માંગરોળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નિયામકની કચેરી મહેસૂલ વિભાગ ગાંધીનગર ના સહયોગ થી જિલ્લા વહીવટીતંત્ર જુનાગઢ ના આયોજિત આપત્તિ વ્યવસ્થાપન અંગે તા.૧૦/૩/૨૦૨૫ થી ત્રણ દિવસ નો વર્કશોપ માંગરોળ મામલતદાર પરમાર સાહેબ ની નિગરાની નીચે માંગરોળ તાલુકાના લોએજ મુકામે યોજાયો છે જેમાં આજેતા.૧૧/ ના બીજા દિવસ દરમિયાન પણ ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીભાઈ તથા બહેનો એ ટ્રેનિંગ લીધી […]
Author: JKJGS
આજનું રાશિફળ (12/03/2025)
મેષ આજે તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. આજે તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ. જે વેપારી પોતાના વેપાર માટે ઘર થી ભાર જયી રહ્યા છે તે પોતાના ધન ને ખુબ સાચવી ને રાખે। ધન ચોરી થવા ની શક્યતા છે. ઘરના […]
સવા લાખથી વધુ ભાવિકોએ લીધો લાભ, 24 કલાક ભોજન અને આરામની વ્યવસ્થા
ફુલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકા જતા પદયાત્રીઓ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે વિશેષ સેવા કેમ્પનું આયોજન કર્યું છે. રિલાયન્સ ટાઉનશીપની સામે 6 માર્ચથી શરૂ થયેલા આ કેમ્પમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં ભોજન-પ્રસાદ, ચા-કોફી અને નાસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આરોગ્યની કાળજી માટે ડોક્ટર, દવાઓ અને એમ્બ્યુલન્સની […]
પગાર વિસંગતતા સહિત વિવિધ માંગણીઓ સાથે સુત્રોચ્ચાર કર્યાં, મહારેલી માટે પોલીસ પરવાનગી ન મળી
ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશ્યન મહામંડળ દ્વારા છેલ્લા સાત દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન પર છે. જોકે, આ ઉપવાસ આંદોલન દરમિયાન સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતાં આજે ગાંધીનગરમાં મહારેલીનું આયોજન કર્યું હતું. જોકે, રેલીની મંજૂરી મળી ન હતી. મહામંડળની મુખ્ય માંગણીઓમાં પગારમાં રહેલી વિસંગતતા દૂર કરવી, કોવિડ મહામારી દરમિયાન જાહેર રજાના દિવસોમાં કરેલી […]
2025-26ના બજેટમાં 2.50 કરોડની જોગવાઈ, રાજકોટ બાદ સૌરાષ્ટ્રનું બીજું કેન્દ્ર બનશે
રાજ્ય સરકારે ભાવનગરમાં સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા)નું નવું કેન્દ્ર સ્થાપવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે. હાલમાં રાજકોટ પ્રાદેશિક તાલીમ કેન્દ્ર હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છના 11 જિલ્લાઓની કામગીરી ચાલે છે. ભાવનગરમાં નવું કેન્દ્ર શરૂ થતાં આસપાસના જિલ્લાઓની તાલીમ અંગેની કામગીરી અહીંથી સંભાળવામાં […]
સરદાર બ્રિજ નીચે કચરાના ઢગલામાંથી ભયાનક ધુમાડો નીકળતા વાહનો થંભી ગયાં, 45 મિનિટ બાદ આગ કાબૂમાં આવી
સુરતમાં અતિ વ્યસ્ત રહેતા સરદાર બ્રિજની નીચે કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી જવા પામી હતી. આગના પગલે અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. ધુમાડાના ગોટેગોટા બ્રિજ પર ફરી વળવાના કારણે બ્રિજ પર વાહનો થંભી ગયાં હતાં. આ સાથે જ પસાર થતાં કેટલાક વાહનચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ગણતરીની […]
સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવકે દોડતી કારમાં જોખમી સ્ટંટનો વીડિયો બનાવ્યો, પોલીસે ધરપકડ કરી
સોશિયલ મીડિયા પર ફેમસ થવાના નશામાં યુવાનો જીવના જોખમે સ્ટંટ કરી રહ્યા છે. ત્યારે સુરત શહેરના મોટા વરાછામાં એક યુવકનો કારમાં જોખમી સ્ટંટ કરવાનો વીડિયો વાઈરલ થયો હતો. દોડતી ઓડી કારમાં સ્ટીયરીંગ છોડીને કારમાંથી બહાર આવીને સ્ટંટ કર્યો હતો. આ સાથે તેના સાથી મિત્ર પાછળ આવતી કારમાંથી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાઇરલ થવાના પગલે […]
તબીબી બેદરાકરીના આક્ષેપના કેસમાં ફોરમે નિષ્ણાંતોના અભિપ્રાય બાદ નિર્ણય લેવો જોઇએ: ગ્રાહક આયોગ
તબીબી બેદરકારીના આક્ષેપના કેસમાં ફોરમે નિષ્ણાંતોનો અભિપ્રાય લઈ અંતિમ નિર્ણય કરવો જરૂરી છે. આ અવલોકન સાથે ગુજરાતના ગ્રાહક તકરાર નિવારણ આયોગે મૃતક દર્દીના પરિવારજનોને વળતર આપવાનો ભાવનગર ગ્રાહક તકરાર નિવારણ પંચનો આદેશ તેમજ તબીબની બેદરકારી પુરવાર કરતો આદેશ રદ કર્યો છે. પરિવારે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અપીલ કરી હતી ભાવનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના […]
એક વિદ્યાર્થિનીની ચાલુ પેપરે તબિયત બગડતા સારવાર બાદ ફરી પેપર અપાવ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા શરૂ થયા બાદ 10મા દિવસે ધો.10નું હિન્દી, સંસ્કૃત ધો.12 સામાન્ય પ્રવાહના હિન્દી વિષયની પરીક્ષા લેવાઇ હતી. જેના કુલ 23023 પૈકી 22529 વિદ્યાર્થી હાજર અને 494 ગેરહાજર રહ્યા હતા. સુરેન્દ્રનગરની આઇપીએસ સ્કૂલમાં એક વિદ્યાર્થિનીની તબીયત બગડી હતી. આ અંગે એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર કે.એન. બારોટે જણાવ્યું કે ચાલુ પેપરમાં એક દીકરીની તબિયત બગડી હતી. […]
જૂનાગઢમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનો ૩૦૦થી વધુ પશુપાલકોએ લાભ લીધો
પશુપાલનના ચાર મુખ્ય આધાર સ્તંભો પશુપસંદગી, પશુસંવર્ધન, પશુઆરોગ્ય અને પશુપોષણ તથા પશુમાવજત વિશે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન જૂનાગઢ જિલ્લાના પશુપાલકો માટે પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય, જિલ્લા પંચાયત જૂનાગઢ, પશુદવાખાના જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે તેમજ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન નીચે “જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન” નુ આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામા કરવામાં આવ્યુ હતું. આ શિબિરમાં જૂનાગઢ, મેંદરડા, વંથલી, […]










