ભારતીય સેના ના જવાનો દ્વારા સતત એલર્ટ રહીને આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસે રામબન જિલ્લાના ગુલ વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનના પાંચ આતંકવાદીઓની સ્થાવર મિલકતો જપ્ત કરી છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁદ્ભ)માં રહીને ભારત વિરોધી ગતિવિધિઓમાં […]
Author: JKJGS
આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મેદસ્વીપણાની સમસ્યાનો સામનો કરવા માટેના તેમના વિઝનમાં સંપૂર્ણપણે સાચા છેઃ શ્રી લ્યુક કોઉટિન્હો
બાળકો અને પુખ્ત વયના લોકો માટે જંક ફૂડ વિશે આપણે નિયમન અને જાગૃતિ લાવવાની જરૂર છે, જે સ્થૂળતાના રોગચાળામાં ફાળો આપી રહ્યું છેઃ શ્રી લ્યુક શ્રી લ્યુક કોઉટિન્હોએ નવી દિલ્હીમાં એક આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેતાં જણાવ્યું હતું કે, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મેદસ્વીપણાની આ સમસ્યાનો સામનો કરવાનાં તેમનાં વિઝનમાં સંપૂર્ણપણે સાચાં છે. શ્રી […]
ડૉ. મનસુખ માંડવિયાએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી), ઇપીએફની ૨૩૭મી બેઠકની અધ્યક્ષતા કરી
સભ્યોના પરિવારને વધુ નાણાકીય સુરક્ષા અને સહાય પૂરી પાડવા માટે, EDLI યોજનામાં મુખ્ય ફેરફારો મંજૂર કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી), ઇપીએફની ૨૩૭મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વાઇસ ચેરમેન સુશ્રી શોભા કરંદલાજે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા સૂક્ષ્મ, […]
મુંબઇ પાસે અલીબાગમાં દરિયામાં એક મુસાફરો ભરેલી બોટમાં આગની ઘટના
૧૮ લોકોને ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા મહારાષ્ટ્રના મુંબઇ પાસે અલીબાગમાં દરિયામાં એક મુસાફરો ભરેલી બોટમાં ભયંકર આગ લાગવાણી ઘટના બની હતી. આ બોટમાં ૧૮-૨૦ મુસાફરો સવાર હતા. આગ લાગવાની આ ઘટનામાં બોટ ૮૦ ટકા બળીને ખાખ થઇ ગઇ હતી. સદનસીબે બોટમાં ૧૮ થી ૨૦ લોકો હતા તે […]
યુએસ-યુક્રેન સંબંધોને નવી પરિભાષા આપવા માટે આ બેઠક મહત્વપૂર્ણ; યુએસ સાથે આર્થિક કરાર માટે યુક્રેન તૈયાર
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું US પ્રવાસ પહેલા મોટું નિવેદન રાષ્ટ્રપતિ ટ્રમ્પની સત્તામાં વાપસી બાદ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથેની આ પહેલી મુલાકાત હશે, જે વૈશ્વિક રાજકારણને પ્રભાવિત કરી શકે છે. આ બેઠકમાં યુક્રેનને અમેરિકાની સહાય, સુરક્ષા ગેરંટી, રશિયા સાથે સંભવિત શાંતિ કરાર અને એક મોટા ખનિજ સોદા અંગે ચર્ચા થવાની શક્યતા છે. એવું માનવામાં આવે છે કે આ […]
પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વામાં મદરેસામાં આત્મઘાતી બ્લાસ્ટ; ૧૬ના મોત, ૧૦થી વધુ ઘાયલ
પાકિસ્તાનમાં એકતરફ ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે ત્યારે ખૈબર પખ્તૂનખ્વામાં મદરેસામાં આત્મઘાતી બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ૧૬ લોકોના મોત થયા છે. હક્કાનિ અને મુલ્લા ઉમર સાથે જાેડાયેલી મદરેસામાં બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં ત્નેંૈં-જી નેતા મૌલાના હમીદુલ હક હક્કાની સહિત ૧૬ લોકોના મોત થયા છે.. અકોરા ખટ્ટકમાં મદરેસા-એ-હક્કાનિયામાં શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ […]
હોલિવૂડ સિંગર કેટી પેરી સહિત અમેરિકાની અનેક દિગ્ગજ મહિલાઓ સ્પેસ મિશનમાં સામેલ થશે
હોલિવૂડ સિંગર કેટી પૈરી એક એવા સ્પેસ મિશનમાં સામેલ થવાના છે જેમાં અમેરિકાની અનેક દિગ્ગજ મહિલાઓ પણ હશે. આ મિશનની અમેરિકી અરબપતિ જૈફ બેજાેસની પત્ની કરી રહી છે. હોલિવૂડ સિંગર કેટી પૈરી અને અન્ય મહિલાઓ જે અવકાશ મિશન પર જવાના છે તે જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનનું એક મિશન છે, જેનું નામ દ્ગજી-૩૧ મિશન છે. […]
૩ કલાકમાં ૪ દેશોમાં ભૂકંપના આંચકા; ભારત, નેપાળ, તિબેટ અને પાકિસ્તાનમાં આવ્યા આંચકા
ભારત સહિત ચાર દેશોમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્રણ કલાકમાં, ભારત, નેપાળ, તિબેટ અને પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા. ભારતમાં, પટનાના લોકોને સવારે ૨.૩૫ વાગ્યે જાેરદાર ભૂકંપનો અનુભવ થયો, ત્યારબાદ લોકો તેમના ઘરની બહાર નીકળી આવ્યા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૫ નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, નેપાળના બાગમતી […]
20 ફેબ્રુઆરી પહેલા વેરા નિર્ધારણ ન કરતાં કમિશનરનો સૂચવેલો વેરો વધારો લાગુ થશે
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં ગંભીર ભૂલ કરી છે. સમિતિએ 27મી ફેબ્રુઆરીએ કરવધારા વિનાનું બજેટ રજૂ કર્યું હતું. જીપીએમસી એક્ટ મુજબ, વેરાના દરોનું નિર્ધારણ 20 ફેબ્રુઆરી અથવા તે પહેલા કરવું જરૂરી છે. કમિશનર જે.એન.વાઘેલાએ 23 જાન્યુઆરીએ જ ડ્રાફ્ટ બજેટ રજૂ કરી દીધું હતું. જેમાં મિલકતવેરામાં આંશિક અને સફાઈવેરામાં બમણો વધારો […]
ભાવનગરમાં પાપ છુપાવવા નવજાતને બાવળની કાંટાળી ઝાડીઓમાં ફેંકી દીધું, રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા
ભાવનગરમાં નિષ્ઠુર જનેતાએ પોતાનું પાપ છુપાવવા રુવાંટા ઉભા કરી દેતું કૃત્ય કર્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરના ટોપ-3 સિનેમા પાસે આવેલી અવાવરું જગ્યામાં બાવળની કાંટાળી ઝાડીઓમાં માતા નવજાત બાળાને છોડી ફરાર થઈ ગઇ હતી. વહેલી સવારે બાળાનો રડવાનો અવાજ આવતાં રાહદારીઓએ જાણ કરતાં પોલીસ અને 108ની ટીમે નવજાતને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડી છે. […]










