Gujarat

ઓલપાડ તાલુકામાં પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર મેળવનારા શિક્ષક ભાઈ-બહેનોનું સન્માન કરવામાં આવ્યુ

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતાં અને શાળાકીય, સહઅભ્યાસિક પ્રવૃતિ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપનારા પ્રાથમિક શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તેવાં ઉમદા હેતુસર ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપવાની યોજના રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અન્વયે પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યનાં દરેક કલસ્ટર દીઠ અને […]

Gujarat

કીમ નગરનું ગૌરવ: અશોક પટેલ 

તાજેતરમાં નેશનલ હાઈવે વલથાણ સ્થિત એસ.યુ.વી. ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાનાં કલા મહાકુંભમાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક બચુભાઈ પટેલે કાવ્યલેખન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ હાંસલ કરી બી.આર.સી. પરિવાર, કીમ નગર સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે. અશોક પટેલની આ ઝળહળતી સિદ્ધિ બદલ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં […]

National

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં શ્રમ અને રોજગાર મંત્રાલય અને FoundItએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

NCS પોર્ટલ પર વાર્ષિક ૧૦ લાખ નોકરીની તકો લાવવા માટે FoundIt સાથે એમઓયુઃ ડૉ. માંડવિયા રોજગારીનું સર્જન વધારવા અને યુવા રોજગાર વાંચ્છુકો માટે તકોનું વિસ્તરણ કરવાનાં એક મહત્ત્વપૂર્ણ પગલાં સ્વરૂપે શ્રમ અને રોજગાર મંત્રાલયે આજે નવી દિલ્હીમાં અગ્રણી જાેબ પોર્ટલ ર્હ્લેહઙ્ઘૈંં (અગાઉ મોન્સ્ટર) સાથે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ પર કેન્દ્રીય શ્રમ […]

National

WAVES 2025માં ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ સીઝન-૧માં શિક્ષણ અને ગેમિંગનો સંગમ

જાે તમને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) પર તમારા શહેરની પ્રગતિની ઊંડાણપૂર્વકની જાણકારી હોય, તો અહીં રાષ્ટ્રીય મંચ પર તમારી ઓળખ મેળવવાની તક છે. વર્લ્ડ ઓડિયો વિઝ્‌યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ) ૨૦૨૫ એવા લોકો માટે અનોખી તક પૂરી પાડે છે. જેઓ તેમના શહેરના ટકાઉપણાના પ્રયાસો, પડકારો અને સિદ્ધિઓને સમજે છે. ‘સિટી ક્વેસ્ટઃ શેડ્‌સ ઓફ ભારત’, એક […]

National

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા ૨૦૨૫ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

આપણી સૌ પાસે ૨૪ કલાક સરખા હોય છે, તે આપણા સમયનું સમજદારીપૂર્વક સંચાલન કરવા વિશે છેઃ પ્રધાનમંત્રી તમારા બાળકોની તુલના બીજાઓ સાથે ન કરો, તમારા બાળકોને તેમના જુસ્સાને ટેકો આપવા માટે સમજાે, તમારા બાળકની શક્તિઓ શોધોઃ પીએમ મોદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની આઠમી આવૃત્તિ દરમિયાન સુંદર નર્સરી, નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ […]

International

નેપાળના કાઠમંડુ પાસે એક સ્કૂલ બસ પહાડી નીચે પડી; ૨ ના કરૂણ મોત

નેપાળની રાજધાની નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં કાઠમંડુથી ૨૦ કિલોમીટર દક્ષિણમાં દક્ષિણકાલી નગરપાલિકાના ફારપિંગ વિસ્તારમાં એક સ્કૂલ બસ પહાડી પરથી નીચે પડી ગઈ હતી, આ અકસ્માત મામલે પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક સ્કૂલ બસ પહાડી રોડથી ૧૫૦ મીટર દૂર પડી ગઈ. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે […]

International

મેક્સિકોમાં ૪૮ મુસાફરોને લઈ જતી બસ હાઇવે પર ટ્રેલર સાથે અથડાઈ; લગભગ ૪૧ લોકોના મોત

મેક્સિકોમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો જેમાં ૪૮ મુસાફરોને લઈ જતી બસ હાઇવે પર ટ્રેલર સાથે અથડાઈ હતી, ટક્કર એટલી ભયંકર હતી કે બસમાં આગ લાગી ગઈ હતી જેમાં લગભગ ૪૧ લોકોનાં મોત થયાં હતા. આ અકસ્માત મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બસ કાન્કુનથી ટાબાસ્કો જઈ રહી હતી. અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી […]

Entertainment

સોશિયલ મીડિયા પર રણવીર અલાહબાદીયાની ટિપ્પણી બાદ પોલીસ ફરિયાદ અને હવે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે રણવીરની ટિપ્પણીને નોંધતા યુટ્યુબને પત્ર લખ્યો

એક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત આ વ્યક્તિ દ્વારા એક ઓનલાઈન શૉમાં અશ્લીલતાની હદ પાર થઈ ગઈ. એક ઓનલાઈન શોમાં વક્તાઓએ મર્યાદાની એ સીમાનું ઉલ્લંઘન કરી દીધું જેના અંગે લોકો વિચારતા પણ નથી. આ ગંદકી ફેલાવવામાં સૌથી પહેલું નામ આવે છે રણવીર અલ્હાબાદિયા. કોમેડિયન સમય રૈના તેના અનફિલ્ટરડ અને ડિરેક્ટ કન્ટેન્ટ માટે જાણીતો છે ત્યારે તેના એક […]

National

રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન વસ્તી ગણતરી શક્ય તેટલી વહેલી તકે હાથ ધરવાની માંગ ઉઠાવી હતી, જેથી તમામ પાત્ર વ્યક્તિઓને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગેરંટીકૃત લાભો મળી શકે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તેમણે એમ પણ કહ્યું કે, ખાદ્ય સુરક્ષા એ કોઈ વિશેષાધિકાર નથી પરંતુ નાગરિકોનો […]

National

ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) ના સુપ્રીમો શિબૂ સોરેનની તબીયત બગડ્‌તા ખાસ વિમાનથી દિલ્હીની મેદાંતા હોસ્પિટલ લાવવામાં આવ્યા

ઝારખંડ મુક્તિ મોર્ચા (ત્નસ્સ્) ના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનની તબીયત બગડ્યા બાદ તેમને ખાસ વિમાનથી દિલ્હીની મેદાંતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર શિબૂ સોરેનને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. સીએમ હેમંત સોરેન પણ પોતાના પિતાની સાથે દિલ્હી માટે રવાના થઇ ગયા હતા. શ્વાસ લેવામાં તકલીફના કારણે થોડા […]