Gujarat

રાજકોટ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કરેલ કામગીરી.

રાજકોટ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કરેલ કામગીરી. રાજકોટ શહેર તા.૯/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ અસમાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરતી પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન ટીમ. ડી.જી.સાહેબે ગુજરાતમા કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાય, લોકોમા સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસમાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક […]

Gujarat

રાજકોટ મારામારી તથા એટ્રોસીટી એકટના ગુન્હામાં તથા ધમકી આપ્યાના ગુન્હામાં નાસતા-ફરતા કુખ્યાત આરોપીને પકડી પાડતી LCB ઝોન-૨ ટીમ.

રાજકોટ મારામારી તથા એટ્રોસીટી એકટના ગુન્હામાં તથા ધમકી આપ્યાના ગુન્હામાં નાસતા-ફરતા કુખ્યાત આરોપીને પકડી પાડતી LCB ઝોન-૨ ટીમ. રાજકોટ શહેર તા.૮/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ. LCB ઝોન-૨ કર્મચારીઓ રાજકોટ શહેરના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતા આ દરમ્યાન સંયુકત ખાનગીરાહે મળેલ […]

Gujarat

મેંદરડા: ખાતે ભગવાન શ્રી રામ લલ્લાના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

મેંદરડા: ખાતે ભગવાન શ્રી રામ લલ્લાના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન ની શોભાયાત્રા માં નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મેંદરડા નગરમાં હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ આ શોભાયાત્રા સાંજે પાંચ કલાકે પટેલ સમાજ ખાતેથી પ્રસ્થાન થયેલ જે વડલી […]

Gujarat

રાજકોટ શેર માર્કેટના નામે ફેક એન્ડ્રોઈડ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી છેતરપીંડીના ગુન્હામા આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઈમ ટીમ.

રાજકોટ શેર માર્કેટના નામે ફેક એન્ડ્રોઈડ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી છેતરપીંડીના ગુન્હામા આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઈમ ટીમ. રાજકોટ શહેર તા.૭/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના નાગરીકો સાથે થયેલ સાયબર ફ્રોડના કીસ્સામા આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે ફર્સ્ટ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ કૈલા તથા બી.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પો.સ્ટે.ની ટીમ કાર્યરત […]

Gujarat

રાજકોટ ગેરકાયદેસર ગર્ભનુ જાતીય પરીક્ષણ કરી ગર્ભપાત કરી આપનાર મહીલા વિરૂધ્ધ કાર્યવાહી કરતી SOG શાખા.

રાજકોટ ગેરકાયદેસર ગર્ભનુ જાતીય પરીક્ષણ કરી ગર્ભપાત કરી આપનાર મહીલા વિરૂધ્ધ કાર્યવાહી કરતી SOG શાખા. રાજકોટ શહેર તા.૭/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃતીઓ તદ્દન નાબુદ કરવા સારૂ સૂચના કરેલ હોય, જે અન્વયે SOG P.I એસ.એમ.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ SOG શાખાના માણસો જયદિપસિંહ ચૌહાણ તથા અનોપસિંહ ઝાલા નાઓને સચોટ માહિતી મળેલ કે સરોજબેન […]

Gujarat

રાજકોટ ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા.

રાજકોટ ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા. રાજકોટ શહેર તા.૭/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર નાઓ દ્રારા જાણીતા ગુનેગારો અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂ ગોળનાં ઉત્પાદન, સંગ્રહ, હેરા-ફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધીત પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવા અન્વયે ખાસ ઝુંબેશ સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે […]

Gujarat

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હાથ ધરાઇ

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હાથ ધરાઇ ગેરરીતિ બદલ દુકાનદારો પાસેથી કુલ રૂ. ૩૯૩૭૧/- જેટલી રકમનો દંડ વસુલ કરાયો વિનોદ રાવળ, ગોધરા(પંચમહાલ):: જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ ઘ્વારા ગોઘરા શહેર ખાતે દુકાનદાર જમીલ એ.દડી સંચાલિત વ્યાજબી ભાવની દુકાન તેમજ હાલોલ ખાતે દુકાનદાર વિનયકુમાર […]

Gujarat

રાજકોટ-અમદાવાદ હાઇ-વે હોર્ન OK હોટેલ પહેલા કારમાંથી દેશીદારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB.

રાજકોટ-અમદાવાદ હાઇ-વે હોર્ન OK હોટેલ પહેલા કારમાંથી દેશીદારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૩/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન PCB પોલીસ […]

Gujarat

રાજકોટ ફોરવ્હીલ કાર ભાડેથી મેળવી છેતરપીંડી કરી બારોબાર કાર વેચી નાખનાર ઇસમની પાસા હુકમ કરતા પોલીસ કમિશનર.

રાજકોટ ફોરવ્હીલ કાર ભાડેથી મેળવી છેતરપીંડી કરી બારોબાર કાર વેચી નાખનાર ઇસમની પાસા હુકમ કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેર તા.૩/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ જે પોલીસ કમિશનર દ્રારા મંજુર કરવામાં આવતા ઇસમને પકડી પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ […]

Gujarat

મેંદરડા: જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકારો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

મેંદરડા: જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકારો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું પત્રકાર એક્તા પરિષદ જિલ્લા અને તાલુકાના તમામ હોદ્દેદારો ની આક્રોશ સાથે રજુઆત પત્રકાર એકતા પરિષદ દ્વારા જુનાગઢ કલેકટર શ્રી ને આવેદન (આક્રોશ) પત્ર પાઠવવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક પ્રવચન માં પત્રકારો વિશે સાર્વજનિક અપશબ્દો અને પત્રકારો વિશે અયોગ્ય […]