વિસાવદર શહેરમાં પી.આઇ.શ્રીની રાહબરી નીચે બી.એસ.એફ.ના જવાનોનું ફૂટ પેટ્રોલિંગ આજરોજ આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી વિસાવદર જાંબાઝ પી.આઈ. શ્રી આર.બી.ગઢવી ના નેતૃત્વ નીચે બી.એસ.એફ.ના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ. ચૂંટણી મહાપર્વના સંદર્ભે કોમી એકતા તથા ભાઈચારાના સંદેશ સાથે જવાનો દ્વારા શિસ્ત સભર ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવેલ. જવાનો સાથે પેટ્રોલિંગમાં સ્થાનિક કોન્સ્ટેબલ […]
Author: Admin
ધ્રોલ તાલુકામાં ૧૨ લોકસભા ઉમેદવાર તથા સાંસદ શ્રી પૂનમબેન માડમ ને મળ્યું પ્રચંડ જનસમર્થન
ધ્રોલ ખાતે યોજાયેલ સભામાં શ્રી પૂનમબેન માડમનું કરાયુ ભવ્ય સ્વાગત જામનગર જીલ્લામાં લોકસભાની ચુંટણીના પ્રચાર દરમ્યાન ધ્રોલ તાલુકાના લતિપુર અને હમાપર ગામે ભાજપના ઉમેદવાર પુનમબેન માડમની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતુ જેમા ખારવા જીલ્લા પંચાયત હેઠળ આવતા ૨૩ ગામોના આગેવાનો વિવિધ સમાજના નાગરીકો દ્વારા ભાજપના ઉમેદવારનું ભવ્ય સન્માન કરીને સ્વાગત કરીને એક […]
જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીપ્રજ્ઞાનંદ સરસ્વતીજી મહારાજ એ શ્રીજી પ્રભુના રાજભોગના દર્શન કર્યા
જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીપ્રજ્ઞાનંદ સરસ્વતીજી મહારાજ એ શ્રીજી પ્રભુના રાજભોગના દર્શન કર્યા પુષ્ટિમાર્ગીય મુખ્ય પીઠ પ્રભુ શ્રીનાથજીની હવેલીમાં તા.૩૦-૪-૨૦૨૪ ના રોજ અનંત શ્રી વિભૂષિત દ્વારિકા શારદા જ્યોતિષ પિઠાધિશ્વર આદિ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રીપ્રજ્ઞાનંદ સ્વામી સરસ્વતીજી મહારાજે શ્રીજી પ્રભુને ધરાયેલ રાજભોગ અન્નકૂટના દર્શન કર્યા. ત્યારબાદ મંદિરની પરંપરા અનુસાર શ્રીમહાપ્રભુજીની બેઠકમાં શ્રીનાથજી મંદિરના અધિકારી શ્રીસુધાકર ઉપાધ્યાય એ […]
૧૨ લોક્સભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમની મહેર સમાજ તથા સતવારા સમાજ સાથે યોજાઈ બેઠક
મહેર સમાજ તથા સતવારા સમાજ દ્વારા શ્રી પૂનમબેન માડમ નું કરાયું ભવ્ય સ્વાગત ૧૨ લોક્સભામાં ઉમેદવાર તથા સાંસદ શ્રી પૂનમબેન માડમ સતત તેમના મતક્ષેત્રમાં લોકસેવા અર્થે સમર્પિત રહે છે, આ તબ્બકે દેવભૂમિ દ્વારકા જિલ્લા ની મુલાકાત અન્વયે મહેર સમાજ તથા સતવારા સમાજ દ્વારા શ્રી પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. આ તબબકે કલ્યાણપુર તાલુકાના […]
પરિવર્તન એજ જીવંતતા – રેખા પટેલ( ડેલાવર , યુએસએ)
પરિવર્તન એજ જીવંતતા – રેખા પટેલ( ડેલાવર , યુએસએ) પરિવર્તન જે સતત ચાલ્યા કરે છે અને એજ કારણ નીતનવા અનુભવ થયા કરે છે. સ્થિરતા કે સ્થિતપ્રજ્ઞ નિર્જીવ સમા લાગે છે. પરિવર્તન વિના પરિવર્તિત થવાતું નથી. કોઈ એક બદલાવ પછી બીજા રૂપાંતરની વચ્ચેની સરખામણી એકબીજાનું મહત્વ દર્શાવે છે. દરેક ચેતન વસ્તુ પરિવર્તનશીલ હોય છે. પછી એ […]
ભાભરમાં આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયો
ભાભરમાં આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયો *લોકોને રેલી યોજી મતદાન કરવા અપીલ કરાઇ* હાલ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચુંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિ નાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.ત્યારે ભાભર ખાતે પણ અનેક જગ્યાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવા નો સર્ગણીય પ્રયાસ હાથ ધરવામાં આવે છે તો અન્ય સ્પર્ધાત્મક […]
દામનગર સહિત ગ્રામ્ય પંથકમાં શ્રી હનુમાનજી દાદાનાં જન્મોત્સવની આસ્થા અને ભક્તિ ભાવથી ઉજવણી કરાઈ.”.
