Gujarat National

કચ્છના સફેદ રણમાં સૂર્યાસ્તનો આહ્લાદક નજારો નિહાળતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી

ધોરડો ગામની દુનિયાના “બેસ્ટ ટુરિઝમ વિલેજ” સુધીની સફરને ઐતિહાસિક ગણાવતા રાષ્ટ્રપતિશ્રી કચ્છની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ધોરડો ખાતે સફેદ રણમાં કેમલ સફારીની સવારી કરીને સૂર્યાસ્તનો આહલાદક નજારો નિહાળ્યો હતો. રાષ્ટ્રપતિશ્રીએ સફેદ રણની રમણીય સાંજને માણતા માણતા કેવી રીતે ધોરડો ગામે દુનિયાના “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો ખિતાબ હાંસલ કર્યો તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી […]

Gujarat

વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ અંબાજી ગબ્બર પર રોપ-વે સેવા ૬ દિવસ માટે બંધ રહેશે

પવિત્ર અંબાજી ગબ્બર પરની રોપ-વેની સુવિધા ૬ દિવસ માટે બંધ રહેશે. વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ રોપ-વે સેવા બંધ કરવામાં આવશે. તારીખ ૦૩/૦૩/૨૦૨૫થી ૦૮/૦૩/૨૦૨૫ સુધી રોપ-વે રહેશે બંધ. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈ તંત્ર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે. ભક્તો પગથિયા ચઢીને ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરી શકે છે. રોપ-વેની મેન્ટનેન્સ પ્રક્રિયા પરિપૂર્ણ થયા બાદ […]

National

હાઇવે પર આવેલી ૧૮૩ જેટલી હોટલો પર દરોડા દરમિયાન રૂા. ૪.૬૩ લાખથી વધુનો દંડ કરાયો

તોલમાપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશરૂપે આજે રાજ્યના અલગ-અલગ હાઇવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક/ મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા રાજ્યના હાઇવે પર આવેલ હોટલો ખાતે તંત્રના કાયદા અને […]

National

માર્ચ મહિનાનાં પ્રથમ પખવાડિયામાં બે વખત પીએમ મોદી ગુજરાત આવશે

પ્રથમ ફેઝમાં જામનગર અને સાસણની મુલાકાત તે તેવી સંભાવના; બીજા ફેઝમાં પીએમ મોદી સુરતની મુલાકાત લઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં પ્રથમ સપ્તાહમાં ૨ વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧-૨ માર્ચે ગુજરાતના પ્રવાસે આવાના છે, ત્યારે જામનગર જિલ્લાની મુલાકાત લેવાના હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧ […]

National

ડિઝાઇન ભારતના વારસા અને ભવિષ્યના વિકાસ માટેની ચાવી છેઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન દ્વારા ૪૪મો દીક્ષાંત સમારોહ ઉજવાયો, ૪૩૦ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી ડિઝાઇન ફક્ત સૌંદર્ય શાસ્ત્ર વિશે જ નથી, તે એક નવીનતા છે. જેનો ભારતના વારસા પર પ્રભાવ પડે છે અને દેશના વિકાસમાં ભૂમિકા ભજવશે. આ વાત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ […]

National

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ગુજરાતનાં પાટનગર- ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, આપણા દેશમાં ન્યાય આધારિત સામાજિક વ્યવસ્થા શ્રેષ્ઠ માનવામાં આવે છે. વારસા અને વિકાસને જાેડીને આપણે ન્યાય આધારિત વિકસિત ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગૃહ મંત્રાલયે ફોરેન્સિક સાયન્સની ભૂમિકાને […]

National

પ્રધાનમંત્રી જન ઔષધિ દ્વારા સમગ્ર દેશમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે

તા. ૧ માર્ચ થી ૭ માર્ચ થશે જન ઔષધિ સપ્તાહની ઉજવણી તા. ૧ માર્ચના રોજ ગાંધીનગર ખાતે જન ઔષધિ જન ચેતના પદયાત્રાનું કરવામાં આવ્યું છે આયોજન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા નાગરીકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ભારતભરમાં […]

National

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરી

દિલ્હી પોલીસને ગેરકાયદે બાંગ્લાદેશીઓ, રોહિંગ્યાઓને ભારતમાં પ્રવેશવામાં મદદ કરનારા નેટવર્ક્સ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ દેશની રાજધાની ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરી હતી તે સમયે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરોને દેશમાં પ્રવેશવામાં, તેમના દસ્તાવેજાે બનાવવા અને અહીં રહેવામાં મદદ […]

National

હું કેસની સુનવણી માટે ભારત આવવાની સ્થિતિમાં નથી, મને બ્લડ કેન્સર છેઃ મેહુલ ચોક્સી

પંજાબ નેશનલ બેંક સાથે રૂ. ૧૩,૫૦૦ કરોડની છેતરપિંડીના કેસમાં મોસ્ટ વોન્ટેડ મેહુલ ચોક્સીએ મુંબઈની એક કોર્ટને જણાવ્યું છે કે તે કેસની સુનાવણી માટે ભારત આવવાની સ્થિતિમાં નથી. પ્રાઆ સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે, હાલમાં બેલ્જિયમમાં રહેતા મેહુલ ચોકસીએ કોર્ટને જણાવ્યું છે કે તેને બ્લડ કેન્સર છે. કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ […]

National

૬ વર્ષમાં દિલ્હીના સાર્વજનિક સ્વાસ્થ્ય સેવામાં ગંભીર પ્રકારે અસુવિધા તથા નાણાકીય હેરફેર કરવામાં આવી

દેશની રાજધાની દિલ્હીની આરોગ્ય સેવાઓને લઈને કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ના રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ અનુસાર, કોવિડ-૧૯નો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મળેલા ૭૮૭.૯૧ કરોડ રૂપિયામાંથી માત્ર ૫૮૨.૮૪ કરોડ રૂપિયા જ ખર્ચવામાં આવ્યા છે, જ્યારે બાકીની રકમ વણવપરાયેલી રહી છે. આ કારણે કોરોના સંકટ દરમિયાન આવશ્યક સુવિધાઓની ભારે અછત હતી. આ […]