Gujarat

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેતુથી IOCLના CSRમાં છોટાઉદેપુર જીલ્લામાં આપેલા TrueNAT મશીનના અનુદાન હવેથી ટીબીની તપાસ થઈ વધું સરળ અને ઝડપી

IOCL આઈઓસીએના CSR માં આપેલા Trunaat મશીન ના અનુદાન દ્વારા છોટાઉદેપુર જીલ્લા માં ૪Trunaat મશીન આપવા માં આવીયા જેમાં તેજગઢ સીએચસી ,સંખેડા સીએચસી ,જેતપુરપાવી સીએચસી તેમજ નસવાડી સીએચસી સેન્ટર ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રરો ખાતે મુકવા આવેલ છે. જેમાં ટીબી ની તપાસ સરળ થસે સાથે સાથે ગંભીર પ્રકાર ના ટીબી ની તપાસ પણ થઈ શકસે અને […]

Gujarat

છોટાઉદેપુર અને પાવીજેતપુરની ૨૫૬ સગર્ભા માતાને ન્યુટ્રીશન કિટનું વિતરણ

અનુપમ મિશન મોગરી જિ. આણંદ અને અનુપમ ફ્યુઅલ્સ પ્રા. લિ. હૈદરાબાદના સંયુક્ત સહયોગ સગર્ભા માતાઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ અનુપમ મિશન મોગરી જિ. આણંદ અને અનુપમ ફ્યુઅલ્સ પ્રા. લિ. હૈદરાબાદના સંયુક્ત સહયોગથી છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકાની નિયમિત તપાસ અને સારવાર માટે આવતી અતિજોખમી સગર્ભા બહેનોને પોષણક્ષમ […]

Gujarat

કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાના ખેડૂત લાભાર્થીઓની મુલાકાત લેતા- જિલ્લા કલેકટર ગાર્ગી જૈન

ભારતના અર્થતંત્રના પાયામાં કૃષિ રહેલી છે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ મહત્વની ભૂમિકા ભજવે છે.કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળે તે માટે કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી ધરતીપુત્રોને આર્થિક અને સાધન સહાય આપવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓની સહાયના ખેડૂત લાભાર્થીઓ વિકાસની નવી કેડી કંડારી રહ્યા છે. છોટાઉદેપુર,પાવીજેતપુર,બોડેલી અને સંખેડા […]

Gujarat

છોટાઉદેપુર જીલ્લા તથા પંચમહાલ, દાહોદ, સુરત શહેર, સુરત રૂરલ, ભરૂચ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધયેલ મોટર સાયકલ ચોરીના કુલ-૧૧ ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના કરેલ…….. જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ જે અન્વયે બી.બી.ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર […]

Gujarat

કૃષિ અને ગ્રામિણ સમૃદ્ધિ પર બજેટ બાદ વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વેબિનાર યોજાયો

કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદા રૂ.૩ લાખથી વધારી રૂ.પ લાખ કરવામાં આવી  કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬માં ભારતના અન્નદાતાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેનાથી સરકારની કૃષિ વિકાસ અને ઉત્પાદન ક્ષમતામાં વધારો લાવવાની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. કૃષિને દસ મુખ્ય વિકાસક્ષમ ક્ષેત્રોમાં સામેલ કરવામાં આવ્યું છે, જે ભારતની આર્થિક પ્રગતિને વેગ આપતું એક મહત્વપૂર્ણ એન્જિન […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને ‘મહિલા સંમેલન ૨૦૨૫’ યોજાયો

૮મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કુલ ૨૩ માતા યશોદા એવોર્ડ આપવામાં આવ્યા રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા પંચાયત છોટાઉદેપુરના સ્વભંડોળ દ્વારા સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને ૮મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલન ૨૦૨૫ અને માતા યશોદા એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું […]

Gujarat

જલારામ બાપા વિરુધ્ધની ટીપ્પણીથી વિવાદ, સ્વામિનારાયણના સ્વામી માફી માગે તેવી જેતપુર લોહાણા સમાજની માગ

રઘુવંશી સમાજના અગ્રણીઓ તેમજ લોકોએ તીનબત્તી ચોકથી રામ ધુન બોલાવી મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું  સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા જલારામ બાપા પર ટીપ્પણી કરવામાં આવી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ત્યારે આજે જેતપુરમાં લોહાણા સમાજ દ્વારા રેલી કાઢીને મામલતદાર કચેરીએ એકઠા થઈને સંત […]

Gujarat

જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત,જયેશ રાદડીયાએ આપ્યા અભિનંદન

જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપે જેતપુર પાલિકાની 11 વોર્ડની 44 બેઠકોમાંથી 32 બેઠકો જીતી નગરપાલિકા કબ્જે કરી હતી આજરોજ નવા સુકાનીઓના નામ પ્રદેશમાંથી આવતા પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી ની રચના કરવામાં આવી.   રાજકોટ જિલ્લાની જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી હતી. હવે જેતપુર નવાગઢ નગર પાલિકા ઉપર વિજય થતા પ્રમુખપદ માટે મેનાબેન રાજેશભાઈ ઉસદડિયા અને […]

Gujarat

સંત શિરોમણી જલારામ બાપા અંગે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્‍વામી સામે ફોજદારી ગુન્‍હો નોંધવા ફરીયાદ…સાવરકુંડલાના રઘુવંશી સમાજના અગ્રણી મહેશભાઈ મશરૂની વાતને સમર્થન મળયું

સાવરકુંડલાના મહેશભાઈ મશરૂ (કાનો) એ એક નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે માફીની વાત છોડો. આવો બફાટ કરનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ જેથી ભવિષ્યમાં આવો બફાટ કરતાં પહેલાં કોઈ પણ સો વખત વિચાર કરે. આ સંદર્ભે સાવરકુંડલા આ રઘુવંશી સમાજના અગ્રણી મહેશભાઈ મશરૂ પણ સંત શિરોમણી પ. પૂ. જલારામ બાપા વિશે બફાટ કરનારા જ્ઞાનપ્રકાશ સ્વામી […]

Gujarat

ગાંધીનગર ખાતે ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, ૨૦૨૪-૨૫‘ નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

૧૩ રાજ્યો, ૧૨ રીજીયોનલ સ્પોર્ટ્સ બોર્ડ અને ૦૪ યુનિયન ટેરીટરીની ૨૯ ટીમોના અંદાજે કુલ ૪૦૯ ખેલાડીઓ તથા અધિકારીઓ સહભાગી થશે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાણીના વરદ્ હસ્તે ત્રિદિવસીય ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, ૨૦૨૪-૨૫‘નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સચિવાલય કલ્યાણ સમિતિ અંતર્ગત ગુજરાત સરકારના સામાન્ય […]