Gujarat

સ્વાદ, આરોગ્ય અને સંપૂર્ણ પોષણનું સમન્વય એટલે ડબલ ફોર્ટિફાઇડ મીઠું: રોજિંદા આહારમાં સમાવેશ કરો અને સ્વસ્થ જીવન જીવો

કિશોરીઓ અને મહિલાઓમાં એનિમિયાની સમસ્યાને નિવારવા ડબલ ફોર્ટિફાઇડ મીઠું ખુબ જ ઉપયોગી રાજ્યના નાગરિકોના સુસ્વાસ્થ્ય માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારશ્રીના કુપોષણ અને એનિમિયા રોકવા માટેના એક પ્રયત્નરૂપે ડબલ ફોર્ટીફાઈડ મીઠું “કલ્પતરુ” લોન્ચ કરવામાં આવ્યું છે અને જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા આ સુધારેલ અને આરોગ્યવર્ધક મીઠું તમામ નાગરીકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેકટરે હાફેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું

છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેકટર ગાર્ગી જૈને છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના હાફેશ્વર ખાતે આવેલ રાષ્ટ્રીય કક્ષાએ હેરિટેજ શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે એવોર્ડ પ્રાપ્ત થયેલ સુપ્રસિદ્ધ હાફેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લઇ જિલ્લા કલેકટરે દર્શન કર્યા હતા. જિલ્લા કલેકટરે હાફેશ્વરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા સ્થળની સંયુક્ત મુલાકાત કરી વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી. ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર […]

Gujarat

છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે, નગરના સાત વોર્ડમાં અલગ અલગ પક્ષોના બેનરો અને તોરણ જોવા મળી રહ્યા છે

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે. નગર ના સાત વોર્ડ માં 28 પૈકી 99 ઉમેદવારો મેદાન માં છે, કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી સહિત ના અલગ અલગ અપક્ષના પણ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે રાજકીય માહોલ પણ નગર માં ગરમાઈ રહ્યો છે.   પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે નગર માં […]

Gujarat

બગડુ ગામના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતું પૂરક પોષણ અંગે ચકાસણી

જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાના બગડુ ગામના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતી આઇ.સી.ડી.એસ.ની સેવાઓ અંગે આજરોજ પ્રોગ્રામ ઓફિસરશ્રી આઇ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા ખરાઈ કરવામાં આવી હતી. આંગણવાડી ખાતે બાળકોને આપવામાં આવતું પૂરક પોષણ સરકારશ્રી દ્વારા નિયત થયેલ મેનુ મુજબ આપવામાં આવે છે તે અંગે ચકાસણી કરવામાં આવી હતી સાથે આંગણવાડી કેન્દ્ર અને રસોડાની સ્વચ્છતા, પૂરક પોષણ […]

Gujarat

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પૂણ્યતિથિ હોય તેમનાં નામને ચરિતાર્થ કરવા માટે સાવરકુંડલા શહેરમાં આવેલ પંડિત દીનદયાળ ઉપવન (જનતા બાગ) ખાતે લેવાતી પ્રવેશ ફી કમ સે કમ આજના દિવસ પૂરતી ન લેવાય તો યથાર્થતામાં ચાર ચાંદ લાગે

સાવરકુંડલા ખાતે આવેલ પંડિત દીનદયાળ (જનતા બાગ)નું સંચાલન કરતું તંત્ર દ્વારા આજના દિવસ પૂરતી પ્રવેશ ફી ન લેવામાં આવે તો ગરીબ અમીર અને મધ્યમ વર્ગના લોકો એક સાથે આ પંડિત દીનદયાળ બાગમાં  હરવા ફરવા માટે કે માનસિક થાક દૂર કરવા માટે એક દિવસ પૂરતો તો લાભ લઈ શકે. સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ પંડિત […]

Gujarat

સાવરકુંડલા શહેરે આજે શિયાળામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનોનો અનુભવ કર્યો

