Gujarat

ભાયાવદર નગરપાલિકા દ્વારા જનતાના સ્વભાવમાં સ્વચ્છતા કેળવવાનો પ્રયાસ

કઠપૂતળીઓએ આપ્યો સ્વચ્છતાનો સંદેશ, જાહેર માર્ગો કરાયા ચોખ્ખાચણાંક રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા “સ્વચ્છ ભારત મિશન અર્બન – ગુજરાત” અંતર્ગત “નિર્મળ ગુજરાત – ૨.૦” હેઠળ સ્વચ્છતા વિષયક વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભાયાવદર શહેરની વિવિધ શાળાઓ અને જાહેર સ્થળોએ પપેટ શો યોજવામાં આવ્યા હતાં. જેમાં કઠપૂતળીઓના પરંપરાગત માધ્યમ થકી શહેરને સ્વચ્છ રાખવાનો સંદેશ આપવામાં […]

Gujarat

“સ્વચ્છ જસદણ સ્વસ્થ જસદણ”ની નેમ સાથે શહેરમાં ઠેર ઠેર સ્વચ્છતાનો સંદેશો આપતા પોસ્ટર્સ લગાવાયા

“સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત”ની નેમ સાથે દેશભરમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવવા સ્વચ્છ ભારત મિશન અર્બનની કચેરી દ્વારા “સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪”ના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટના જસદણ શહેરવાસીઓ શહેરની સ્વચ્છતા જાળવી રાખે તે માટે જુદા-જુદા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ કરીને અલગ-અલગ કચરા પેટીમાં […]

Gujarat

ઓલપાડની સીથાણ પ્રાથમિક શાળાનાં ભોજન ડીશ તથા વોટર બોટલનું વિતરણ 

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સીથાણ પ્રાથમિક શાળામાં ગામનાં રહીશ અનિકેતભાઈ સનમુખભાઈ સરવિયા તરફથી 250 નંગ ભોજન ડીશ તથા પાણીની બોટલનું દાન સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. શાળામાં યોજાયેલ સદર અર્પણવિધિ કાર્યક્રમ પ્રસંગે અનિકેતભાઈ તથા તેમનાં પરિવારે શાળાનાં તમામ બાળકોને ભાવપૂર્વક ભોજન ડીશ તથા પાણીની બોટલ વિતરીત કરી હતી. આ તકે સૌ […]

Entertainment

એક્ટર મોહનબાબુ વિરુદ્ધ મર્ડરનો કેસ દાખલ, 22 વર્ષ પહેલા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો

‘સૂર્યવંશમ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળેલી સૌંદર્યાનું 22 વર્ષ પહેલાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. હવે વર્ષો પછી, આ કેસમાં સાઉથ એક્ટર મોહન બાબુ વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ચિત્તિલ્લુ નામના વ્યક્તિએ એક્ટર મોહન બાબુ પર સૌંદર્યાની હત્યાનો આરોપ લગાવ્યો છે. એવો આરોપ છે કે મોહન બાબુએ મિલકતના વિવાદને કારણે સૌંદર્યાની હત્યાનું […]

Entertainment

એક્ટ્રેસે કહ્યું- આગામી ફિલ્મમાં કાસ્ટ કરવાનું વચન આપી મફતમાં ગીતો શૂટ કરાવી ગાયબ થઈ જાય છે

‘દિલબર’ અને ‘સાકી સાકી’ ફેમ એક્ટ્રેસ નોરા ફતેહીએ ઘણા ડિરેક્ટરને લઈ કેટલાક ખુલાસાઓ કર્યા છે. એક્ટ્રેસે કહ્યું કે- ડિરેક્ટરો તેને ફિલ્મોમાં લેવાની પ્રોમિસ આપીને સોન્ગ શૂટ કરાવી લે છે અને પછીથી ગાયબ થઈ જાય છે. નોરા ફતેહીએ BBC એશિયા નેટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, હવે મેં ઇમોશનલ બનવાનું છોડી દીધું છે. હું પહેલા રડતી હતી, પણ […]

