ભારતીય ટીમનો હેડ કોચ ગૌતમ ગંભીર ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. તે મંગળવારે ટીમ સાથે જોડાશે. 26 નવેમ્બરે ગૌતમ એક ફેમિલી ફંક્શનમાં ભાગ લેવા ભારત ગયો હતો. કેનબેરામાં આયોજિત બે દિવસીય પિંક બોલ પ્રેક્ટિસ મેચમાં ગૌતમ ટીમનો ભાગ નહોતો. ભારતે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ગંભીરની […]
Author: JKJGS
ઉર્વિલ પટેલની SMATમાં ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ; ઉત્તરાખંડ સામે માત્ર 36 બોલમાં જ સેન્ચુરી ફટકારી
ગુજરાતનો વિકેટકીપર બેટર ઉર્વીલ પટેલ આ દિવસોમાં ફુલ ફોર્મમાં છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2024માં જોરદાર પરફોર્મન્સ આપી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ તેણે 28 બોલમાં સદી ફટકારી હતી. આજે ઉર્વિલે ઉત્તરાખંડ સામે 36 બોલમાં સદી ફટકારી હતી. વિપક્ષી ટીમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નો લેફ્ટ આર્મ સ્પિનર સ્વપ્નિલ સિંહ પણ હતો. ગુજરાતના […]
‘બિગ બોસ 18’માં આવતાં પહેલાં 2 અઠવાડિયા સુધી મેં વાત નહોતી કરી
ફેમસ ટેલિવિઝન રિયાલિટી શો બિગ બોસની 18મી સિઝન સતત થઈ રહેલાં ઝઘડાઓને કારણે ચર્ચામાં છે. આ સિઝનમાં પૂર્વ એક્ટ્રેસ શિલ્પા શિરોડકર પણ કન્ટેસ્ટન્ટ તરીકે શામિલ થઈ છે, જે એક સમયે ‘ગોપી કિશન’, ‘આંખે’ અને ‘કિશન કન્હૈયા’ જેવી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. હાલમાં જ શિલ્પાએ શોમાં ખુલાસો કર્યો હતો કે ‘બિગ બોસ 18’માં આવતા પહેલા […]
ડિરેક્ટરે કર્યા ખોબલે ખોબલે વખાણ, કહ્યું-અલ્લુ અર્જુનને કરિયરના 3 વર્ષ ફિલ્મ માટે આપ્યા
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ઝડપી ગતિએ વધી રહ્યું છે અને પ્રમોશન પણ ફૂલ જોશમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં, ‘પુષ્પા 2’ ની ટીમે હૈદરાબાદમાં એક પ્રમોશનલ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. જ્યાં ડિરેક્ટર સુકુમારે ફિલ્મના સ્ટાર અલ્લુ અર્જુનની પ્રશંસકોની સામે પ્રશંસા કરી, જેને […]
પિતા પાસેથી ક્યારેય સલાહ લીધી નથી; હજુ પણ પોતાને આઉટસાઇડર માને છે
શાહિદ કપૂરે તાજેતરમાં તેના મધ્યમ વર્ગના દિવસોને યાદ કર્યા. તેણે કહ્યું કે પંકજ કપૂર અને નીલિમા અઝીમનો પુત્ર હોવા છતાં પણ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહારની વ્યક્તિ જેવો અનુભવ કરે છે. તેના બાળપણના દિવસોને યાદ કરતા અભિનેતાએ કહ્યું કે જ્યારે તે ત્રણ વર્ષનો હતો ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. તેના માતા-પિતાના અલગ થયા પછી, તે […]
ગાંધીનગરમાં નદીમાં રેતી ઉલેચતું મશીન તથા વધુ છ ડમ્પર સહિત ૨.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યાં
ગાંધીનગરની સાબરમતી સહિતની નદીમાં રેતી ચોરી કરતા તત્વો સામે લાલઆંખ કરવામાં આવી છે. ભુસ્તર તંત્ર દ્વારા રોડ ઉપર તપાસ હાથ ધરીને રોયલ્ટીપાસ વગર તથા રોયલ્ટીપાસ કરતા વધુ રેતીની હેરાફેરી કરતા ડમ્પરો પકડવામાં આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસ દરમ્યાન અલગ અલગ જગ્યાએથી કુલ છ ડમ્પર તથા એક હિટાચી મશીન સહિત કુલ ૨.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત […]
રાજકોટમાં મહિલા પર કૌટુંબિક દિયર દ્વારા દુષ્કર્મ આચ્રીયો આરોપીની ધમકીથી પતિનીએ આત્મહત્યા કરી
રાજકોટમાં રહેતી ચાર સંતાનોની માતા સાથે કૌટુંબીક દિયર શંકરે છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યાની અને તેના પતિને ધમકી આપતા તેણે આત્મહત્યા કરી લીધાની ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસમાં નોંધાઇ છે. જેના આધારે પોલીસે ભૂજ રહેતા આરોપી શંકરની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર પરિણીતાએ પોલીસને જણાવ્યું કે ગઇ તા. ૫ સપ્ટેમ્બરના રોજ ઘરે હતી ત્યારે […]
રાજકોટમાં ઓરિસ્સાથી ૧ર કિલો ગાંજાે લઈ રાજકોટ આવેલા શખ્સની ધરપકડ કરવામાં આવી
જયુબેલી ગાર્ડનની બાજુમાં બસ સ્ટેન્ડ પાસેના ફૂટપાથ પરથી આજે એસઓજીએ ૧૧.૯પ૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ચેતન ભરતભાઈ સમેચા ને ઝડપી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લઈ આવ્યાની કબુલાત આપી છે. એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજા અને પીએસઆઈ એન. વી. હરિયાણીએ ચોકકસ બાતમીના આધારે ચેતનને અટકાવી તેની પાસે રહેલા બે કાળા થેલાની તલાશી લેતાં […]
મોરબીની વાવડી ચોકડી નજીક બોથડ પદાર્થના ઘા ઝીંકી સેલ્સમેનની હત્યા કરી
મોરબીની વાવડી ચોકડી નજીક ખેતરમાંથી સેલ્સમેન યુવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સેલ્સમેન યુવાન છોટા હાથી વાહન લઈને કામે નીકળ્યો હતો ત્યારે વાવડી ચોકડી નજીક અજાણ્યા શખ્સે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી હતી. અને કલેક્શન બેગ ખાલી જાેવા મળતા લૂંટના ઈરાદે હત્યા થઇ કે અન્ય કારણ તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે. […]
વડોદરામાં યુવકને વિશ્વામિત્રી નદીના બ્રિજ પરથી ઉંચકીને નીચે ફેંકી દીધો
અટલાદરામાં નજીવી બાબતે તકરાર થતા કલર કામ કરતા શ્રમજીવીને વિશ્વામિત્રી નદીના બ્રિજ પરથી બે આરોપીઓએ ઉંચકીને નીચે નદીમાં ફેંકી દીધો હતો. લોકોએ તેને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. યુ.પી.ના ગોરખપુરમાં રહેતો અનિલ રામબહાદુર ભારદ્વાજ હાલમાં અટલાદરા બાપુનગરમાં રહે છે અને કલર […]










