Gujarat

જે.એમ.એફ.સી કોર્ટ અમરેલી દ્વારા બે વર્ષ પહેલા પોલીસની કાયદેસરની ફરજમારૂકાવટ તથા વ્યથાના ગુનામાં એક વર્ષની સજા પામેલ અને સજાના કામે પોતાની ધરપકડ ટાળવા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

મ્હે.ભાવનગર  રેન્જ  આઇ.જી. શ્રી  ગૌતમ પરમાર સાહેબ નાઓએ  ભાવનગર રેન્જના  જિલ્લાઓમાં  નાસ્તા ફરતા આરોપીઓ તથા ગુન્હાના કામે સજા પામેલ  આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે  મ્હે. અમરેલી જીલ્લા પોલીસ  અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં નાસ્તા-ફરતા આરોપીઓ, પેરોલ જંપ કેદીઓ તથા ગુન્હાના કામે સજા પામેલ આરોપીને પકડી પાડવા માટે જરૂરી સુચના […]

Gujarat

સાવરકુંડલામાં આપાલાખાની જગ્યામાં બટુક ભોજન અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા શહેરની નાવલી નદી કાંઠે આવેલ સંત શિરોમણી આપાલાખાની જગ્યામાં બટુક ભોજન અને સંતવાણીનો કાર્યક્રમ યોજાયો. આ બટુક ભોજનની પરંપરા સંત આપાલાખાના સમયથી ચાલી આવે છે દર મહિનાની સાતમે બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે તેમજ રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાય છે તેમ નાનજી ભગતની એક યાદીમાં જણાવવામાં આવેલ બિપીન પાંધી સાવરકુંડલા

Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ મહાદેવ શેરીમાં  રહેતાં અશોકભાઈ એટલે એક અનોખા જીવદયા પ્રેમી..

સાવરકુંડલા શહેર એટલે ધર્મપ્રેમી અને જીવદયા પ્રેમીઓનું શહેર અહીં સાવરકુંડલાના આઝાદ ચોક પાસે આવેલ મહાદેવ શેરીમાં અશોકભાઈ મહેતા નામના બ્રહ્મ અગ્રણી રહે છે. હવે વાત કરીએ અશોકભાઈ મહેતાની તો ગાયત્રી કેટરર્સ નામે કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ આ સિવાય પોતે જીવદયા પ્રેમી પણ છે. એની શેરીમાં રખડતાં કૂતરાની સંભાળ ઘરના સભ્યની માફક માવજત કરતાં […]

Gujarat

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી એ વેસ્ટઝોન વોલીબોલ (બહેનો)ની સ્પર્ધામાં મેળવ્યો સિલ્વર મેડલ

શ્રી કૌશલદાસ યુનિવર્સિટી, હનુમાનગઢ રાજસ્થાનના યજમાનપદે યોજાયેલ વેસ્ટઝોન ઈન્ટર યુનિવર્સિટી વોલીબોલ (બહેનો) ની સ્પર્ધા યોજાઈ હતી. તેમાં કુલ ૮૨ ટીમોએ ભાગ લીધો હતો. તેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની વોલીબોલ (બહેનો)ની ટીમે  ઉત્કૃષ્ટ દેખાવ કરી દ્વીતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો. વેસ્ટઝોન ઈન્ટર વોલીબોલ (બહેનો) યુનિવર્સિટી ઑલ ઈન્ડીયા ઇન્ટર યુનિવર્સિટીની  વોલીબોલ (બહેનો)ની સ્પર્ધા માટે ક્વોલીફાઇ કર્યુ […]

Gujarat

અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ ‘જિજ્ઞાસા’ પ્રોગ્રામમાં અંકલેશ્વરની છાત્રાઓએ સિદ્ધિ મેળવી

અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા આયોજીત ‘જિજ્ઞાસા’ પ્રોગ્રામમાં ગુજરાત રાજ્યની 40 જેટલી સરકારી શાળાઓનાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં તેઓએ બનાવેલ અવનવી કૃતિઓ રજૂ કરી હતી. આ ‘જિજ્ઞાસા’ પ્રોગ્રામ શિક્ષક વિભાગ અને વિદ્યાર્થી વિભાગ એમ બે સ્તરે રાખવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાનામાં રહેલ સર્જનાત્મકશક્તિ, […]

Sports

રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમમાંથી રમતો દેખાઇ શકે છે, ૧૩ વર્ષ બાદ વાપસીની તૈયારી

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. કોહલી ટૂંક સમયમાં રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમમાંથી રમતો દેખાઇ શકે છે. મીડિયા અહેવાલ મુજબ, રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ ૩૦ જાન્યુારીએ રેલવેની ટીમ સામે મેચ રમશે અને આ મેચમાં કોહલી દિલ્હી તરફથી રમી શકે છે. ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ એ કડક […]

Entertainment

મલાઈકા અને અર્જુન સૈફની ખબર પૂછવા માટે સાથે પહોંચ્યાં

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર સાથે સાથે જ સૈફ અલી ખાનની ખબર પૂછવા હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં. બંને સાથે મળીને સોશિયલ વિઝિટ પર પહોંચતાં તેમની વચ્ચે પેચ અપ થઈ ગયું છે કે શું તે અંગે તર્ક વિતર્ક થઈ રહ્યા છે. રવિવારે રાતે સૈફ અલી ખાનની તબિયતના હાલ પુછીને આ યુગલ હોસ્પિટલમાંથી સાથે બહાર નીકળ્યું હતું. પહેલા […]

Entertainment

અમિતાભે ૩૧ કરોડમાં ખરીદેલો ડુપ્લેક્સ ફલેટ ૮૩ કરોડમાં વેચ્યો

અમિતાભ બચ્ચને એપ્રિલ ૨૦૨૧માં મુંબઇના અંધેરી વિસ્તારમાં ૫,૧૮૫ ચોરસ ફૂટનો ડુપ્લેક્સ ફલેટ ૩૧ કરોડમાં ખરીદ્યો હતો. જે હવે તેણે રૂપિયા ૮૩ કરોડમાં વેંચી નાખ્યો છે. આ વેચાણ સોદામાં ૪.૯૮ કરોડની સ્ટેમ્પ ડયૂટી ફરાઈ છે. ૩૦ હજાર રુપિયા રજિસ્ટ્રેશન ફીના ભરાયા છે. ફલેટ ખરીદનારને છ કારનું પાર્કિંગ પણ સાથે મળ્યું છે. આ ફલેટ ઓશિવારાની એક પોશ […]

Entertainment

ઈમરજન્સીની કમાણી કંગનાની ચાર ફિલ્મોના કુલ ટોટલ કરતાં પણ વધારે

કંગના રણૌતની ‘ઈમરજન્સી’ ફિલ્મ પચ્ચીસ કરોડમાં બની છે અને તેણે પહેલા વીક એન્ડમાં માંડ દસ કરોડની કમાણી કરી છે. આથી, આ ફિલ્મ તેના બજેટ જેટલા પણ પૈસા રળી શકશે કે કેમ તે અંગે શંકાઓ સેવાય છે. જાેકે, કંગના માટે આશ્વાસન એ છે કે તેની પાછલી તમામ સુપર ફલોપ ફિલ્મો કરતાં આ ફિલ્મ થોડી વધુ કમાણી […]

National

કોલકાતામાં ડોક્ટર પર રેપ-હત્યાના દોષિત સંજય રોયને મૃત્યુ સુધી કેદની સજા ફટકારી

પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં એક જુનિયર મહિલા ડોક્ટર પર રેપ અને હત્યાના આરોપી સંજય રોયને સીબીઆઇ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સંજય રોયનું મોત થાય ત્યાં સુધી તેને કેદ રાખવામાં આવશે. સાથે જ પીડિતાના પરિવારને ૫૦ હજાર ચુકવવા સંજયને અને ૧૭ લાખ રૂપિયા ચુકવવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. જજે કહ્યું હતું […]