ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડને રવિવારે સવારે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ્સ હોસ્પિટલ જઇને તેમના ખબર-અંતર પૂછ્યા હતા. પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે ‘એમ્સ જઇને ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને જલદીથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું. ઉપ રાષ્ટ્રપતિ […]
Author: JKJGS
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદી સાથે દિલ્હી ખાતે મુલાકાત કરી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાષ્ટ્રીય રાજધાની ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત આશરે એક કલાક સુધી ચાલી હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. પીએમ મોદી સાથે યુપીના મુખ્યમંત્રી યોગીએ ઉત્તર પ્રદેશના ભાજપ પ્રદેશ પ્રમુખ મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવા પણ વાટાઘાટો […]
સીરિયામાં પરિસ્થિતિ બગડી; બે દિવસમાં ૧૦૦૦ના મોત
ફરી એકવાર સીરિયામાં પરિસ્થિતિ બગડી, સુરક્ષા દળો અને પૂર્વ પ્રમુખ બશર અલ-અસદના સમર્થકો વચ્ચે બે દિવસની લોહિયાળ હિંસામાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જે છેલ્લા ૧૪ વર્ષમાં સીરિયામાં થયેલી સૌથી મોટી હિંસા ગણાવાઈ રહી છે. યુકે સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ અનુસાર, મૃતકોમાં ૭૪૫ નાગરિકોનો સમાવેશ થાય છે જેમને ગોળી મારી દેવામાં […]
ન્યૂ યોર્કના લોંગ આઇલેન્ડના સમૃદ્ધ વિસ્તાર હેમ્પટન નજીક અલગ અલગ સ્થળોએ ભીષણ જંગલમાં આગ લાગવાની ઘટના
અમેરિકામાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે, ન્યૂ યોર્કના લોંગ આઇલેન્ડના સમૃદ્ધ વિસ્તાર હેમ્પટન નજીક અલગ અલગ સ્થળોએ ભીષણ જંગલમાં આગ લાગી હતી. આ મામલે ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે આ પ્રદેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. મળતા અહેવાલો અનુસાર વેસ્ટહેમ્પ્ટન સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં કાળા ધુમાડાના વાદળો આકાશમાં ફેલાઈ ગયા. આગની ગંભીરતાને જાેઈને નજીકના ઘણા […]
હોળીને ધ્યાનમાં રાખીને જાહેરાત; મોટી સંખ્યામાં મુસાફરો વતન જવા માટે ઉધના સ્ટેશન પહોંચ્યા
ઉધના અને દક્ષિણ ગુજરાતથી ગામડાઓમાં હોળી ઉજવવા જતા મુસાફરોની સંખ્યા રેલવે સ્ટેશન પર આવવા લાગી છે. હોળી અને ઉનાળાની રજાઓમાં મુસાફરોની ભીડને કારણે સુરત, ઉધના અને આસપાસના વિસ્તારોના મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ અત્યાર સુધીમાં ઉધનાથી 6 જોડી ખાસ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, સુરત, ઉધના અથવા ભેસ્તાનથી લગભગ 11 જોડી ટ્રેનો પસાર […]
કામધંધો નહીં મળતા હીરાના કારીગરનો ફાંસો ખાઇ આપઘાત
શહેરમાં સંત કબીર રોડ પર રાજારામ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે થોરાળા પોલીસે તપાસ કરતા અગાઉ હીરાનું કામ કરતા હોય મંદી આવ્યા બાદ છૂટક મજૂરીકામ કરતા તેમાં પણ કામ નહીં મળતા પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે. રાજારામ સોસાયટીમાં રહેતા ભરતભાઇ […]
ભાજપના વડવા-બ વોર્ડના નગરસેવિકાના પતિ સહિત 6 શખ્સો પકડાયા, 25,500નો મુદ્દામાલ જપ્ત
ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં ભાજપના વડવા-બ વોર્ડના નગરસેવિકાના પતિનો પણ સમાવેશ થાય છે. એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, કુંભારવાડા રેલ્વે અંડર બ્રિજ પાસે મહાલક્ષ્મી મીલની ચાલી નજીક બોરડીના ઝાડ નીચે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસે […]
હવાઈ ચોક પર આતશબાજી અને દેશભક્તિના નારા સાથે ભારતની જીતની ઉજવણી કરાઈ
જામનગર શહેરમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ન્યૂઝીલેન્ડ સામેની ફાઇનલ જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના હવાઈ ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ક્રિકેટ પ્રેમી જનતાએ આતશબાજી કરીને જીતની ઉજવણી કરી હતી. વાતાવરણ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું હતું. હવાઈ ચોક વિસ્તારમાં જાણે સમગ્ર જામનગર એકત્રિત થયું હોય […]
બે દિવસ પહેલા થયેલી બોલાચાલીમાં 4-5 શખ્સોએ ધારદાર હથિયારથી હુમલો કર્યો
જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમમાં એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ભંડારા ગામના 33 વર્ષીય મનીષ ગિલદાર નરગાવેની હત્યા કરવામાં આવી છે. મનીષ કરમશીભાઈ દામજીભાઈ અજુડીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કરતો હતો. બે દિવસ પહેલા તેની પોતાના જ ગામના 4-5 શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. આ જૂની અદાવતનું મનદુઃખ રાખીને રવિવારે […]
ઢોલરા ગામે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની પ્રેરણાદાયી ઉજવણી
મહિલા, કિશોરી તથા બાળકો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ-મહિલાઓની સાફ્લ્ય ગાથાઓની રજૂઆત “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે ઢોલરા ગામે હેલ્થ ચેકઅપ કેમ તેમજ મહિલા સભાનું એક અનોખું આયોજન સરપંચ શ્રી શોભનાબેન રોહિતભાઈ કાછડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા, કિશોરી તથા બાળકોનું આરોગ્ય ચેકઅપ કરવામાં આવ્યું હતું. મહિલા સભામાં સરપંચશ્રીએ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”નું મહત્વ સમજાવી મહિલાઓને પ્રેરણા મળે […]










