મેષ આજના દિવસે તમારામાંની ઉચ્ચ ઊર્જાને સારા ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કરો. તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમય માં તમને તકલીફ થયી શકે છે. નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારૂં જીવન મુશ્કેલ બનાવી દેશે. આજે તમે ડૅટ પર જવાના હો તો,વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. […]
Author: JKJGS
UPSCની પેટર્નથી GPSCની પરીક્ષા લેવાશે, ૨૦ એપ્રિલે નવા નિયમ સાથે પ્રીલિમ્સ લેવાશે
GPSC દ્વારા સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશનના માર્કના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ મેઈન્સ અને ઇન્ટરવ્યૂના ૧૦૦૦ માર્ક હતા અને એના સ્થાને હવે ૧૪૦૦ માર્ક હશે. આમ, GPSC પેટર્નથી GPSC પરીક્ષા લેવામાં આવશે. આ ર્નિણયને લીધે હવે ઉમેદવારો એકસાથે ૨ પરીક્ષાની તૈયારી નહીં કરી શકે, પણ એક જ પરીક્ષાની તૈયારી કરતાં શ્રેષ્ઠ ઉમેદવાર અધિકારી તરીકે મળશે. […]
આગામી ૫ દિવસમાં ગુજરાતીઓ કાળઝાળ ગરમીથી શેકાશે
ગુજરાતમાં ફક્ત ૧૫ જ દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઉતાર ચઢાવ આવ્યો છે. ગત સપ્તાહમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચો ગયો હતો. આકાશમાંથી જાણે ફેબ્રુઆરીમાં જ અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીમાં દેશભરમાં અત્યંત ગરમીનું વાતાવરણ રહ્યું છે એટલે કે ગુજરાતમાં પણ ગરમીનું […]
સાઉથ કોરિયાના ફાઇટર જેટે પોતાના લોકો પર બોમ્બ ફેક્યા, વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો
ફાઇટર પાઈલટની ભૂલને કારણે દુર્ઘટના સર્જાઈ, પોતાના લોકો પર ૮ જેટલા બોમ્બ ફેક્યા, ૮ માંથી ૧ વિસ્ફોટ થયો, ૧૫ લોકો ઘાયલ થયા સાઉથ કોરિયામાં, એક ફાઇટર જેટે એક્સરસાઈઝ દરમિયાન ભૂલથી પોતાના જ નાગરિકો પર ૮ બોમ્બ વરસાવી દીધા. આમાં ૧૫ લોકો ઘાયલ થયા હતા. ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વાયુસેનાએ કહ્યું કે પાઇલટે […]
ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાની વીઝા અને ઇમિગ્રેશન નીતિઓમાં મોટા ફેરફારો થયા
એક લાખ લોકોને ભારત મોકલવાની તૈયારીમાં અમેરિકન સરકાર! તમે H-1B વીઝાનું નામ સાંભળ્યું જ હશે. આ વીઝા અમેરિકામાં કામ કરવા માંગતા વિદેશીઓ ખાસ કરીને ભારતીય નાગરિકો માટે એક મોટું સ્વપ્ન છે. જાેકે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ઇમિગ્રેશન નીતિમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આના કારણે લાખો લોકોનું ભવિષ્ય અનિશ્ચિતતામાં અટવાઈ ગયું છે. […]
લંડનમાં વિદેશમંત્રી એસ જયશંકર પર હુમલાનો પ્રયાસ કર્યો
એસ.જયશંકર બ્રિટન અને આયરલેન્ડની છ દિવસની મુલાકાતે ખાલિસ્તાની સમર્થકોએ પોલીસની હાજરીમાં તિરંગો ફાડ્યો વિદેશ મંત્રી એસ.જયશંકર બ્રિટન અને આયરલેન્ડની છ દિવસની મુલાકાતે છે. બુધવારે તેમણે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી હતી. તેમણે આજે લંડનના થિંક ટેન્ક ચૈથમ હાઉસ ખાતે ‘ભારતનો ઉદય અને વિશ્વમાં ભૂમિકા‘ વિષય પર વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે વિદેશ […]
જસ્ટિન ટ્રૂડોએ યુએસ ટેરિફના જવાબમાં યુએસ માલ પર ૨૫% ટેરિફની જાહેરાત કરી
ટેરિફ વધારવાનો ર્નિણય ઊંઘો પડ્યો, ચીન-કેનેડા-મેક્સિકોએ મોટું પગલું ભર્યું યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ૪ માર્ચ, ૨૦૨૫થી મેક્સિકો અને કેનેડાથી આયાત થતા માલ પર ૨૫% ટેરિફ લગાવ્યો છે. ઉપરાંત, ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર પહેલાથી લાદવામાં આવેલ ૧૦% ટેરિફ વધારીને ૨૦% કરવામાં આવ્યો છે. આ ટેરિફનો હેતુ આ દેશોમાંથી ફેન્ટાનાઇલ અને અન્ય ગેરકાયદેસર દવાઓની અમેરિકામાં થતી […]
અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે એક નિવેદન આપ્યું, નિવેદનથી વેપાર વિવાદો વચ્ચે તણાવમાં વધારો થયો
અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે એક નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા ચીન સાથે ટેરિફ ધમકીઓ અને વેપાર યુદ્ધનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમના આ નિવેદનથી બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વેપાર તણાવમાં વધુ વધારો થયો છે. હેગસેથે સ્પષ્ટપણે કહ્યું કે, જેઓ શાંતિ ઇચ્છે છે તેઓએ યુદ્ધ માટે તૈયાર રહેવું જાેઈએ. […]
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, ટ્રમ્પે કોંગ્રેસને સંબોધિત કરી, બીજા કાર્યકાળ માટેની યોજના વિષે જણાવ્યું
વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર કોંગ્રેસને સંબોધિત કરી હતી. આ દરમિયાન, તેમણે તેમના બીજા કાર્યકાળ માટેની સમગ્ર યોજનાની ઝલક રજૂ કરી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન નાગરિકો માટે અર્થતંત્ર, સુરક્ષા અને વૈશ્વિક સહયોગને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પોતાના બીજા કાર્યકાળની મુખ્ય પ્રાથમિકતાઓની રૂપરેખા આપતાં તેમણે કહ્યું કે તેમની […]
ગૌહત્યાના આરોપીઓનું પોલીસ દ્વારા જાહેર સરઘસ કાઢવામાં આવ્યું
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના ગૃહનગર ઉજ્જૈનમાં, ગૌહત્યાના આરોપીઓનું પોલીસ દ્વારા જાહેર સરઘસ કાઢવામાં આવ્યું. આ દરમિયાન ધરપકડ કરાયેલા આરોપીઓએ અનોખા સૂત્રોચ્ચાર કર્યા – “ગાય આપણી માતા છે અને પોલીસ અમારા બાપ છે!”. ગયા મહિને ૧૬-૧૭ તારીખે, પોલીસને બાતમી મળી કે જેઠલ વિસ્તારમાં ત્રણ શખ્સ ગાયની કતલનો પ્રયાસ કરી રહ્યા છે. દરોડા દરમિયાન ત્રણ આરોપી […]










