Gujarat

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી હતી. કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોટેર્ના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ અને સભ્યો નિવૃત વરિષ્ઠ આઈ .એ .એસ શ્રી સી .એલ .મીના, એડવોકેટ શ્રી .આર .સી .કોડેકર તેમજ […]

Gujarat

યુસીસી માટે લોકોનાં સૂચનોને ધ્યાનમાં લેવાશે: યુસીસી સમિતિનાં અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈ

સમાન સિવિલ કોડ અંગે અમદાવાદના નાગરિકોનાં સૂચનો લેવાયાં અમદાવાદ કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિની રાજકીય, સામાજિક અને શૈક્ષણિક તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવાનો અભિગમ અપનાવાયો છે, જેના ભાગરૂપે બુધવારે ગાંધીનગર જિલ્લા પછી અમદાવાદ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે સમાન […]

Gujarat

પોરબંદરના પૂર્વ વિસ્તારમાં આવેલી બિરલા સ્કૂલની પાછળ બાવળના ગાઢ જંગલમાં આગનો બનાવ

પોરબંદરના પૂર્વ વિસ્તારમાં આવેલી બિરલા સ્કૂલની પાછળ બાવળના જંગલમાં બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. જાે કે, આ વિસ્તારમાં પવનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે હતી જેના કારણે આગે ટૂંકજ સમયમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના વિસ્તારોમાં પણ ઝડપથી ફેલાવા લાગી હતી. બાવળના ગાઢ જંગલમાં આગની ભીષણતા એટલી હદે હતી કે આગની […]

Gujarat

અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સુધી ઘટશે, ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા: હવામાન વિભાગ

હવામાન વિભાગ દ્વારા ગરમીથી આંશિક રાહત મળે એવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રી સુધીનો ઘટાડો થશે અને સાથે લઘુતમ તાપમાનમાં પણ આગામી ૫ દિવસ દરમિયાન ૨થી ૩ ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ૪૫થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે માટે સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના […]

Gujarat

સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માતની ઘટનામાં એક સાથે ૭ વાહનો ટકરાયા અને વડોદરા માં વિદ્યાર્થી ને અકસ્માત નડ્યો

ગુજરાતમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટના બની છે જેમાં કચ્છના સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માત નો બનાવ બન્યો છે. આ અકસ્માતમાં એક સાથે ૭ વાહનો એક બીજા સાથે ટકરાયા હતા. જેમાં એક વ્યક્તિનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. હાઇવે પર વહેલી સવારના ગંભીર અકસ્માતમાં એકસાથે ૭ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા જેમાં ટ્રક, ટેમ્પો, […]

National

ઝારખંડના ચાઈબાસા જિલ્લામાં નક્સલીઓએ જમીનમાં છુપાયેલો IED માં બ્લાસ્ટ

નક્સલવાદીઓની વધુ એક નાપાક હરકત સામે આવી હતી જેમાં, ઝારખંડના ચાઈબાસા જિલ્લામાં નક્સલીઓ દ્વારા જમીનમાં છુપાયેલો IED બ્લાસ્ટ થતાં સીઆરપીએફ કોબરા બટાલિયનના એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત સુરક્ષા દળના ત્રણ જવાનો ઘાયલ થયા છે. ઘાયલોને એરલિફ્ટ કરીને તુરંત રાંચીની હોસ્પિટલમાં લઈ જવાયા છે. વાસ્તવમાં સુરક્ષા દળના જવાનો અને પોલીસની સંયુક્ત ટીમ જરાઈકેલા પોલીસ સ્ટેશન વિસ્તારના બલીબામાં […]

National

વડાપ્રધાન મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુખવામાં મા ગંગાના શિયાળુ સ્થાન પર પૂજા-અચર્ના કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૬ માર્ચે ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ ૯:૩૦ વાગ્યે તેઓ મુખવામાં મા ગંગાના શિયાળુ નિવાસ સ્થાન પર પૂજા-અચર્ના અને દર્શન કરશે. લગભગ ૧૦:૪૦ વાગ્યે તેઓ એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી આપશે અને હરસિલમાં એક જાહેર કાર્યક્રમમાં સભાને […]

National

ડીઆરઆઈએ ૧૨.૫૬ કરોડ રૂપિયાનું ૧૪.૨ કિલો વિદેશથી આવતું સોનું અને ૪.૭૩ કરોડ રૂપિયાની અન્ય સંપત્તિ જપ્ત કરીને સોનાની દાણચોરીના મોટા રેકેટનો પદાર્ફાશ કર્યો

સોનાની દાણચોરી સામેની એક મહત્વપૂર્ણ કાયર્વાહીમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એ બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૧૨.૫૬ કરોડ રૂપિયાની વિદેશી મૂળની સોનાની લગડીઓ લઈ જતા એક મુસાફરને અટકાવ્યો હતો. ચોક્કસ ખાનગી માહિતીના આધારે, ડ્ઢઇૈં અધિકારીઓએ ૩ માર્ચ, ૨૦૨૫ના રોજ દુબઈથી બેંગલુરુ આવેલી ૩૩ વર્ષની એક ભારતીય મહિલા મુસાફરને અટકાવી હતી. તપાસ દરમિયાન મહિલા પાસેથી ૧૪.૨ […]

National

કેન્દ્રીય મંત્રીમંડળે સોનપ્રયાગથી કેદારનાથ સુધીના ૧૨.૯ કિમી લાંબા રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી

ભક્તોને કેદારનાથ પહોંચવાનું સરળ બનશે, હવે ૯ કલાકની મુસાફરી આશરે ૩૬ મિનિટમાં પૂર્ણ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે કેદારનાથ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ રોપવે પ્રોજેક્ટ પર આશરે ૪૦૮૧ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ – પર્વતમાલા […]

National

નગીનાથી લોકસભા સાંસદ ચંદ્રશેખર આઝાદના કાફલા પર ભુવનેશ્વરમાં જીવલેણ હુમલો

નગીનાથી લોકસભા સાંસદ અને આઝાદ સમાજ પાટીર્ના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદના કાફલા પર ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે ચંદ્રશેખર આઝાદે દાવો કર્યો કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (છમ્ફઁ) ના કાર્યકરોએ આ હુમલાને અંજામ આપ્યો છે. આ ઘટના બાબતે મળતી માહિતી અનુસાર, એક જાહેર સભાના કાર્યક્રમ સ્થળ પર લગભગ ૨૫૦ લોકોની ભીડે […]