દામનગર :” દામનગર સહિત ગ્રામ્ય પંથકમાં શ્રી હનુમાનજી દાદાનાં જન્મોત્સવની આસ્થા અને ભક્તિ ભાવથી ઉજવણી કરાઈ.”. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના પરમ સેવક – ભક્તશ્રી હનુમાનજી દાદાનાં જન્મોત્સવની ઉજવણી ગામે – ગામ કરવામાં આવી હતી. દામનગર થી માત્ર બે કી.મી.નાં અંતરે આવેલ લાઠી તાલુકાના રાભડા ગામની ભૂમિ ઉપર સ્થાપિત કરવામાં આવેલ તાત્કાલિક હનુમાનજી મંદિર ( […]
મેંદરડા અને કેશોદ સીમ વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
મેંદરડા અને કેશોદ સીમ વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો દિવસે રેકી કરી રાત્રે છકડો રીક્ષામાં સામાન ભરી પલાયન થઈ જતા મેંદરડા પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા ૧,૩૭૦૦૦ ના મુદ્દામાલ કબજે કર્યા આ અંગે મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ એસ.એન સોનારા દ્વારા વિગત આપવામાં આવેલ હતી કે જૂનગઢ જિલ્લાના મેંદરડા થી કેશોદ ગામ સુધીના સીમ વિસ્તારમાં […]
પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં હનુમાન જન્મોત્સવ પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં હનુમાન જન્મોત્સવ પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજરોજ તારીખ ૨૩/૦૪/૨૦૨૪ ને મંગળવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં હનુમાન જન્મોત્સવ પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજના આ પવિત્ર દિવસે સવારે જગ્યા માં મારૂતિયજ્ઞ નું અને બપોરે ૩:૦૦ વાગ્યા થી ૧૦૮ અખંડ હનુમાન […]
રાજકોટના સંવેદનશીલ મતદાન કેન્દ્ર, વિવિધ ચેકપોસ્ટ, મતગણતરી કેન્દ્રની મુલાકાત લેતા પોલીસ ઓબ્ઝર્વર.
રાજકોટના સંવેદનશીલ મતદાન કેન્દ્ર, વિવિધ ચેકપોસ્ટ, મતગણતરી કેન્દ્રની મુલાકાત લેતા પોલીસ ઓબ્ઝર્વર. રાજકોટ શહેર તા.૨૩/૪/૨૦૨૪ ના રોજ રાજકોટ જીલ્લાના ૧૦-સંસદીય મતવિસ્તારમાં નિયુક્ત પોલીસ ઓબ્ઝર્વર ચંદનકુમાર ઝા એ રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના સંવેદનશીલ મતદાન કેન્દ્ર, વિવિધ ચેકપોસ્ટ અને કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ તકે ચંદનકુમાર ઝા એ વામ્બે આવાસ યોજના […]










