Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખા દ્વારા છોટાઉદેપુરના તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખા દ્વારા છોટાઉદેપુર ના તેજગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિશુલ્ક તમામ રોગની નિદાન અને સારવાર કરવામાં આવી હતી. જેવા […]

Gujarat

રમશે ગુજરાત…. જીતશે ગુજરાત… સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત માનસિક ક્ષતિ ID/MR અંતર્ગત જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ એ.એન.પંચોલી સાર્વજનિક હાઈસ્કૂલ તેજગઢ ખાતે યોજાઇ હતી

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમા 1 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી જિલ્લા કક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજનારી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા છોટાઉદેપુરના તેજગઢ એ.એન.પંચોલી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ […]

Gujarat

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ખાતે 15 જેન્ડર રિસોર્સ સેન્ટર તથા મહિલા અને બાળકલ્યાણ વિભાગ- ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે SETU અંતર્ગત  જેન્ડર અને વિકાસ, જાતિગત હિંસા અને ભેદભાવ – વિષય પર એકદિવસીય રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે એસ.પી યુનિવર્સિટીના કુલપતિ માન.શ્રી નિરંજન પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે માન.શ્રી ગૌતમ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો આરંભ સરસ્વતીની સાધના- પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી વૈશાલીબહેન મકવાણાએ મહેમાનોનો પરિચય આપી તેમનું શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોને બાપુનો […]

Gujarat

છોટાઉદેપુરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ

ગરમી અને ઠંડીને લઈને ધુમ્મસની ચાદર છવાઈ, વિજીબિલિટી ઓછી થઈ છોટાઉદેપુર ખાતે આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જ્યાં વિજીબિલિટી ઓછી થઈ હતી. લગભગ 200 મીટર દૂરનું જોવું અઘરું બન્યું છે.હાલ દિવસે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે. શિયાળાની ઠંડી અને દિવસે ગરમી વધતા વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને કારણે ધુમ્મસ જોવા મળી રહ્યું […]

Gujarat

એકલવ્ય ગૃપ ઓફ કોલેજ – કલારાણી તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી – છોટાઉદેપુર દ્વારા બહેનેનો માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

કાર્યક્રમમાં વિરેન્દ્રભાઈ વકીલ દ્વારા બહેનોને મહિલાઓને ઉપયોગી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું, રેખાબેન રાઠવા દ્વારા વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી, કુસુમબેન મકવાણા દ્વારા મહિલાઓ માટેના સખી વન સ્ટોપ સેન્ટરના હેતુ અને કાર્યોની  વિગતે માહિતી આપવામાં આવી, આ કાર્યક્રમાં ઉપસ્થિત બહેનોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું, આ કાર્યક્રમની કોલેજનો સ્ટાફ તેમજ ટ્રસ્ટી દ્વારા સરાહના કરવામાં આવી.

Gujarat

શ્રી કૃષ્ણ ગૌશાળા સાવરકુંડલા ખાતે સોલાર ઊર્જા પ્લાન્ટના લોકાર્પણ  તક્તી અનાવરણ કાર્યક્રમ યોજાયો. 

સાવરકુંડલા ખાતે દેવળા ગેઇટ ચોક પાસે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળાને સોલાર ઊર્જા પ્લાન્ટ લોકાર્પણ, તક્તી અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાવરકુંડલા  શહેરના અગ્રગણ્ય મહાનુભાવો, સંતો અને રાજકીય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી. આમ  સંત શૂરા અને દાતાની ભૂમિ સાવરકુંડલા શહેરમાં આ રૂડો કાર્યક્રમ યોજાયો. આ પ્રેરક પ્રસંગે દાતાશ્રી જશવંતભાઈ રતિલાલ દોશી, માનવમંદિરના પૂ […]

Gujarat

જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓ સંદર્ભે ગાંધીનગર ખાતે શિક્ષકો સહિતનાં કર્મચારીઓનું ઘોડાપૂર ઉમટ્યું

               રાજયમાં જૂની પેન્શન યોજનાનું અમલીકરણ, ફિકસ પગારી યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવી તથા સરકાર સાથે થયેલ સમાધાન મુજબનાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં અને વારંવારની રજૂઆતને અંતે કોઈ ઉકેલ ન મળતાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક […]

Gujarat

શ્રી ચતુર્વેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ અમરેલી દ્વારા માતંગી મોઢેશ્ર્વરી માતાજીનો પાટોત્સવ યોજાયો. 

શ્રી ચતુર્વેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ અમરેલી દ્વારા માતંગી મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ રંગેચંગે બાળ હનુમાનની જગ્યામાં તારીખ ૨૨-૨-૨૪ને ગુરુવારના રોજ આયોજિત થયેલ સવારે ૮-૦૦ કલાકે શાસ્ત્રીશ્રી કેયુરભાઈ જોશી દ્વારા માતાજીનો યજ્ઞ કરાયો યજ્ઞની અંદર શ્રી રાજુલભાઈ અને મંત્રીશ્રી ચિરાગભાઈ સહદંપતી બેઠા હતા મહિલા મંડળ દ્વારા માતાજીને છપ્પન ભોગના ભોગ લગાડીને પ્રસાદ ધરવામાં આવેલ […]

Gujarat

સાવરકુંડલા પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં અવસાન પામેલા બાળકોને તેની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે મૌન પાળી, મીણબત્તી પ્રગટાવીને મૃતકના દિવ્ય આત્મકલ્યાણર્થે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી. 

સાવરકુંડલાના જેસર રોડ ખાતે નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં એક શાળાના ૧૨ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષકોના દુઃખદ અવસાન બાદ દુર્ઘટનાને એક માસ થતાં દુઃખદ અવસાન પામનારને સાવરકુંડલા પ્રિયાંશી સ્કૂલના વિદ્યાર્થી ભૂલકાઓ દ્વારા તેઓની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે મૌન પાળી તેમજ મીણબત્તી […]

Gujarat

સાંસદ ખેલ સ્પર્ધા અમરેલીમાં રસ્સા ખેંચ સ્પર્ધામાં તાલુકા તેમજ જિલ્લામાં   શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલ સાવરકુંડલાની વિદ્યાર્થીનીઓ અગ્રેસર.

શ્રી નૂતન કેળલણી મંડળ સંચાલિત શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની બહેનોએ સાંસદ ખેલ સ્પર્ધા અમરેલી દ્વારા યોજાયેલ જુદી જુદી રમતગમત સ્પર્ધામાં ભાગ લઈને શાળાળાનું નામ ગૌરવાંકિત કર્યું છે. રસ્સા ખેંચ સ્પર્ધા તેમજ એથ્લેટિક્સ સ્પર્ધામાં જ્વલંત સફળતા મેળવી મેડલ પ્રાપ્ત કરેલ છે. ખાસકરીને રસ્સા ખેંચ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ આ શાળાની વિદ્યાર્થીનીઓએ મેડલ પ્રાપ્ત કરી  શ્રી એસ.વી. […]