શહેરના અલકાપુરી વિસ્તારમાં બેંકમાંથી રૂપિયા ઉપાડીને જઈ રહેલા એક નિવૃત RPF જવાનની નજર ચૂકવી ખિસ્સામાંથી ₹50,000ની ચોરી કરનાર શાતિર રિક્ષા ચાલકને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી સામે અગાઉ અલગ-અલગ જિલ્લાઓમાં 15 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. રસ્તો પૂછવાના બહાને રિક્ષામાં બેસાડ્યા મૂળ ઉત્તરપ્રદેશના અને વડોદરાના સોખડા રોડ પર રહેતા […]
Author: JKJGS
લૂંટ અને વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો
વડોદરા શહેરમાં એક્ટિવા ચાલકનો પીછો કરીને ખિસકોલી સર્કલ નજીક રોકીને યુવક પાસેથી રોકડા રૂપિયા અને મોબાઇલ લૂંટનાર તેમજ લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનોની ચોરી કરનાર 4 આરોપીઓની ટોળકીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને ચોરીના વાહનો સહિત કુલ રૂ. 56,220નો મુદ્દામાલ કબજે કર્યો છે. લાલબાગ બ્રિજ […]
રશિયાના વર્ક વિઝાના નામે વેપારી સાથે દોઢ લાખની ઠગાઈ
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા યુવાન સાથે રશિયાના વર્ક વિઝા અપાવવાના નામે 1.50 લાખ રૂપિયાની ઠગાઈ એજન્ટ દ્વારા કરાઈ છે. વિઝા પ્રોસેસના બહાને તબક્કાવાર રૂપિયા પડાવ્યા બાદ ઠગ એજન્ટ ઓફિસ બંધ કરી રફુચક્કર થઈ ગયો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 60 દિવસમાં વર્ક વિઝા મળી જશે એવી ખાતરી આપી […]
માતા-પિતા સાથે પણ દીકરીની સામાન્ય વાતચીત, હાર્મની ગ્રુપની પુત્રવધૂના આત્મહત્યા કેસમાં મૃતકનો ફોન હ્લજીન્માં મોકલ્યો
સુરતના પોશ વિસ્તાર ઘોડદોડ રોડ પર હાર્મની ગ્રુપના અશોક કેજરીવાલની પુત્રવધૂ ખ્યાતિએ મંગળવારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સવારે માતા-પિતા સાથે અત્યંત સામાન્ય રીતે વાતચીત કરી હતી, જેમાં રજમાત્ર પણ અણસાર નહોતો કે તે આવું કોઈ અંતિમ પગલું ભરી શકે છે. જાેકે, સાંજે તેની લાશ બેડરૂમમાં પંખા સાથે લટકતી મળી […]
સુરતમાં ૩ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
સુરતમાં આવી જ ઘટના સામે આવી છે. શહેરના સારોલી વિસ્તારમાં એક પરપ્રાંતીયે ૩ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી બાથરૂમ ગઈ હતી ત્યારે નરાધમે તેની પાછળ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સમયસર માતા પહોંચતાં નરાધમ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. લોકોએ તેને મેથીપાક આપ્યો હતો. સારોલી પોલીસે આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીન વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ […]
NRI ના ઘરમાંથી ૧ કરોડ ચોરનારને નારોલ પોલીસે રાતે પેટ્રોલિંગમાં દબોચ્યો
ગાંધીનગરમાં સેક્ટર ૨માં રહેતાં દ્ગઇૈંના ઘરમાં સોના-ચાંદીના દાગીના, યુએસ ડોલર સહિત કુલ ૯૯.૫૫ લાખની મત્તાની ચોરી કરનાર આરોપીને નારોલ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. ૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. નારોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપીને ઝડપ્યો ત્યારે તેણે કબુલાત કરી હતી કે ગાંધીનગરમાં ખૂબ મોટી ચોરી કરી છે. આરોપી પોતાની […]
માણસાની સગીરા પર દુષ્કર્મના ગુનામાં નરાધમને ૨૦ વર્ષની કેદ, પીડિતાને ૪ લાખનું વળતર
ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસના આરોપી અર્પિતકુમાર નટવરભાઈ પટેલને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર સગીરાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું આ કેસની વિગત મુજબ મહેસાણા જિલ્લાના વિજાપુર […]
OTT ડેબ્યૂ માટે ૩૦ વર્ષ જૂની ‘નો કિસિંગ‘ પોલિસી તોડી
બોલિવૂડ સ્ટાર કાજાેલે તેને ઓટીટી ડેબ્યૂ માટે ૩૦ વર્ષ જૂની નો-કિસિંગ પોલીસી તોડી હતી. તાજતેરમાં કાજાેલે જણાવ્યું કે, ‘ધ ટ્રાયલ: પ્યાર, કાનૂન, ધોખા’ વેબ સિરીઝમાં પહેલી ઓનસ્ક્રીન કિસ કરવાને લઈને શરૂઆતમાં તે અસહજ હતી. તેણે જણાવ્યું કે, ત્રણ દાયકા જૂની નો-કિસિંગ પોલિસી તેણે ફક્ત પાત્રની માંગને કારણે તોડી હતી.કાજાેલે પોતાની ત્રણ દાયકા લાંબી કારકિર્દીમાં ‘દિલવાલે […]
સલમાન ખાનની નવી ફિલ્મ ઈદ ૨૦૨૭ પર રિલીઝ થશે, ફિલ્મ ‘EË 2027’નું શૂટિંગ ૧૮ એપ્રિલથી શરૂ
સલમાન ખાને શુક્રવારે તેની આગામી ફિલ્મ ‘SVC63’ના મુહૂર્તની કેટલીક ઝલક શેર કરી. સાથે જ જણાવ્યું કે, ‘ફિલ્મ ઈદ ૨૦૨૭‘ પર રિલીઝ થશે. આ ફિલ્મનું ડિરેક્શન વામશી પેડિપલ્લી કરી રહ્યા છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે અને સાઉથ સ્ટાર નયનતારા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં એક ક્લેપબોર્ડ બતાવવામાં આવ્યું […]
બીકાજીના ઝ્રસ્ડ્ઢ શિવરતન અગ્રવાલના અંતિમ સંસ્કાર
બિકાજી ફૂડ્સ ઇન્ટરનેશનલના સીએમડી અને પ્રખ્યાત ઉદ્યોગપતિ શિવરતન અગ્રવાલ (૭૪)ના (શુક્રવારે) અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમના એકમાત્ર પુત્ર દીપક અગ્રવાલે મુખાગ્નિ આપી બિકાનેરના સતીમાતા મંદિર પાસે અગ્રવાલ સમાજના સ્મશાન ઘાટમાં લગભગ ૫ ક્વિન્ટલ ચંદનની લાકડીઓની ચિતા બનાવવામાં આવી હતી.આ પહેલા અંતિમ યાત્રા સાર્દુલગંજ સ્થિત શિવરતન અગ્રવાલના નિવાસસ્થાનેથી નીકળી. આ દરમિયાન ‘ફન્ના બાબુ અમર રહો‘ના નારા […]