સાવરકુંડલા શહેરમાં આજરોજ સવારે અગિયાર વાગયા સુધી ઠંડા પવનો સાથે વાદળછાયા વાતાવરણનો અનુભવ કર્યો. આવા વાતાવરણમાં શરદી ઉધરસ શ્ર્વાસને લગતી બિમારીઓ માથું ઉંચકી શકે. આ બદલતા મોસમના મિજાજ સાથે હવે લોકોએ પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ દાખવી અને  વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે પણ ગહન વિચાર કરવો પડશે. આવી ઋતુમાં સ્વસ્થ માણસો પણ બિમારની ઝપેટમાં […]

Gujarat

શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં સ્પોર્ટ્સ ડે ઉજવાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં તારીખ ૮-૨-૨૫ના રોજ પ્રિન્સિપાલશ્રી ચાવડા  સાહેબના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ ડે ઉજવાયો હતો.જેની અંતર્ગત એથલેટિક્સની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. દોડ વિભાગમાં ૧૦૦ મી. દોડમાં પારગી વીણા પ્રથમ, ઢોલા હિરલ દ્વિતીય અને સીસારા મોનિકા તૃતીય ક્રમે […]

Gujarat

જુનાગઢ આયુષ હોસ્પિટલમાં સ્ટાફની પ્રસંશનીય કામગીરી 

હોસ્પિટલમાં સારવાર દર્દીઓ તથા તેમની સાથે રહેલ તેમના પરિવારજનો સફાઈ કામદારો નર્સીંગ સ્ટાફ સહીતની વર્તણુંકને બિરદાવી પ્રસંશનીય કામગીરી બદલ બિરદાવી રહયાછે આજે આપણે વાત કરવીછે જુનાગઢ આયુષ હોસ્પિટલની જ્યાં કેશોદના ચતુરભાઈ રાવલીયા તેમના પગની સારવાર અર્થે ગયેલ જેમની સાથે તેમના પુત્ર ગયેલ જ્યાં પગના દુઃખાવાની તપાસ કરવામાં આવી પરંતુ પગમાં વધુ તકલીફ હોવાના કારણે થોડા […]

Gujarat

માંગરોળ મલ્હાર સંગીત વિદ્યાલયના કલા સાધક માઘવ મુકુંદભાઇ તન્નાની ઝળહળતી સફળતા

જામનગર મુકામે યોજાયેલ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ અંતર્ગત હાર્મોનિયમ વાદનની સ્પર્ધામાં માંગરોળની મલ્હાર સંગીત વિદ્યાલયના વિદ્યાર્થી કલાસાધક માધવ મુકુંદભાઈ તન્ના એ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રાજ્યકક્ષા ની સ્પર્ધા માટે ક્વોલીફાઈ થઈ કલાગુરુ શ્રી સુનિલભાઈ કાચા તેમજ  પિતા મુકુંદભાઈ તન્ના નું નામ રોશન કરી માંગરોળને ગૌરવવંતું સ્થાન અપાવવા બદલ ખુબ ખુબ અભિનંદન રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા […]

Gujarat

માળીયાહાટીના તાલુકાનુ ચોરવાડ ખાતે લુહાર સુથાર સમાજ દ્વારા આજ રોજ વિશ્વકર્મા જયંતિ નિમિતે  ભાવપૂર્ણ વિશ્વકર્મા પૂજન તથા તેમની કથા શ્રવણ કાર્યક્રમ

માળીયાહાટીના તાલુકાનુ ચોરવાડ ખાતે લુહાર સુથાર સમાજ દ્વારા આજ રોજ વિશ્વકર્મા જયંતિ નિમિતે  ભાવપૂર્ણ વિશ્વકર્મા પૂજન તથા તેમની કથા શ્રવણ કરી પ્રસાદ તેમજ સત્યનારાયણ ની કથા. તથા.કથા. શાસ્ત્રી  શ્રી શંભુ પ્રસાદજી ભટ્ટ. . તેમજ રાતે દાંડિયા રાસ નું શ્રદ્ધા પૂર્ણ આયોજન કરેલ હતું.સમાજ ના વડીલો આગેવાન તથા યુવાનો દ્વારા જહેમત ઉઠવા માં આવી હતી આ […]