National

એક્સરસાઈઝ ડેઝર્ટ હન્ટ ૨૦૨૫

ભારતીય વાયુસેના દ્વારા ૨૪ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન જાેધપુરના એરફોર્સ સ્ટેશન ખાતે એક્સરસાઇઝ ડેઝર્ટ હન્ટ ૨૦૨૫ નામની એક સંકલિત ટ્રાઇ-સર્વિસ સ્પેશિયલ ફોર્સિસ કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતમાં ભારતીય સેનાના વિશિષ્ટ પેરા (સ્પેશિયલ ફોર્સ), ભારતીય નૌકાદળના મરીન કમાન્ડો અને ભારતીય વાયુસેનાના ગરુડ (સ્પેશિયલ ફોર્સ) એક સિમ્યુલેટેડ લડાઇ વાતાવરણમાં એકસાથે ભાગ લીધો હતો. આ […]

National

દિલ્હી સરકારે ૩૧ માર્ચ, ૨૦૨૫ થી ૧૫ વર્ષથી જૂના પેટ્રોલ વાહનો, ૧૦ વર્ષથી જૂના ડીઝલ વાહનોના સંચાલન પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લીધો

દિલ્હી સરકારે એક મહત્વનો ર્નિણય લીધો છે જેમાં, ૩૧ માર્ચ, ૨૦૨૫ થી ૧૫ વર્ષથી જૂના પેટ્રોલ વાહનો અને ૧૦ વર્ષથી જૂના ડીઝલ વાહનોના સંચાલન પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લીધો છે. શહેરમાં વધી રહેલા પ્રદૂષણના સ્તરને નિયંત્રિત કરવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. આ નિયમો હેઠળ પ્રતિબંધિત વાહનો જપ્ત કરવામાં આવશે અને સ્ક્રેપ કરવામાં આવશે. […]

National

વર્તમાન સમયમાં જાતીય સતામણીના કેસમાં પુરુષોને ફસાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છેઃ કેરળ હાઈકોર્ટ

ફોજદારી કેસોમાં, ખાસ કરીને જાતીય સતામણીના કેસમાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલ દરેક નિવેદન સાચું છે તેવું માની લેવું ખોટું એક મહત્વપૂર્ણ આદેશમાં કેરળ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ફોજદારી કેસોમાં, ખાસ કરીને જાતીય સતામણીના કેસમાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલ દરેક નિવેદન સાચું છે તેવું માની લેવું ખોટું છે. કોર્ટે આમ પણ કહ્યું કે વર્તમાન સમયમાં જાતીય […]

Gujarat

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા જેવી સ્થિતિ; ભારે વરસાદના કારણે ૨૨૬૩ પાવર ટ્રાન્સફોર્મરો

દેશમાં એક બાજુ જ્યાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા જેવી ભયાનક સ્થિતિ ઊભી થઈ છે, ૨ દિવસથી સતત વરસાદને કારણે ૫૮૩ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આમાંથી ૮૫ સ્થળો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છે. આ ઉપરાંત ૨૨૬૩ પાવર ટ્રાન્સફોર્મરો કામ કરવાનું બંધ કરી દીધું છે. જેના કારણે વીજ પુરવઠા પર અસર […]

National

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટયા બાદની દુર્ઘટનામાં ૪૭ કામદારો બચાવાયા, ૮ માટે બચહવ કામગીરી પૂરજાેશમાં

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં થયેલા ભયંકર હિમપ્રપાતને ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ ૮ કામદારો બરફની નીચે ફસાયેલા છે. આ ઘટનામાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (મ્ઇર્ં) ના પ્રોજેક્ટમાં કામ કરતા કામદારો ભારે બરફવર્ષા બાદ ફસાયા હતા. આ કામદારોમાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબના લોકોનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડ રાજ્ય […]

National

શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ ૨૦૨૫માં વૈશ્વિક મંચ પર ભારતના ઉદયનું પ્રતિનિધિત્વ કરશે

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ૩-૬ માર્ચ, ૨૦૨૫ દરમિયાન સ્પેનના બાર્સિલોનામાં યોજાનાર પ્રતિષ્ઠિત મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (સ્ઉઝ્ર) ૨૦૨૫માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જે વિશ્વના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી ટેકનોલોજી અને ટેલિકોમ્યુનિકેશન કાર્યક્રમોમાંનો એક છે. તેઓ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ (સ્ઉઝ્ર) ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ ૨૦૨૫ના ઉદ્ઘાટન સમારંભનું અનાવરણ પણ કરશે અને ‘ભારત પેવેલિયન’નું ઉદ્ઘાટન કરશે. […]

National

મહારાષ્ટ્રમાં ફરી એકવાર બર્ડ ફ્લૂનો ખતરો; કારંજા તાલુકામાં ખેર્ડા ગામના એક પોલ્ટ્રી ફાર્મમાં ૬૦૦૦ મરઘીઓના મોત!

વહીવટીતંત્રે હાઇ એલર્ટ જારી કર્યું, લોકોને બર્ડ ફ્લૂના લક્ષણો પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા મહારાષ્ટ્રમાં ફરી એકવાર બર્ડ ફ્લૂનો ખતરો તોળાઇ રહ્યો હોય તેવા સમાચાર આકયા છે જેમાં, કારંજા તાલુકાના ખેર્ડા ગામમાં એક પોલ્ટ્રી ફાર્મમાં આશરે ૬,૮૩૧ મરઘાંના રહસ્યમય મૃત્યુ બાદ વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. ૨૭ ફેબ્રુઆરીના રોજ આવેલા તપાસ રિપોર્ટમાં પુષ્ટિ થઇ હતી કે […]

National

મણિપુરમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની હાઈલેવલ બેઠક

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં મણિપુરની સુરક્ષાની સ્થિતિ પર એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરવામાં આવી હતી. આ બેઠકમાં મણિપુરના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટર, ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ, ઇસ્ટર્ન કમાન્ડના આર્મી કમાન્ડર, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના ડિરેક્ટર જનરલ (બીએસએફ), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ […]

International

ઇલોન મસ્ક ૧૪મી વખત પિતા બન્યા; તેમના પાર્ટનર શિવોન ઝિલિસે પુત્ર સેલ્ડન લાઇકર્ગસને જન્મ આપ્યો

૧૪મી વખત ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ ઇલોન મસ્ક પિતા બન્યા છે, તેમના પાર્ટનર શિવોન ઝિલિસે પુત્ર સેલ્ડન લાઇકર્ગસને જન્મ આપ્યો છે. મસ્કને બહુવિધ સંબંધોથી કુલ ૧૪ બાળકો છે. આ ૧૪મા બાળકની માહિતી તેની પત્ની શિવોન ઝિલિસે ઠ પર પોસ્ટ કરીને આપી હતી. મસ્ક અને ઝિલિસેનું આ ચોથું સંતાન છે. શિવોન ઝિલિસે લખ્યું કે એલોન મસ્ક […]

International

ટ્રમ્પનો ઝેલેન્સકી પર આક્ષેપઃ “તમે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ કરી રહ્યા છો”

વ્હાઇટ હાઉસમાં તણાવ : ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર વાદવિવાદ “તમે રશિયાની ભાષા બોલી રહ્યા છો” – ઝેલેન્સકીનો ટ્રમ્પ પર પ્રહાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસમાં દ્વિપક્ષીય ચર્ચા શરૂ થઈ, પરંતુ ટૂંક સમયમાં જ આ ચર્ચા ઉગ્ર બની ગઈ હતી. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે તીખી દલીલો જાેવા મળી, […]