ભારતીય નાગરિક ખાતા સેવા, ભારતીય પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન (ફાયનાન્સ અને એકાઉન્ટ) સેવા, ભારતીય રેલવે વ્યવસ્થાપન સેવા (એકાઉન્ટ) અને ભારતીય ટપાલ સેવાના પ્રોબેશનર્સના એક જૂથે ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે યુવા અધિકારીઓ પાસે તેમના કાર્યક્ષેત્ર દ્વારા રાષ્ટ્રના વિકાસ અને સમૃદ્ધિમાં […]
Author: JKJGS
માઘી પૂર્ણિમાના પવિત્ર સ્નાન પછી શ્રદ્ધાળુઓ કોઈપણ વિલંબ વિના ઘરે પાછા ફરે તે સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવે દિવસ-રાત કામ કરી રહી છેઃ શ્રી અશ્વિની વૈષ્ણવ
છેલ્લા ત્રણ દિવસથી, ભારતીય રેલવે શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે ઘરે પાછા ફરવામાં મદદ કરવા માટે દરરોજ સરેરાશ ૩૩૦ ટ્રેનો ચલાવી રહી છે કેન્દ્રીય રેલવે મંત્રી અને રેલવે બોર્ડના અધ્યક્ષે પરિસ્થિતિની સમીક્ષા અને દેખરેખ રાખવા માટે વોર રૂમની મુલાકાત લીધી, અધિકારીઓને બધી દિશામાં ટ્રેનો ચલાવવાનો નિર્દેશ આપ્યો કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે સીઇઓ અને સીઆરબી શ્રી […]
યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર શ્રીમતી તુલસી ગબાર્ડે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ શ્રીમતી ગબાર્ડ સાથેની તેમની અગાઉની વાતચીતોને યાદ કરી હતી. ચર્ચામાં દ્વિપક્ષીય ગુપ્તચર સહયોગ વધારવા, ખાસ કરીને આતંકવાદ વિરોધી, સાયબર સુરક્ષા, ઉભરતા જાેખમો અને વ્યૂહાત્મક ગુપ્તચર માહિતી શેર કરવા પર ચર્ચા થઈ હતી. તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ […]
રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવી શકે છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. બાદમાં તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો તરત જ શરૂ થશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે તેમની લાંબી અને ફળદાયી વાતચીત થઈ. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે પરસ્પર મુલાકાતો પર […]
ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં થયેલ હિંસામાં ૧,૪૦૦ લોકો માર્યા ગયા હતા; UNના રિપોર્ટમાં દાવો
ભારતના પડોસી દેશ બાંગ્લાદેશમાં ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં વિદ્યાર્થીઓના દેખાવો બાદ બળવો થયો હતો. આ પ્રદર્શનમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર (યુએન હ્યુમન રાઇટ્સ) એ બુધવારે (૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫) તત્કાલીન શેખ હસીના સરકાર પર વિરોધીઓ પર હુમલો કરવા અને મારવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો. યુએનનો અંદાજ છે કે શેખ હસીના વિરુદ્ધ વિરોધ […]
જામનગરના ચકચારી વારસાઈ જમીન પ્રકરણમાં સુપ્રીમ કોર્ટની સુપ્રીમ મહોર
૧૯૫૧થી રેવન્યુ રેકર્ડ એક વારસના નામે હોવા માત્રથી અન્ય વારસોનો હક્ક ખતમ થતો નથી એમ ગુજરાત હાઈકોર્ટના સીમાવર્તી ચુકાદાને માન્ય રાખતી સુપ્રીમ કોર્ટ વર્ષ ૧૯૫૧થી રેવન્યુ રેકર્ડ પર એક જ વારસના નામેં મિલકત-જમીન હોય તો અન્ય વારસોનો હક્ક ખતમ થઇ જતો નથી એવો સીમાવર્તી ચુકાદો જામનગરના એક વારસાગત મિલકત માલિકીના કિસ્સામાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા […]
ધામળેજ ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે કેનાલ અને રેલ્વે લાઈનના વિરુદ્ધમાં ગ્રામસભા બોલાવવામાં આવી
ફરી આજે બીજા દિવસે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત ખાતે એક ગ્રામ સભા બેઠકમાં ચર્ચા વિચારણ કરવામાં આવી હતી જેમાં ગ્રામજનો દ્વારા રેલ્વે લાઈન અને કેનાલ આ બંને મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભા બોલાવી જેમના વિરુદ્ધમાં ઠરાવ કરવામાં આવ્યો હતો સરપંચ અને માજી સરપંચ અને ગ્રામજનો દ્વારા આ મુદ્દે ગમે ત્યાં સુધી લડવું પડશે તો લડશું […]
ગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્ત્વપૂર્ણ લાયન કોરિડોર્સ
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીને પ્રત્યુત્તર ફેબ્રુઆરી 13, 2025: ગીર રક્ષિત વિસ્તાર માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર સરકારે કુલ 21 મહત્ત્વપૂર્ણ કોરિડોર્સની ઓળખ કરી છે. ગીરમાં લાયન કોરિડોર્સ સંબંધે રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતી વેળાએ વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી કિર્તી વર્ધન […]
છોટા ઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈન એ ભારજ પુલ પાસે નવીન ટેમ્પરરી ડાઈવર્ઝનની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યુ
સાથે સાથે પાવી જેતપુર તાલુકાના સિહોંદ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સંભવિત લાભાર્થી ની મુલાકાત લીધી છોટા ઉદેપુર ના જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા નેશનલ હાઇવે નં 56 ઉપર તૂટી પડેલા બ્રિજ ના કારણે સરકાર દ્વારા ટેમ્પરરી ડાઈવર્ઝન બનાવવા માં આવી રહ્યો છે. જેની કામગીરી હાલ ચાલી રહી છે. જે અંતર્ગત કલેક્ટર ગાર્ગી જૈન એ […]
છોટાઉદેપુર નગરના એસ. એન. કોલેજ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું
છોટાઉદેપુર નગરના એસ. એન. કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતર પ્રાયોજના વહીવટદાર ની કચેરી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 નું તા.12 થી 14 ફેબ્રુઆરી 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની તમામ ઈ એમ આર એસ સ્કૂલ, જી એલ આર એસ મોડલ સ્કૂલ તેમજ આદર્શ નિવાસી શાળા અને આશ્રમ શાળાઓ વચ્ચે મેચ રમાશે. આજરોજ આ ક્રિકેટ […]










