Gujarat

આંગણવાડી કર્મીની સાડી ખેંચી જાહેરમાં છેડતી

રાજકોટ શહેરમાં વધુ એક છેડતીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી આંગણવાડી કર્મીની જાહેરમાં સાડી ખેંચી છેડતી થયાનો બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. હાલ થોરાળા પોલીસે મયુર ખીમસુરીયા, જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ‘તું મારુ કશું બગાડી […]

Gujarat

ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા 60 હજાર સહીઓ થઈ

વૃંદાવનથી પ્રારંભ થયેલું દેશવ્યાપી ‘ગૌ સમ્માન આહવાન અભિયાન’ હવે રાજકોટ સુધી પહોંચ્યું છે. ભારતમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાય, ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો મળે અને કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની સ્થાપના થાય તેવી પ્રબળ માંગ સાથે આજે રાજકોટમાં જનચેતનાનો જુવાળ જોવા મળ્યો હતો. આ અભિયાન અંતર્ગત શહેરના 60,000 નાગરિકોની સહી ધરાવતું આવેદનપત્ર પૂર્વ વિસ્તારના મામલતદાર મારફત દેશના […]

Gujarat

ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ

ભાવનગર શહેરમાં દર વર્ષે આષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજના દિવસે દેશની ત્રીજા ક્રમની રથયાત્રા છેલ્લા 40 વર્ષથી યોજાય છે. ત્યારે આ વર્ષે પણ ભગવાન શ્રી જગન્નાથજીની નીકળનારી 41મી રથયાત્રાને લઈ રથયાત્રાના કાર્યકર્તાઓ દ્વારા મુખ્ય માર્ગ પર ‘જય જગન્નાથ’ના સ્લોગન સાથેની કેસરિયા ધ્વજા બનાવવા સહિતની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેસરિયા ધ્વજા બનાવવાની […]

Gujarat

વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગર ઝળહળ્યું

જામનગર શહેરમાં આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાત્રિ રોકાણ નિર્ધારિત થયું છે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન શહેરના સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે. પીએમના આગમન પૂર્વે જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરને સુશોભિત કરવાની વિશેષ અને ભવ્ય કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ગૌરવ પથ માર્ગ બનશે આકર્ષણનું કેન્દ્ર: રોશનીનો શણગાર વડાપ્રધાનના […]

Gujarat

જામનગરના સીંગચમાં ચૂંટણીમાં EVM કનેક્શનમાં ભૂલનો ગંભીર આક્ષેપ

જામનગર જિલ્લાના સીંગચ ગામે યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં EVM મશીનોના જોડાણમાં ગંભીર ભૂલ થઈ હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બૂથ નંબર 3 અને 4 પર થયેલી આ કથિત ગેરરીતિને સુધારવા અને તે સ્થળે ફરીથી મતદાન કરાવવા માટે ધારાસભ્ય હેમંત ખવા અને ગ્રામજનોએ કલેક્ટરને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરી […]

Gujarat

પાલનપુરમાં ઘરમાંથી 12.35 લાખનો ગાંજો ઝડપાયો

પાલનપુર શહેરમાં માનસરોવર ફાટક પાસે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી બનાસકાંઠા SOGએ મોટા પ્રમાણમાં ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘરમાંથી ગાંજાનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 12.35 લાખ આંકવામાં આવી છે. બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે દ્વારા માદક […]

National

આજે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા રાષ્ટ્રવ્યાપી મફત વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ પહેલનો શુભારંભ કરશે

કેન્દ્ર અને રાયગારોર યુનીયર શ્રમ અને રમતગમતની રમત, ડૉ. મનસુખ કોંગ્રેસીવિયા, નવા લેબર્સ નીચે દર્શાવેલ ૪૦ વર્ષ અને તેથી વધુ જૂના વર્કર માટે રાષ્ટ્રવ્યાપી કુલ સંખ્યાની પસંદગીનો આજે ૭ મે, ૨૦૨૬ના રોજ પ્રારંભ થશે. આ પ્રથમ ઔપચારિક લડત નવી દિલ્હીના બસદારાપુર ખાતે આવેલ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કરવામાં આવશે. દેશભરની […]

National

આસામના મુખ્યમંત્રી તરીકે હિમંતાએ રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું

તા. ૧૨ મેના રોજ આસામમાં સંભવિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી હાજરી આપે તેવી શક્યતા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ બુધવારે રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને પોતાનું રાજીનામું સુપરત કરીને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવાનો માર્ગ મોકળો કર્યો. તેમની સાથે વર્તમાન સરકારમાં શિક્ષણ મંત્રી રનોજ પેગુ, જે ધેમાજીથી જીત્યા હતા અને લખીમપુરના ધારાસભ્ય માનબ ડેકા […]

National

આગામી CBI વડાની પસંદગી માટે ૧૨ મેના રોજ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

આ ઘટનાક્રમથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની બનેલી એક ઉચ્ચ-શક્તિવાળી પેનલ આગામી અઠવાડિયે, સંભવત: ૧૨ મેના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના આગામી ડિરેક્ટરનો ર્નિણય લેવા માટે મળશે. કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા ૧૯૮૯ થી ૧૯૯૨ બેચના વરિષ્ઠ ભારતીય પોલીસ […]

National

તામિલનાડુમાં કોંગ્રેસ પાર્ટી વિજયના ટીવીકેને સરકાર બનાવા ટેકો આપશે: રાજ્ય પ્રભારી ગિરીશ ચોડણકર

રાજ્યના ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી ના પ્રભારી ગિરીશ ચોડણકરે બુધવારે જણાવ્યું હતું કે, તમિલનાડુ કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ વિધાનસભા પક્ષે સરકાર બનાવવા માટે તમિલગા વેત્રી કઝગમ ને ટેકો આપવાનો ર્નિણય લીધો છે. ચોડણકરે જણાવ્યું હતું કે ્ફદ્ભ ના પ્રમુખ સી જાેસેફ વિજયે ઔપચારિક રીતે કોંગ્રેસને તમિલનાડુમાં સરકાર બનાવવા માટે ટેકો આપવા વિનંતી કરી છે. “તમિલનાડુના […]