Gujarat

રાણપુરમાં નાણબાપુના મેલડી માતાજીના મંદિરે 51 કુંડી મહાયજ્ઞ યોજાયો..

રાણપુરમાં નાણબાપુના મેલડી માતાજીના મંદિરે 51 કુંડી મહાયજ્ઞ યોજાયો.. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં નદી કાંઠે આવેલ નાણબાપુના મેલડીમાના મંદિરે 51 કુંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંતોના ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતા. લિંબડી ત્રણ રસ્તાથી સંતોનું વાજતે-ગાજતે ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું અને કુંભારવાડામાં નાણબાપુના મેલડીમાના મંદિરે આ સામૈયું પહોંચ્યું હતું […]

Gujarat

ટ્રાઈફેડ ગુજરાત વેચાણ અને ખરીદી ડેટાના વિશ્લેષણ પરના સંશોધન પેપર માટે વિજ્ઞાનિક માન્યતા

ટ્રાઈફેડ ગુજરાત વેચાણ અને ખરીદી ડેટાના વિશ્લેષણ પરના સંશોધન પેપર માટે વિજ્ઞાનિક માન્યતા રાજકોટ: આર.કે. યુનિવર્સિટીના સંશોધક અજિત વાછાણી દ્વારા લખાયેલ સંશોધન પેપર “ટ્રાઈફેડ ગુજરાત વેચાણ અને ખરીદી ડેટાનો તુલનાત્મક અભ્યાસ” આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ પેપર “Innovate India: International Multidisciplinary Conference” માં રજૂ થયું, જે 22-23 ફેબ્રુઆરી, 2025 દરમિયાન માઉન્ટ આબુ ખાતે […]

Gujarat

રાજકોટ ૮૦ ફુટ રોડ સોરઠીયાવાડી સર્કલ પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ ૮૦ ફુટ રોડ સોરઠીયાવાડી સર્કલ પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૨૭/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન ફુલદીપસિંહ […]

Gujarat

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કરોલી ગામમાં બાળ લગ્ન અટકાવાયા

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કરોલી ગામમાં બાળ લગ્ન અટકાવાયા રિપોર્ટ વિનોદ રાવળ,ગોધરા(પંચમહાલ):: કાલોલ તાલુકાના કરોલી ગામે બાળલગ્ન થઇ રહયા હોવાનું ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પ લાઇન પરથી ફોન આવતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, વેજલપુર પોલીસ સ્ટાફ તથા ૧૮૧ અભયમની ટીમ કાલોલ તાલુકાના કરોલી ગામે તપાસ અર્થે પહોંચી ત્યાં બાળકીના ડોકયુમેન્ટ તપાસતા બાળકીની ઉંમર બાળલગ્ન કાયદા અનુસાર ૧૮ […]

Gujarat

સાવરકુંડલા શીવ હોસ્પિટલ ખાતે સર્વ રોગ ફ્રી નિદાન, સારવાર કેમ્પ યોજાયો 51 દર્દીઓએ લાભ લીધો.

સાવરકુંડલા શીવ હોસ્પિટલ ખાતે સર્વ રોગ ફ્રી નિદાન, સારવાર કેમ્પ યોજાયો 51 દર્દીઓએ લાભ લીધો. સાવરકુંડલાનાં મહુવા રોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શીવ હોસ્પિટલ ખાતે સર્વ રોગ ફ્રી નિદાન, સારવાર કેમ્પ યોજાયો હતો આ કેમ્પ ને માનવ મંદીર ના પૂજ્ય ભકિતરામબાપુ અને શીવ હોસ્પિટલના શરદબાપું હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર પાર્થ […]

Gujarat

રાજકોટ ગુનાહિત ઇતિહાસ ધરાવતા માજલો-ભાણુ ના ગુજસીટોકના જામીન રદ કરતી નામદાર કોર્ટ.

રાજકોટ ગુનાહિત ઇતિહાસ ધરાવતા માજલો-ભાણુ ના ગુજસીટોકના જામીન રદ કરતી નામદાર કોર્ટ. રાજકોટ શહેર તા.૨૭/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે અને લોકોની સલામતી જળવાય તે હેતુથી અસામાજીક પ્રવૃતિ કરતા જાહેર શાંતિ ન ડોહળવાનો પ્રયાસ કરતા ગુનેગારો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવા તેમજ નામદાર કોર્ટ દ્વારા શરતોને આધીન જામીન પર […]

Gujarat

રાધનપુર પો.સ્ટે.ના ગુ.ર.નં. ૧૩૦૭/૨૦૨૪ B.N.S.ક.૩૦૩(૨) મુજબના આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ ફોર્ડ કંપનીની એન્ડોવર કાર કિ.રૂ.૩૨,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી.પાડતી લાઠી પોલીસ ટીમ

રાધનપુર પો.સ્ટે.ના ગુ.ર.નં. ૧૩૦૭/૨૦૨૪ B.N.S.ક.૩૦૩(૨) મુજબના આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ ફોર્ડ કંપનીની એન્ડોવર કાર કિ.રૂ.૩૨,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી.પાડતી લાઠી પોલીસ ટીમ મહે.ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે સંજય ખરાત, પોલીસ અધિક્ષક, જી.અમરેલીનાઓએ તેમજ ચિરાગ દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓએ […]

Gujarat

FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ ગુજરાત સરકારી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્‍ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે […]

Gujarat

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના વિજપડી ગામે આવેલ “ગુડલક મોબાઈલ” નામાની મોબાઇલની દુકાનમાંથી આધાર-પુરાવા કે બીલ વગરનાં મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂા.૫૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના વિજપડી ગામે આવેલ “ગુડલક મોબાઈલ” નામાની મોબાઇલની દુકાનમાંથી આધાર-પુરાવા કે બીલ વગરનાં મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂા.૫૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ. ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગરનાંઓ દ્વારા તથા અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વેંચાણ થતા મોબાઇલ ફોન તથા ગેરકાયદેસરની પ્રવૃતિ […]

Gujarat

મેંદરડા: જુનાગઢ જિલ્લાના ત્રણ પ્રતિભાશાળી તબીબો ના સફળ નવતર પ્રયોગને બેસ્ટ પ્રેક્ટિસ તરીકે ઓળખવામાં આવેલ

મેંદરડા: જુનાગઢ જિલ્લાના ત્રણ પ્રતિભાશાળી તબીબો ના સફળ નવતર પ્રયોગને બેસ્ટ પ્રેક્ટિસ તરીકે ઓળખવામાં આવેલ ભાવનગર ખાતે રિજીયોનલ GRIP (Good and Replicable Innovation & Practice) સમિટમાં થયું બહુમાન. ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. એમ. એસ અલી દ્વારા અતિ તેમજ મધ્યમ કુપોષિત બાળકો ને સમુદાયિક સંભાળની નવતર પ્રયોગ બદલજુનાગઢ જિલ્લાના ત્રણ પ્રતિભાશાળી તબીબો ના સફળ […]