ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નેજા હેઠળ જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં તા. ૨૫મી જાન્યુઆરી, ૨૦૨૫ સુધી જૂનાગઢ જિલ્લાની તમામ શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫ દરમિયાન આપત્તિ વ્યવસ્થાપનને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત ખામધ્રોલ પ્રાથમિક શાળા ખાતે શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તમામ પ્રાથમિક શાળાઓમાં છ […]
Author: JKJGS
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના નવનિર્મિત ટર્મિનલનું ૯ ફેબ્રુઆરીએ લોકાર્પણ
ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેશનને હેન્ડલ કરવા માટે તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર અદ્યતન ટર્મિનલમાં ૨૦ ચેક-ઇન કાઉન્ટર,૭ બોર્ડિંગ ગેટ,૫ કન્વેયર બેલ્ટની સુવિધા એ-૩૨૧ પ્રકારના એરક્રાફ્ટને હેન્ડલ કરવા સક્ષમ,૪ પાર્કિંગ બેઝને જોડતા એરોબ્રિજ પીક અવર્સમાં ૨૮૦૦ પ્રવાસીઓને હેન્ડલ કરવાની ક્ષમતા ઈમીગ્રેશન અને કસ્ટમ્સ કાઉન્ટર તૈયાર રાજકોટના હિરાસર સ્થિત ગ્રીનફિલ્ડ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત […]
ઉકરડા ઉઠાવીએ, જસદણને ચોખ્ખું બનાવીએ
સ્વચ્છતાના સંદેશાત્મક ભીંતચિત્રોથી સુશોભિત બનતું જસદણ શહેર રાજકોટ જિલ્લાના જસદણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા જસદણ નગરપાલિકા અવિરત પ્રયાસો કરી રહી છે. ત્યારે ચીફ ઓફિસરશ્રી રાજુભાઈ શેખના માર્ગદર્શનમાં જાહેર દીવાલો ઉપર સ્વચ્છતા અંગે સુંદર ચિત્રો કંડારવામાં આવ્યા છે. જેમાં ‘સ્વચ્છતા હી સેવા’, ‘ઉકરડા ઉઠાવીએ’, જસદણને ચોખ્ખું બનાવીએ’, ‘Say No Plastic’ જેવા સૂત્રો તેમજ ચિત્રોના માધ્યમથી કચરાનો યોગ્ય નિકાલ […]
ખેલ મહાકુંભ ૩.૦માં રાજકોટ શહેરકક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાઈ
રમતગમત ક્ષેત્રે ગુજરાત રાજ્ય આગવું સ્થાન ધરાવે તે માટે રાજ્યવ્યાપી ખેલ મહાકુંભ અંતર્ગત રાજકોટ ખાતે વિવિધ રમત ગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ શહેર કક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાઈ હતી. આ ખેલ મહાકુંભમાં સેન્ટ પોલ, એસ.એન.કે., સેન્ટ ઝેવિયર, આર.કે.સી., સેન્ટ મેરી, કે.વી.કે.વી., નિર્મલા સહિતની સ્કુલના ૧૪ તથા ૧૭ વર્ષની વય જૂથના ભાઈઓ […]
૭૬મા ગણતંત્ર દિને ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં યોજાશે ‘ડાક ચોપાલ’
‘સરકારી સેવાઓ તમારા દ્વારે‘ હેઠળ ડાક ચોપાલ ખાતે નાગરિક-કેન્દ્રિત સેવાઓ થશે ઉપલબ્ધ – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ ભારતીય ડાક વિભાગ દ્વારા ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ગુજરાત પરિમંડલમાં ૭૬મા ગણતંત્ર દિવસ નિમિત્તે દરેક પોસ્ટ ઓફિસમાં ‘ડાક ચોપાલ’નું આયોજન કરવામાં આવશે. રાજકોટના સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, ડાક […]
સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા પે સેન્ટર શાળામાં દીપ શાળા અંતર્ગત ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ યોજાયો
સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા પે સેન્ટર શાળામાં ગતરોજ દીપ શાળા અંતર્ગત ભરતભાઈ દેસાઈ સંચાલિત અમેરિકન ઇન્ડિયા ફાઉડેશન દ્વારા ધોરણ ૭ નાં દરેક વિદ્યાર્થીને ૨૦૦૦૦ રૂપિયાની કિંમતનાં ૩૬ ટેબ્લેટનું વિતરણ ફ્રીમાં કરવામાં આવ્યું તે બદલ શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર માનેલ હતો. બિપીન પાંધી સાવરકુંડલા
માંગરોળ બારા બંદર ખાતે મુસ્લિમ મચ્છીયારા માછીમાર સમાજના નવા 17 ગામના પ્રમુખ ઉપપ્રમુખ ની નિમણૂક કરવામાં આવી
નવા પ્રમુખ નિમણૂક કરતાં અલારખા ઇસ્માલ ઢીમર (ઉર્ફે લાખા) દ્વારા દરિયા કિનારે વસતા અમારા માછીમાર કરતાં આ સમાજને પડતી મુશ્કેલી ની સ્થિતિમાં સુધાર લાવવા અને સરકારની યોજનાઓનો લાભ લેવા અને નાના બંદરો પર જેટી બનાવવા અને કાચા મકાનોમાં રહેતા સમાજના લોકોને જમીન મકાન અને સરકારની નાની મોટી યોજનાનો લાભ સમાજના એક એક ઘર સુધી પોહચે […]
માંગરોળ બોલેરો એ સ્કૂટર ને હડફેટે લેતા પિતાનું મોત પુત્રી દેવલબેનને વઘુ ગંભીર ઇજા થતા સારવાર માટે જુનાગઢ રિફર કરાઈ
માંગરોળ ના શારદા ગ્રામ પાસે સ્કૂટર અને બોલેરાવચ્ચે અકસ્માત બોલેરોએ સ્કુટર ને હડફેટે લીઘુ અકસ્માતમા વિરપુરના રહેવાસી હાલ માંગરોળ રહેતા સ્કુટર ચાલક સેજાભાઇ દેવાભાઈ કરમટાનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત માંગરોળથી સ્કુટર પર પુત્રીને અભ્યાસ માટે શારદા ગ્રામ શાળામાં મુકવા આવેલ પિતાનુ મોત, જ્યારે પુત્રીને ગંભીર ઈજા થતાં જુનાગઢ રીફર કરાઈ, માંગરોળ શારદા ગ્રામ ગેટ પાસે […]
રાજકોટ શહેર કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ
રાજકોટ જિલ્લામાં ખેલ મહાકુંભ સ્પર્ધા આગળ વધી રહી છે, જે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત રમત સંકુલ ખાતે યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં વિવિધ ઉંમરની કેટેગરીમાં ભાઈઓ તથા બહેનોએ ભાગ લઈને પોતાનું હુન્નર બતાવ્યુ હતુ. રાજકોટ શહેર કક્ષાની આ સ્પર્ધામાં ભાઈઓમા ૧૪ તથા ૧૭ વર્ષ સુધીની વય જૂથમાં તપોવન […]
હિરાસર એરપોર્ટ ખાતે એરોડ્રોમ કમિટીની બેઠક યોજાઈ
રાજકોટ સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હિરાસર ખાતે એરોડ્રોમ કમિટીની બેઠક ડી.સી.પી.શ્રી સજ્જન સિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં પ્લેન હાઈજેકિંગ સમયે એરોડ્રોમ કમિટીની ભૂમિકા અંગે સમીક્ષા કરાઈ હતી. પ્લેન હાઈજેકિંગ સમયે એરોડ્રોમ કમિટીની ભૂમિકા ખૂબ જ અગત્યની હોય છે જેની કામગીરી અંગે સમીક્ષા કરાઈ હતી. કમિટીના વિવિધ વિભાગોની કામગીરી અને તકેદારી અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાવર […]










