મણીપુરમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની અસર આસામ સહિત અનેક પૂવોર્ત્તર રાજ્યોમાં થઈ છે. ભૂકંપના કારણે અનેક લોકો ઘરનો બહાર દોડી આવ્યા છે. આજે સવારે ૫.૬ની તીવ્રતાનો આંચકો આવ્યા બાદ બપોરે ૧૨.૨૦ કલાકે ૪.૧ની તીવ્રતાનો ફરી ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા પૂવોર્ત્તરના અનેક રાજ્યોમાં અનુભવાયા છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વેનેએ કહ્યું કે, ભૂકંપનું […]
Author: JKJGS
આ વર્ષે અમરનાથ યાત્રા ત્રીજી જુલાઈ ૨૦૨૫થી શરૂ થશે અને ૯ ઓગસ્ટ સુધી ચાલશે
ભગવાન શંકરના ભક્તો જે લોકો તારીખની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા તેનો અંત આવ્યો અમરનાથ શ્રાઈન બોડર્ના અધ્યક્ષ મનોજ સિન્હા અને જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયેલી એક મહત્વની બેઠકમાં અમરનાથ યાત્રા ૨૦૨૫ની તારીખો જાહેર કરવામાં આવી છે. ર્નિણય મુજબ અમરનાથ યાત્રા ત્રીજી જુલાઈ ૨૦૨૫થી શરૂ થશે અને ૩૯ દિવસ સુધી ચાલશે, એટલે કે ૯ ઓગસ્ટના […]
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે હૈદરાબાદમાં તેલંગણાની ઝોનલ ઓફિસ કોમ્પ્લેક્સ અને બંજારા હિલ્સ સ્થિત પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય મંત્રી ગુજરાતનાં નરોડા સ્થિત પ્રાદેશિક કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે અને હરિયાણામાં ગુરુગ્રામમાં સ્ટાફ ક્વાર્ટસર્નાે શિલાન્યાસ કરશે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે હૈદરાબાદમાં ઝોનલ ઓફિસ તેલંગણાના કાર્યાલય સંકુલ અને બંજારા હિલ્સની પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ ગુજરાતના નરોડામાં પ્રાદેશિક કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે તેમજ […]
૨ એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં આવશે; આ ટેરિફ અમેરિકાને ફરી મહાન બનાવવા માટે લાગુ કરાયો છે: ટ્રમ્પ
બીજીવાર અમેરિકાના પ્રમુખબન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રથમ વખત યુએસ કોંગ્રેસનું સંબોધન કર્યું હતું. સંબોધન કરતાં પહેલા જ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી કે મારા સંબંધોનમાં કંઇક મોટું થવાનું છે અને તેની થીમ ધ રિન્યૂઅલ ઓફ ધી અમેરિકન ડ્રીમ રહેવાની છે. એવી ચર્ચા છે કે તેઓ ટેરિફ વૉરથી માંડીને […]
ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ-ઉનની બહેન કિમ યો જાેંગે દક્ષિણ કોરિયામાં યુએસ એરક્રાફ્ટ કેરિયર, અન્ય યુએસ સૈન્ય પ્રવૃત્તિઓના જવાબમાં કાયર્વાહીની ધમકી આપી
અમેરિકા અને ઉત્તર કોરિયા ફરી એકવાર સામસામે ઉત્તર કોરિયા અને અમેરિકા ફરી એકવાર સામસામે આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે, કિમ જાેંગ-ઉનની બહેન કિમ યો જાેંગે દક્ષિણ કોરિયામાં યુએસ એરક્રાફ્ટ કેરિયર અને અન્ય યુએસ સૈન્ય પ્રવૃત્તિઓના જવાબમાં કાયર્વાહીની ધમકી આપવામાં આવી છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જાેંગ-ઉનની બહેન કિમ યો જાેંગની ધમકી […]
સર્બિયન સંસદમાં ભારે હોબાળો વિપક્ષે સ્મોક ગ્રેનેડ ફેંક્યાં મારામારીમાં બે સાંસદ ઘાયલ
સર્બિયન સંસદમાં ભારે હોબાળો થયો છે જેમાં વિપક્ષી સાંસદો દ્વારા સંસદની અંદર ગ્રેનેડ અને ટીયર ગેસના શેલ ફેંક્યા, જેના કારણે સંસદમાં અરાજકતા ફેલાઈ ગઈ. સરકારી નીતિઓના વિરોધમાં ગ્રેનેડ અને ટીયર ગેસના શેલ ફેંકવામાં આવ્યા હતા. વિપક્ષી સાંસદો વિદ્યાથીઆર્ેના સમર્થનમાં હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંસદ પરિસરમાં હાજર કેટલાક સભ્યોએ […]
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બન્નુ કેન્ટોનમેન્ટની બહાર બે મોટા બોમ્બ વિસ્ફોટ
ઇફ્તાર પછી તરત જ આતંકવાદીઓ દ્વારા બન્નુ કેન્ટના સુરક્ષા બેરિયર પર હુમલો કરવામાં આવ્યો પાકિસ્તાનમાં ફરી એકવાર શાંતિ ભંગ થઈ હોય તેવી ઘટના બની હતી જેમાં, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બન્નુ કેન્ટોનમેન્ટની બહાર બે મોટા બોમ્બ વિસ્ફોટ થયા છે. વિસ્ફોટો પછી, વિસ્તારમાં ભારે ગોળીબાર અને સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર છે. તેને પૂર્વ આયોજિત […]
ચીન દ્વારા અમેરિકા પર ૧૫ ટકા ટેરિફ ઝીંક્યો
ટેરિફ મુદ્દે ચીન નો અમેરિકાને વળતો જવાબ ચીન દ્વારા અમેરીકા વિરુદ્ધ ડબલ્યુટીઓમાં જવાની પણ તૈયારી બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા જેમાં થી એક હતું ટેરિફ નો વધારો. કેનેડા અને મેક્સિકો પર ૨૫ ટકા તેમજ ચીન પર વધારાના ૧૦ ટકા સહિત કુલ ૨૦ ટકા ટેરિફ લાદવાના […]
પાલીતાણાના ઠાડચ ગામેથી ₹3.56 લાખનો વિદેશી દારૂ-બિયર ઝડપાયો, ત્રણ બુટલેગર ફરાર
પાલીતાણા ગ્રામ્ય પોલીસે ગઈકાલે રાત્રે ચોક્કસ બાતમીના આધારે ઠાડચ ગામમાં દરોડો પાડ્યો હતો. પોલીસે હરેશ હિંમત મકવાણાના મફતનગર પ્લોટ વિસ્તારમાં આવેલા મકાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ઇંગ્લિશ દારૂની 750 મિલીની 341 બોટલ કિંમત ₹1,73,170, ચપટી બોટલ 1,288 નંગ કિંમત ₹1,79,880 અને બિયરના 24 ટીન કિંમત ₹3,120 મળી […]
કોડીનારના છાછર ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહુર્ત કરાયું
કોડીનાર તાલુકાના ઘાંટવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાબાના છાછર ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહુર્ત છાછર ગામના સરપંચ પ્રતિનિધિ શ્રી હરીભાઇ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. અત્રેનું કેન્દ્ર જર્જરીત થઈ ગયું હોય સરકાર શ્રી દ્વારા લોકોની સુખાકારી જળવાઈ રહેઅને આરોગ્યની સારી સુવિધાઓ ઘર આંગણે મળી રહે તેવા શુભ ઉદેશ સાથે ત્રીસ લાખના ખર્ચે સુવિધાસભર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું […]










