National

કેરળ કોર્ટે પ્રેમીને ઝેર આપી હત્યા કરનારી પ્રેમિકાને ફાંસીની સજા કરી, તિરુવનંતપુરમ કોર્ટે ચુકાદો આપ્યો

કેરળમાં એક પ્રેમિકાએ તેના પ્રેમીની હત્યા કરી હતી, આ મામલે તિરુવનંતપુરમ કોર્ટે ચુકાદો આપ્યો છે અને પ્રેમિકાને ફાંસીની સજા આપી છે. વર્ષ ૨૦૨૨માં ગ્રીષ્માએ તેના ૨૩ વર્ષીય બોયફ્રેન્ડ શેરોન રાજની હત્યા કરી હતી. આ હત્યામાં સામેલ ગ્રીષ્માના કાકાને પણ ત્રણ વર્ષની કેદની સજા અપાઇ છે. જાેકે હત્યારી ગર્લફ્રેન્ડની માતાને આરોપોથી મૂક્ત કરાઇ હતી. ફાંસીની સજા […]

National

રિસર્ચ અનુસાર ૨૦૨૫માં પ્રોફેશનલો માટે નોકરી માટે અરજી કરવા અને નોકરી મેળવવાના પ્રકારમાં અનેક ફેરફાર થયા

ભારતમાં નોકરી મળવી વધુ મુશ્કેલ બન્યું : કંપનીઓ માટે પણ યોગ્ય ઉમેદવાર શોધવા પડકારજનક પ્રોફેશનલોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવેલ એક અગ્રણી સોશિયલ મીડિયા નેટવર્કની નવી શોધ અનુસાર ભારતમાં મોટી સંખ્યામાં પ્રોફેશનલ ચાલુ વર્ષે નોકરીની શોધમાં છે પણ આ શોધ અગાઉ કરતા વધારે મુશ્કેલ બની ગઇ છે. ૬૯ ટકા ભારતીય માનવ સંશાધન પ્રોફેશનલોનું માનવું છે કે […]

National

યુપીમાં મોટું એન્કાઉન્ટરઃ પોલીસે શામલીમાં ૪ બદમાશોને ઠાર કર્યા

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં મોડી રાત્રે મોટું એન્કાઉન્ટર થયું હતું. સોમવારે રાત્રે ૨ઃ૩૦ વાગ્યાની આસપાસ યુપી એસટીએફની મેરઠ ટીમે શામલીના ઝીંઝાના વિસ્તારમાં મુસ્તફા કગ્ગા ગેંગના બદમાશોની ઘેરાબંધી કરી લીધી હતી. આ દરમિયાન સામ-સામે ફાયરિંગમાં એક લાખના ઈનામી અશરદ સહિત ૪ બદમાશોને એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ જી્‌હ્લના ઈન્સ્પેક્ટર સુનીલ કુમારને ઘણી ગોળીઓ […]

National

છત્તીસગઢમાં ૧૪ નક્સલીઓ ઠાર, છેલ્લા ૩૬ કલાકથી ચાલી રહી છે અથડામણ, સુરક્ષા દળોએ મોટાપ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા

છત્તીસગઢના ગરિયાબંદમાં છેલ્લા ૩૬ કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં કુલ ૧૪ નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ મોટાપ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા છે. કુલ્હાડીઘાટના ભાલુડિગ્ગીના પહાડો પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ જારી છે. અથડામણ બાદ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં ગઈકાલે બે નક્સલવાદીઓના શબ મળ્યા હતા. જેમાં એક મહિલા સામેલ […]

International

ઈરાની સિંગરને પયગંબરના અપમાનનો આરોપસર પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી

પયગંબર અપમાનના આરોપસર ઈરાની સિંગર અમીર તાતાલુને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. વિશ્વવિખ્યાત ગાયક પર વૈશ્યાવૃતિ અને અશ્લીલતા ફેલાવવા સહિતના આરોપ લગાવવામાં આવ્યા છે. ઈરાનની સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમીર તાતાલુના નામથી ઓળખાતા આરોપી અમીર હુસૈન મગસુદલૂને અગાઉ પયગંબરના અપમાનના આરોપસર પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેની સજા સામે ફરિયાદીએ વાંધો ઉઠાવતા કેસને ફરી […]