Sports

આ બેસ્ટ વન-ડે ટીમનું પ્રતીક, સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાએ 2009માં પહેર્યું હતું

રવિવારે દુબઈમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. મેડલ સમારોહ દરમિયાન, ખેલાડીઓના વ્હાઇટ બ્લેઝરે પણ બધાનું ધ્યાન ખેંચ્યું. પણ ટીમ ઈન્ડિયાએ વ્હાઇટ બ્લેઝર કેમ પહેર્યું? જવાબ છે, ‘તે સન્માનનું પ્રતીક છે જે શ્રેષ્ઠ ODI ટીમને આપવામાં આવે છે. વિશ્વની શ્રેષ્ઠ 8 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લે છે અને વિજેતા તેને […]

National

સરકારી નાણાંના દુરુપયોગના આરોપો, પ્રચાર માટે મોટા હોર્ડિંગ્સ લગાવ્યા હતા

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સરકારી ભંડોળના દુરુપયોગના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલ પર પ્રચાર માટે મોટા હોર્ડિંગ્સ લગાવવામાં જાહેર નાણાંનો દુરુપયોગ કરવાનો આરોપ છે. કેજરીવાલ અને બે અન્ય નેતાઓ ગુલાબ સિંહ અને નીતિકા શર્મા વિરુદ્ધ FIR દાખલ કરવાની માગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે દિલ્હી […]

National

ગઈકાલે ખડગેના નિવેદન પર હોબાળો થયો હતો, આજે મતદાર યાદી પર ચર્ચાની શક્યતા

બજેટ સત્રના ત્રીજા દિવસે આજે (બુધવારે) ટ્રાય- લેંગ્વેજ અને મતદાર યાદીના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત, ગૃહમંત્રી અમિત શાહ સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની ટ્રેનિંગ, રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ રજૂ કરશે. ઉપરાંત, કેબિનેટ મંત્રી હરદીપ સિંહ સંપૂર્ણ સંસદમાં ઓઇલફિલ્ડ સુધારા બિલ રજૂ કરશે. ગઈકાલે (મંગળવારે) મલ્લિકાર્જુન ખડગેના ‘ઠોકેંગે’ […]

International

ડાઉ જોન્સ 2 દિવસમાં 3%થી વધુ ઘટ્યો, અમેરિકામાં મંદીના ભણકારા

20 દિવસ પહેલા સુધી યુએસ શેરબજાર રેકોર્ડ હાઈ પર હતું. અર્થતંત્ર મજબૂત દેખાતું હતું. મંદીના કોઈ સંકેત નહોતા. પણ હવે બધે મંદીની ચર્ચા છે. કારણ એ છે કે અમેરિકન શેરબજારમાં (ડાઉ જોન્સ, નાસ્ડેક, એસ એન્ડ પી 500) ભારે ઘટાડો નોંધાયો છે. સોમવારે ડાઉ જોન્સ 2.08% અને મંગળવારે 1.06% ઘટ્યો. 10 માર્ચે નાસ્ડેક 4% અને 11 […]

International

કેમેરા સામે જીભ બતાવી, વિદાય ભાષણમાં ભાવુક પણ થયા; ફોટો વાઇરલ

સોમવારે લિબરલ પાર્ટીના સંમેલનમાં કેનેડાના વડાપ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડોએ તેમનું વિદાય ભાષણ આપ્યું. આ પછી તેમણે પોતાની ખુરશી ઉપાડી અને સંસદમાંથી બહાર નીકળી ગયા. આનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે ખુરશી સાથે જોવા મળી રહ્યા છે અને કેમેરા તરફ પોતાની જીભ બતાવી રહ્યા છે. ટ્રુડોએ કહ્યું કે, ગયા વર્ષે […]