Gujarat

સમસ્ત મહેતા પરિવાર ના કુળદેવી શ્રી મહાકાળી માતાજી નો હવન વિસાવદર ખાતે યોજાશે

સમસ્ત મહેતા પરિવાર ના કુળદેવી શ્રી મહાકાળી માતાજી નો હવન વિસાવદર ખાતે યોજાશે સમસ્ત રાજગોર બ્રાહ્મણ મહેતા પરિવારના કુળદેવી શ્રી મહાકાળી માતાજી નો હવન ચૈત્ર સુદ આઠમ ને તારીખ ૫/૪/૨૦૨૫ ને શનિવારના રોજ ડાક બંગલા પ્લોટ વિસાવદર મુકામે રાખેલ છે તો સમસ્ત રાજગોર મહેતા પરિવાર સહીત ભાવિ ભકતો ને હવનમાં સહભાગી થવાનું તેમજ પ્રસાદી લેવા […]

Gujarat

પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કર્યો…

પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કર્યો… રાજયના મંત્રી દ્વારા અવારનવાર પત્રકારો ના વિરુદ્ધ તોડબાજ શબ્દ વાપરવા બદલ પત્રકારોમાં ભારે રોષ,આવેદનપત્રના સ્વરૂપે મુખ્યમંત્રી ને રજુઆત.. લાગણી અને સ્વમાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતા શબ્દોને લઈને સમગ્ર ગુજરાતના પત્રકારો માં ભારે રોષ ફેલાયો.. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર […]

Gujarat

મેંદરડા ૧૦૦% ટીબી મુક્ત જાહેર થતા કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા ના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો

મેંદરડા ૧૦૦% ટીબી મુક્ત જાહેર થતા કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા ના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો મેંદરડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત કાર્યક્રમ માં મેંદરડા ગ્રામ પંચાયત 100% ટી બી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા એ મેંદરડા ગ્રામ પંચાયત ના સરપંચ જે.ડી.ખાવડુ ને […]

Gujarat

માણાવદર બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ચિત્રકૃતિમાં પસંદગી પામી

માણાવદર બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ચિત્રકૃતિમાં પસંદગી પામી કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય આયોજિત સન્માન કાર્યક્રમ આણંદ ખાતે યોજાયેલ તેમાં બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલ માણાવદરની ધોરણ ચાર ની વિદ્યાર્થીની ઋત્વી સંદીપભાઈ ત્રાંબડિયાની રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ચિત્રકૃતિમાં પસંદગી પામતા તેને મોમેન્ટો, શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. માણાવદર બ્લુબેલ સ્કૂલના આચાર્ય હિતેશભાઈ […]

Gujarat

કાંકણપુર આર્ટસ કોમર્સ કૉલેજમાં તૃતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

કાંકણપુર આર્ટસ કોમર્સ કૉલેજમાં તૃતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો. રિપોર્ટ વિનોદ રાવળ,ગોધરા(પંચમહાલ): ગોધરા તાલુકાની શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.એચ ગાર્ડી કૉમર્સ કૉલેજ,કાંકણપુરમાં તાજેતરમાં તૃતીય વર્ષ બી.એ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકોએ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસમાં કારકિર્દી વિશે માહિતી આપી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.કેમ્પસ ડાયરેક્ટર પ્રો. […]

Gujarat

રાજકોટ સંતકબીર રોડ ઇમીટેશન માર્કેટમાં આવેલ દુકાનોમાં ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ સંતકબીર રોડ ઇમીટેશન માર્કેટમાં આવેલ દુકાનોમાં ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૩૦/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ […]

Gujarat

રાજકોટ મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૩૦/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ફુલદીપસિંહ […]

Gujarat

ધોરાજી માં જૂનાગઢ રોડ પરના રેલવે ઓવર બ્રિજ ના ડાયવર્ઝન ના રસ્તો પાકો કરી આપવા બાબતે સાંસદ મનસુખભાઈ માંડવી યાને રજૂઆતો કરી

ધોરાજી માં જૂનાગઢ રોડ પરના રેલવે ઓવર બ્રિજ ના ડાયવર્ઝન ના રસ્તો પાકો  કરી આપવા બાબતે સાંસદ મનસુખભાઈ માંડવી યાને રજૂઆતો કરી ધોરાજી માં જૂનાગઢ રોડ પર રેલવે ઓવર બ્રિજ બની રહ્યો છે. જેનો ડાયવર્જન જમનાવડ વાલાસીમડી થી હાલ આપેલ છે જે સિંગલ પટ્ટી હોય અને વધારે અકસ્માત થઈ રહ્યા હોય તો આ ડાયવર્જન ધોરાજી […]

Gujarat

શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ મા અમાસ ની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ

શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ મા અમાસ ની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ આજ રોજ તા.૨૯/૦૩/૨૦૨૫ ને શનિવાર એટલે કાલ થી શરૂ થતા માઁ આધ્યશક્તિ જગદંબા ના ચૈત્રી નવલા નોરતા શરૂ થઈ રહ્યા હોય એ પૂર્વે પ.પુ.શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ મા અમાસ ની ખૂબ ભવ્યતા દિવ્યતા સાથે ઉજવણી કરવામાં આવેલ […]

Gujarat

રાજકોટ ઈકો કારમાં પેસેન્જરને બેસાડી પેસેન્જરની નજર ચુંકવી ચોરી કરતા ઈસમોને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ.

રાજકોટ ઈકો કારમાં પેસેન્જરને બેસાડી પેસેન્જરની નજર ચુંકવી ચોરી કરતા ઈસમોને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ. રાજકોટ શહેર તા.૨૯/૩/૨૦૨૫ ના રોજ ગઇ તા.૨૧/૩/૨૦૨૫ ના રોજ બપોરના ૪ વાગ્યા આસપાસ ફરીયાદી પ્રેમજીભાઈ ઉકાભાઈ જાદવ રહે.કનેસરા તા.જસદણ જી.રાજકોટ વાળા તથા તેના પત્ની મંજુબેન બન્ને સરધાર જવા માટે આજીડેમ ચોકડીથી ઈકો કારમાં બેસેલ હોય, જે કારમાં પહેલેથી […]