International

અમેરિકાની સત્તા સંભાળતા જ ટ્રમ્પની બ્રિક્સ દેશોને ધમકી

અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ૪૭મા પ્રમુખ તરીકે શપથ લીધી છે. શપથગ્રહણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે. તે પહેલા ઓવલ ઓફિસ પહોંચ્યા અને અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી હતી. ત્યારબાદ બાઈડેન સરકારના ઘણાં ર્નિણયો ઉલટાવી દેવામાં આવ્યા અને ઘણાં નવા ર્નિણયોને મંજૂરી આપવામાં આવી. પરંતુ હવે અહેવાલ છે કે ટ્રમ્પે […]

International

અમેરિકન ફેડરેશન ઑફ ગવર્નમેન્ટ એમ્પલોઇઝ અને નૉન પ્રોફિટ પબ્લિક સિટિઝને ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિએન્સી યોજનાને લઈને ટ્રમ્પની સામે કેસ કર્યો

રાષ્ટ્રપ્રમુખ બનતા જ વધી ટ્રમ્પની મુશ્કેલી, ઈલોન મસ્ક પર પણ સંકટના વાદળ અમેરિકાના ૪૭માં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને શપથ ગ્રહણની થોડી જ મિનિટો બાદ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકન ફેડરેશન ઑફ ગવર્નમેન્ટ એમ્પલોઇઝ અને નૉન પ્રોફિટ પબ્લિક સિટિઝને ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિએન્સી યોજનાને લઈને ટ્રમ્પની સામે કેસ કર્યો છે. નોંધનીય છે કે, ર્ડ્ઢંય્ઈ નું […]

International

ઇઝરાયેલે છોડેલા ૯૦ પેલેસ્ટાઇનના નાગરિકો પરત ફરતા ગાઝામાં ઉજવણી

ગાઝામાં તોપના નાળચા શાંત થવાથી પેલેસ્ટાઇનીઓમાં આનંદ છે તો ઇઝરાયેલમાં ત્રણ મહિલા કેદીની મુક્તિ છતાં પણ આ ડીલને લઈને ઘણી શંકા છે. ગાઝાવાસીઓએ સવા વર્ષમાં પહેલી વખત આકાશ આટલું શાંત જાેયું, નહીંતર ઇઝરાયેલના પ્લેનોના વિસ્ફોટોથી સતત હણહણતું જ રહેતું હતું. જાે કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંનેમાં પણ વિપરીત સ્થિતિ વચ્ચે ઉજવણીનું વાતાવરણ તો છે. ઇઝરાયેલના […]

International

ઈઝરાયલના નેશનલ સિક્યોરિટી મિનિસ્ટર ઇતમાર બેન ગ્વીર તથા બે અન્ય મંત્રીઓએ નેતન્યા હૂની કેબિનેટમાંથી ત્યાગપત્રો આપ્યાં

ઈઝરાયલના કટ્ટર જમણેરીઓ હમાસ સાથેની યુદ્ધ-વિરામ સમજૂતિના સખત વિરોધી છે ત્યાગપત્રોની જાહેરાત કરતાં ધી રતોત્ઝવા યેદૂદિત પાર્ટીએ ગઠબંધનમાંથી છેડો ફાડી નાખ્યો ઈઝરાયલ-હમાસ કટ્ટર યુદ્ધ વિરામ સમજૂતીના વિરોધમાં ઈઝરાયલના નેશનલ સિક્યોરિટી મિનિસ્ટર ઇતમાર બેન ગ્વીર તથા બે અન્ય મંત્રીઓએ નેતન્યા હૂની કેબિનેટમાંથી ત્યાગપત્રો આપ્યાં હતાં. આ જાહેરાત કરતાં ઈઝરાયલની ગઠબંધન સરકારના સાથી પક્ષ ધી રતોત્ઝવા યેદૂદિત […]

Gujarat

હજુ સુધી વપરાયાં જ ન હોય તેવાં ફાયર રોબોટ સહિતનાં આધુનિક સાધનોનું મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પ્રદર્શન કરાશે

અઠવા પાર્ટીપ્લોટ ખાતે 24મીએ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફાયરબ્રિગેડ આધુનિક સાધનોનું પ્રદર્શન કરશે, જેમાં રોબોટ અને ફાયર ચ્યુટનું પ્રદર્શન કરાશે. ફાયર ચ્યુટ તક્ષશિલાની ઘટના બાદ પાલિકાએ ખરીદ્યું હતું. બે મહિના પહેલાં બીજુ પણ ખરીદ્યું છે, જે આગની ઘટનામાં ઊંચાઈ પર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી શકાશે. 3 વર્ષ પહેલાં ખરીદવામાં આવેલું ફાયર ચ્યુટ હજી સુધી ક્યાંય કામમાં આવ્યું […]