અભિનેત્રી રાન્યા, જે એક વરિષ્ઠ પોલીસ અધિકારીની પુત્રી છે, તે હવે જેલમાં છે. સોનાની દાણચોરીના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી છે. હવે તેને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ‘પટકી‘ અને ‘માનિક્ય‘ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી રાન્યા જેલની સજા ભોગવી રહી છે. અભિનેત્રી રાન્યા રાવની મુશ્કેલીઓ વધી ગઈ છે. તે દુબઈથી સોનાની […]
Author: JKJGS
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી મંત્રીમંડળે ત્રણ મોટી જાહેરાતો કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી મંત્રીમંડળે ત્રણ મોટી જાહેરાતો કરી છે. મંત્રીમંડળે આજે ઉત્તરાખંડમાં હેમકુંડ સાહિબ અને કેદારનાથ માટે બે રોપવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. આનાથી આ યાત્રાધામોની મુલાકાત લેતા યાત્રાળુઓને મોટી રાહત મળશે. આ સાથે, કેબિનેટે ખેડૂતોની રાહત માટે એક મોટી જાહેરાત પણ કરી છે. મંત્રીમંડળે પશુધનના સ્વાસ્થ્ય અને તેમના રોગોના નિયંત્રણ માટેની યોજનાને […]
ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના ઘણા દેશો પર પારસ્પરિક ટેરિક લાદવાની જાહેરાત કરી
વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના ઘણા દેશો પર પારસ્પરિક ટેરિક લાદવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ૨ એપ્રિલથી આ ટેરિક લાદવા જઈ રહ્યા છે. ભારત પણ ટેરિક ધરાવતા દેશોની યાદીમાં સામેલ છે. આવી સ્થિતિમાં, પારસ્પરિક ટેરિક ભારત માટે પણ ખૂબ નુકસાનકારક બની શકે છે. ટ્રમ્પ ટેરિક ખાસ […]
CISF ના ૫૬ મા સ્થાપના દિવસ નિમિત્તે “સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત” થીમ સાથે ૬,૫૫૩ કિમી લાંબી સાયક્લિંગ યાત્રા યોજાશે
૧૪ મહિલાઓ સહીત ૧૨૫ સાયકલ વીરો CISFની સમુદ્ર કાંઠાની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતની આર્થિક સમૃદ્ધિ માટે તેની મહત્વની ભૂમિકાનો પ્રબળ સંદેશ આપશે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) એ તેના ૫૬મા સ્થાપના દિવસે એક નવી પહેલ “સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત” દ્વારા ઉજવવામાં આવશે. સાયકલ રેલી ભારતના ૬,૫૫૩ કિ.મી. લાંબી મુખ્ય દરિયાઈ પટ્ટી પર મુસાફરી કરશે. જેના ભાગરુપે સાયકલ […]
સ્વચ્છ જસદણ, સુંદર જસદણ બનાવવા મિશન હાથ ધરાયુ
સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી ગંદકીની ફરિયાદ કરવા નગરજનોને અપીલ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાંઓ અને શહેરોને સ્વચ્છ રાખવા ‘‘સ્વચ્છ ભારત અભિયાન’’ હાથ ધરાયું છે. જે અંતર્ગત જસદણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ માર્ગો પર બેનર્સ દ્વારા શહેરને સ્વચ્છ રાખવા લોકોને અપીલ કરાાઇ છે. નાગરિકો પોતાના મોબાઇલમાં સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી ગંદકીની ફરિયાદ કરી શકશે. આ માટે […]
ગોંડલ તાલુકાના ચરખડી ગામના તિરંગા વૃદ્ધાશ્રમ ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો
ગોંડલ તાલુકના ચરખડી ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગોમટા અને ચરખડી આયુષ્માન આરોગ્ય મંદિરના સંયુક્ત ઉપક્રમે તિરંગા વૃદ્ધાશ્રમ ખાતે એન.સી.ડી. સ્પેશિયલ ડ્રાઇવના ભાગરૂપે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અંતર્ગત વડીલજનોના બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા બિનચેપી રોગો માટે તપાસ અને સારવાર કરવામાં આવી હતી. તેમજ ટી.બી.ના રોગ માટેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ […]
લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) ઉમિયા માતાજી મંદિર લીલીયા મુકામે સત્તરમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો
રમાબેન અનિલભાઈ પારેખ મુંબઈ તરફથી પ્રાપ્ત થયેલ આર્થિક સહયોગ ૮૩ દર્દીઓએ લીધેલ લાભ અંધત્વ નિવારણ દૂર કરવાના હેતુસર શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના ઉપક્રમે તેમજ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), ભૂરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સુદર્શન નેત્રાલય અમરેલી અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઇના આર્થિક સહયોગથી સત્તરમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ ઉમિયા […]
બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજીત ઓનલાઈન ક્વિઝનાં વિજેતા જાહેર
બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો માટે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તથા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ઓનલાઈન ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શિક્ષક ભાઈ-બહેનોએ રસપૂર્વક ભાગ લીધો હતો. સદર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્વિઝનાં વિજેતા શિક્ષકો આ મુજબ જાહેર થયા હતાં. પ્રથમ: હેમાક્ષીબેન પટેલ (દિહેણ પ્રા. શાળા), દ્વિતીય: સ્નેહલકુમાર પટેલ […]
ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા કન્ઝ્યુમર કલબોને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજરોજ સાવરકુંડલા મુકામે આવેલ મહિલા અધ્યાપન મંદિરમાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા સંચાલિત કન્ઝ્યુમર કલબોને તેમની ગ્રાહક સુરક્ષા જાગૃતિ સંદર્ભે કરવામાં આવતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ સંદર્ભે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી નાણાંકીય સહાય ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ આ પ્રસંગે સાવરકુંડલાની વિવિધ હાઈસ્કૂલ તેમજ કોલેજમાં ચાલતી કન્ઝ્યુમર કલબોના પ્રતિનિધિઓને ચેક વિતરણ કરવામાં […]
છોટાઉદેપુર તાલુકાના વસેડી ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓ દ્વારા આયોજિત સી.આર.સી કક્ષાના વાર્ષિક ઉત્સવ 2025 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ બાળ રમઝટ – 3 કાર્યક્રમ છોટાઉદેપુર લોકસભાના સાંસદના અધ્યક્ષતામાં યોજાયો હતો
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત છોટાઉદેપુર તાલુકાના વસેડી ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓ દ્વારા આયોજિત સીઆરસી કક્ષાના વાર્ષિક ઉત્સવ 2025 અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ બાળ રમઝટ – 3 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતસિંહ પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, […]










