મેંદરડા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભા નું આયોજન કરવામાં આવેલ બહોળી સંખ્યામાં સદસ્યો ગ્રામજનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ સભામાં સરપંચ જે.ડી.ખાવડું, સદસ્ય પરસોતમ ઢેબરીયા બિપિન હડીયા, શ્રવણ ખેવલાણી તલાટી મંત્રી પરેશ જે.રાવલ સહીત ના ઓએ લોકો ના પડતર પ્રશ્ર્નો જેવા કે મેઈન રોડ ઉપર ની પેસકદમી દૂર કરવી ગ્રામ પંચાયત […]
Author: Admin
FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં બે ઇસમોને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, બે અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ
e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં બે ઇસમોને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, બે અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ ગુજરાત સરકારી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે […]
બાબરામાં શહિદે આઝમ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના શહાદત દિવસ એટલે કે 23 માર્ચ 2025 નિમિત્તે ભગત સિંહ યુવા સમિતિ
બાબરામાં શહિદે આઝમ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના શહાદત દિવસ એટલે કે 23 માર્ચ 2025 નિમિત્તે ભગત સિંહ યુવા સમિતિ બાબરા દ્વારા શહિદ ચોક તેમજ બલિદાન સ્તંભનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ દરમિયાન ભવ્ય તિરંગા રેલી સાથે બાબરા ગામ ક્રાંતિકારીઓના નાદ સાથે ગુંજી ઉઠ્યું. મહત્વનું છે કે આ રેલીમાં બાબરા ગામના દરેક ધર્મના લોકો જોડાયા અને […]
રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજકટમાં ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી “પાસા” દરખાસ્ત મંજુર કરતા પોલીસ કમિશનર.
રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજકટમાં ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી “પાસા” દરખાસ્ત મંજુર કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેર તા.૨૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં શરીર સબંધી ગુન્હાની ટેવવાળા ઇસમો ગુન્હો કરતા અચકાય અને ગુન્હાઓ ઉપર અંકુશ રહે તે સારૂ શરીર સબંધી ગુન્હામાં પકડાયલે ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવા અંગે સુચના થયેલ હોય, P.I જે.આર.દેસાઇ નાઓ દ્વારા આવા ઇસમો […]
રાજકોટ ચોરાઉ ઓટો રીક્ષા સાથે આરોપીને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ.
રાજકોટ ચોરાઉ ઓટો રીક્ષા સાથે આરોપીને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ. રાજકોટ શહેર તા.૨૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા તથા ગુન્હા બનતા અટકાવવા સુચના કરેલ હોય. જે અન્વયે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના P.I એ.બી.જાડેજા ની રાહબરીમાં સર્વેલન્સ સ્કોડના PSI જે.જી.રાણા તથા સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન […]
રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ.
રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ. રાજકોટ શહેર તા.૨૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવાધન નશાના રવાળે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, […]
મેંદરડા : સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવેલ
મેંદરડા : સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવેલ મારુ ગામ ટીબી મુક્ત ગામ ની નેમ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લાની 311 ગ્રામ પંચાયત ટીબી મુક્ત જેમાથી મેંદરડા તાલુકા ની 29 ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લાની 311 ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર થયેલી તેમાંથી મેંદરડા તાલુકા ની […]
મેંદરડા: ખાતે એવરશાઈન એકેડમીના આંગણે 2024 -25 વાર્ષિક મહોત્સવ ઉજવાયો
મેંદરડા: ખાતે એવરશાઈન એકેડમીના આંગણે 2024 -25 વાર્ષિક મહોત્સવ ઉજવાયો વિદ્યાર્થીઓ,વાલીશ્રીઓ,અને બાળકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. મેંદરડા ખાતે આવેલ એવરસાઈ એકેડેમી વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મુખ્ય અતિથિ હરેશભાઈ ઠુમ્મર (જિલ્લા પંચાયત પ્રમુખ જૂનાગઢ), મહંત શ્રી સુખરામ દાસ બાપુ(ખાખી મઢી મેંદરડા), પી.ડી.ગઢવી (લીગલ એડવાઈઝર) એન.ડી.મોરી (પ્રમુખશ્રી ખાટ ક્ષત્રિય સમાજ જૂનાગઢ) તથા અનેક […]
અમરેલી તાલુકાના શેડુભાર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને કુલ કિં.રૂ.૫૧,૨૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી રૂરલ પોલીસ ટીમ
અમરેલી તાલુકાના શેડુભાર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને કુલ કિં.રૂ.૫૧,૨૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી રૂરલ પોલીસ ટીમ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓએ ગુજરાત રાજ્યમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ અંકુશમાં લેવા સુચના આપેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા […]
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ફતેપુર રોડ. હુડકો ક્વાર્ટર વિસ્તારમાં જુગાર રમતા છ ઇસમોને કુલ રોકડ રકમ રૂ.૧૦,૧૯૦/-સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ફતેપુર રોડ. હુડકો ક્વાર્ટર વિસ્તારમાં જુગાર રમતા છ ઇસમોને કુલ રોકડ રકમ રૂ.૧૦,૧૯૦/-સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી જુગાર/દારૂની બદી દુર કરવા માટે સધન પેટ્રોલીંગ રાખી તમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહિ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને […]










