Gujarat

સાવરકુંડલા નાવલી નદીના પટ્ટમાંથી પ્લાસ્ટિક તેમજ કચરાનો નિકાલ કરી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી

સાવરકુંડલા નગરપાલિકા કચેરીના સેનિટેશન વિભાગ ના સફાઈ કામદારો દ્વારા શહેરની મધ્યમાંથી સાવર અને કુંડલાની વચ્ચે નીકળતી નાવલી નદીના પટ્ટમાંથી કચરો, પ્લાસ્ટિક દૂર કરી સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને શહેર સ્વચ્છ બનાવવાની નેમ હાથ ધરવામાં આવી હતી તેમ અમીતગીરી ગોસ્વામીએ એક  યાદી જણાવેલ હતું

Gujarat

સાવરકુંડલા તાલુકાના જાબાળ ખાતે બ્લેક ડે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

‘સંયુક્ત કિસાન મોરચા’ હરિયાણા દિલ્હી શંભુબોર્ડર, ખનૌરી બોર્ડર પર હાલમાં ચાલતા કિસાન આંદોલનમાં યુવા શહીદ કિસાન શુભકરણસિંહનું મૃત્યુ થયું હતું. તેના માનમાં સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમને ‘બ્લેક ડે – આક્રોશ દિન’ તરીકે મનાવવાનો કોલ આપેલ તે અંતર્ગત તા. ૨૩-૨ -‘૨૪ ને શુક્રવારે સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામે આ ‘બ્લેક-ડે’ ‘શ્રદ્ધાંજલિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં […]

Gujarat

સાવરકુંડલા તાલુકામાં બેવડી ઋતુના કારણે આંબાના બગીચામાં ફાલ ખરવા લાગ્યો.બાગાયત આંબાના બગીચા ધરાવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો.

સાવરકુંડલા તાલુકામાં  જાન્યુઆરી માસ આવતા જ આંબાના વૃક્ષમાં કેરીના આવરણોનો આવવાની શુભ શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે બેવડી ઋતુનો કારણે સાવરકુંડલા તાલુકાના આંબાના બગીચાઓની ખેતી કરતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય અને આંબાના વૃક્ષોને ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો હોવાની પ્રતીતિ થઈ રહીછે આંબાના બગીચાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખા દ્વારા છોટાઉદેપુરના તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખા દ્વારા છોટાઉદેપુર ના તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિશુલ્ક તમામ રોગની નિદાન અને સારવાર કરવામાં આવી હતી. જેવા […]

Gujarat

રમશે ગુજરાત…. જીતશે ગુજરાત… સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત માનસિક ક્ષતિ ID/MR અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ એ.એન.પંચોલી સાર્વજનિક હાઈસ્કૂલ તેજગઢ ખાતે યોજાઇ હતી

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમા 1 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી જિલ્લા કક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજનારી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા છોટાઉદેપુરના તેજગઢ એ.એન.પંચોલી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ […]

Gujarat

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ખાતે 15 જેન્ડર રિસોર્સ સેન્ટર તથા મહિલા અને બાળકલ્યાણ વિભાગ- ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે SETU અંતર્ગત  જેન્ડર અને વિકાસ, જાતિગત હિંસા અને ભેદભાવ – વિષય પર એકદિવસીય રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે એસ.પી યુનિવર્સિટીના કુલપતિ માન.શ્રી નિરંજન પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે માન.શ્રી ગૌતમ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો આરંભ સરસ્વતીની સાધના- પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી વૈશાલીબહેન મકવાણાએ મહેમાનોનો પરિચય આપી તેમનું શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોને બાપુનો […]

Gujarat

છોટાઉદેપુરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ

ગરમી અને ઠંડીને લઈને ધુમ્મસની ચાદર છવાઈ, વિજીબિલિટી ઓછી થઈ છોટાઉદેપુર ખાતે આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જ્યાં વિજીબિલિટી ઓછી થઈ હતી. લગભગ 200 મીટર દૂરનું જોવું અઘરું બન્યું છે.હાલ દિવસે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે. શિયાળાની ઠંડી અને દિવસે ગરમી વધતા વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને કારણે ધુમ્મસ જોવા મળી રહ્યું […]

Gujarat

એકલવ્ય ગૃપ ઓફ કોલેજ – કલારાણી તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી – છોટાઉદેપુર દ્વારા બહેનેનો માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

કાર્યક્રમમાં વિરેન્દ્રભાઈ વકીલ દ્વારા બહેનોને મહિલાઓને ઉપયોગી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું, રેખાબેન રાઠવા દ્વારા વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી, કુસુમબેન મકવાણા દ્વારા મહિલાઓ માટેના સખી વન સ્ટોપ સેન્ટરના હેતુ અને કાર્યોની  વિગતે માહિતી આપવામાં આવી, આ કાર્યક્રમાં ઉપસ્થિત બહેનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું, આ કાર્યક્રમની કોલેજનો સ્ટાફ તેમજ ટ્રસ્ટી દ્વારા સરાહના કરવામાં આવી.

Gujarat

શ્રી કૃષ્ણ ગૌશાળા સાવરકુંડલા ખાતે સોલાર ઊર્જા પ્લાન્ટના લોકાર્પણ  તક્તી અનાવરણ કાર્યક્રમ યોજાયો. 

સાવરકુંડલા ખાતે દેવળા ગેઇટ ચોક પાસે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળાને સોલાર ઊર્જા પ્લાન્ટ લોકાર્પણ, તક્તી અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાવરકુંડલા  શહેરના અગ્રગણ્ય મહાનુભાવો, સંતો અને રાજકીય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી. આમ  સંત શૂરા અને દાતાની ભૂમિ સાવરકુંડલા શહેરમાં આ રૂડો કાર્યક્રમ યોજાયો. આ પ્રેરક પ્રસંગે દાતાશ્રી જશવંતભાઈ રતિલાલ દોશી, માનવમંદિરના પૂ […]

Gujarat

જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓ સંદર્ભે ગાંધીનગર ખાતે શિક્ષકો સહિતનાં કર્મચારીઓનું ઘોડાપૂર ઉમટ્યું

               રાજયમાં જૂની પેન્શન યોજનાનું અમલીકરણ, ફિકસ પગારી યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવી તથા સરકાર સાથે થયેલ સમાધાન મુજબનાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં અને વારંવારની રજૂઆતને અંતે કોઈ ઉકેલ ન મળતાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક […]