હિટવેવ સામે અગમચેતી એ જ સલામતી: હિટવેવના સંજોગોમાં ખેડૂતોને ખેતી કાર્યો કરતી વખતે સાવચેતી જાળવવા અનુરોઘ મગફળી, કેળ, મગ, શાકભાજી, બાજરી સહિતના ઉનાળુ પાક પકવતા ખેડૂતો માટે હિટવેવ અંગેની માર્ગદર્શિકા અનુસરવી — અમરેલી તા.૨૩ એપ્રિલ, ૨૦૨૪ (સોમવાર) રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, મગ, ડાંગર, શાકભાજી, બાજરી સહિત ઉનાળુ પાક પકવતા […]
Author: Admin
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ઉમેદવારો દ્વારા અમરેલી જિલ્લા પંચાયત ખાતે એપ્રિલ માસની તા.૨૪ અને તા.૩૦ તેમજ મે માસની તા.૪થી એ ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવામાં આવશે
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ઉમેદવારો દ્વારા અમરેલી જિલ્લા પંચાયત ખાતે એપ્રિલ માસની તા.૨૪ અને તા.૩૦ તેમજ મે માસની તા.૪થી એ ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવામાં આવશે અમરેલી તા.૨૩ એપ્રિલ,૨૦૨૪ (મંગળવાર) લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૪- અમરેલી લોકસભા મતદાર વિભાગના ઉમેદવારને તેમના લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૭૭ મુજબ ચૂંટણી લડતા દરેક ઉમેદવારને તેનું નામાંકન થયા તારીખથી તેનું પરિણામ જાહેર […]
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ખર્ચ ઓબ્ઝર્વર (નિરીક્ષક) તરીકે આઈ.આર.એસ. શ્રી શ્રીનિવાસુ કોલ્લીપકાની નિયુક્તિ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ખર્ચ ઓબ્ઝર્વર (નિરીક્ષક) તરીકે આઈ.આર.એસ. શ્રી શ્રીનિવાસુ કોલ્લીપકાની નિયુક્તિ ચૂંટણી ખર્ચ બાબતે લોકસંપર્ક અર્થે અમરેલી સ્થિત સર્કિટ હાઉસ ખાતે મળી શકશે — અમરેલી, તા.૨૩ એપ્રિલ, ૨૦૨૪ (મંગળવાર) અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી માટે આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણીપંચ […]
ધર્મજ પ્રાથમિક કુમાર શાળાના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો…
ધર્મજ પ્રાથમિક કુમાર શાળાના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો… પેટલાદ તાલુકાના ધર્મજ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નટુભાઇ મથુરભાઈ વણકર કે જેઓ આ શાળાના એચ ટાટ આચાર્ય છે તેમજ બીટના બીટનીરીક્ષક તરીક તરીકે સેવાઓ આપી રહ્યા છે.તેમની વય નિવૃત્તિ તારીખ 31.5.2024 છે.શાળા પરિવારે તેમની સેવાઓના સન્માર્થે વિદાય સન્માન સમારંભ તા 23.4.2024ને મંગળવારને હનુમાન જયંતિના દિવસે રાખેલ […]
ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી દ્વારા એકલવ્ય પરીક્ષા માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું
ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી દ્વારા એકલવ્ય પરીક્ષા માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ૧૮ વર્ષથી કાર્યરત છે. જેમાં ધોરણ ૫ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય, નવોદય, સૈનિક, જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કરાવવામાં આવે છે. […]
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ SMS થી મેળવી શકાય છે બુથ સ્લીપઃ કેવી રીતે કરીએ 1950 પર SMS
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ SMS થી મેળવી શકાય છે બુથ સ્લીપઃ કેવી રીતે કરીએ 1950 પર SMS તા.૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ મતદાનઃ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરીએ — અમરેલી તા.૨૩ એપ્રિલ,૨૦૨૪ (મંગળવાર) લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા.૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ મતદાન થશે. નાગરિકો પોતાની બુથ સ્લીપ કેવી રીતે મેળવી શકે તેની વિગતો જોઇએ […]
છતડીયા, ડાંગાવદર, ચાંચઈ, કોઠા પીપરીયામાં ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયોઃ નાગરિકોએ અચૂક મતદાનના શપથ લીધા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ છતડીયા, ડાંગાવદર, ચાંચઈ, કોઠા પીપરીયામાં ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયોઃ નાગરિકોએ અચૂક મતદાનના શપથ લીધા તરવડા ખાતે વોટ ફોર ઇન્ડિયા માનવસાંકળ રચવામાં આવી અમરેલી તા.૨૩ એપ્રિલ,૨૦૨૪ (મંગળવાર) લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને […]
મેંદરડા પંથકની બે તરુણીઓ નું અપહરણ થયાનો ગુનો દાખલ થયેલ જેમાં પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં સોધી પરિવારને સોંપવામાં આવેલ.
મેંદરડા પંથકની બે તરુણીઓ નું અપહરણ થયાનો ગુનો દાખલ થયેલ જેમાં પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં સોધી પરિવારને સોંપવામાં આવેલ. મેંદરડા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો દાખલ કરી ધંધે લાગી પણ બંને તરણીઓ જુનાગઢ બસ સ્ટેન્ડ પરથી હેમખેમ મળી આવતા હાશકારો મેંદરડા પંથકની બે તરુણી પરીક્ષા આપવા ગયા બાદ ઘરે પરત ન આવતા પરિવારે […]
સાવરકુંડલા બાબર જ્ઞાતી વિદ્યાર્થી ભવન ખાતે આજરોજ હનુમાન જ્યંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજી ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
સાવરકુંડલા બાબર જ્ઞાતી વિદ્યાર્થી ભવન ખાતે આજરોજ હનુમાન જ્યંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સાવરકુંડલા ના હાથસણી રોડ પર ચામુંડાપરા પાછળ આવેલ સમસ્ત બાબર જ્ઞાતિ વિદ્યાર્થી ભવન ખાતે આજરોજ ચૈત્ર સુદ પૂનમ ને હનુમાન જયંતી નિમિતે બાપા ની મોજ ધૂન મંડળ દ્વારા હનુમાન ચાલીસા ના પાઠ, બાબર સમાજ ના બહેનો દ્વારા ધૂન, […]
૧૪-અમરેલી લોકસભાના જનરલ નિરીક્ષકશ્રી એમ.કે. દ્રાબુ, પોલીસ નિરીક્ષકશ્રી નાઝનીન ભસીન અને ખર્ચ નિરીક્ષકશ્રી શ્રીનિવાસુ કોલ્લીપકા સાથે ચૂંટણી કામગીરી સમીક્ષા બેઠક યોજાઈ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ૧૪-અમરેલી લોકસભાના જનરલ નિરીક્ષકશ્રી એમ.કે. દ્રાબુ, પોલીસ નિરીક્ષકશ્રી નાઝનીન ભસીન અને ખર્ચ નિરીક્ષકશ્રી શ્રીનિવાસુ કોલ્લીપકા સાથે ચૂંટણી કામગીરી સમીક્ષા બેઠક યોજાઈ મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણી કરાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્રને માર્ગદર્શન આપતા ચૂંટણી નિરીક્ષકશ્રીઓ — જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ ચૂંટણી ફરજ પરના નોડલ અધિકારીશ્રીઓને જરુરી માર્ગદર્શન આપ્યુ […]




