Gujarat

ભાવનગરમાં નકલી દારૂકાંડનો મૃત્યુઆંક ૧૩ પર પહોંચ્યો

ભાવનગરના ચકચારી નકલી દારૂકાંડમાં મોતનો આંકડો વધો છે જે ખુબજ દુ:ખની વાત છે જેમાં ૨૩મી ઓગસ્ટ રવિવારે વધુ બે લોકોના મોત નીપજતા સમગ્ર દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને ૧૩ પર પહોંચી ગયો છે. રવિવારે દમ તોડનારાઓમાં મૂળ મહીસાગરના મુકેશ ડામોર અને ભાવનગરના કાળિયાબીડ વિસ્તારના સાગવાડી ખાતે રહેતા ભાર્ગવ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. આ મામલે મીડિયા સુત્રો પાસેથી […]

Gujarat

ભાવનગરમાં લટ્ઠાકાંડ બાદ રાજ્ય પોલીસ વડાના આદેશથી બનાસકાંઠા પોલીસ એક્શનમાં

બનાસકાંઠા પોલીસ વિભાગે બે દિવસમાં ૨૯૮ આરોપી સામે કડક કાર્યવાહી આ અઠવાડિયે ભાવનગરમાં થયેલ લઠ્ઠાકાંડના પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં જાેવા મળ્યો છે જેમાં રાજ્યના પોલીસ વડાના કડક આદેશ ગુજરાત ભરમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત ડી.જી.પી.ના આદેશ બાદ પ્રોહીબીશનની રાજવ્યાપી ડ્રાઈવના અનુસંધાને બનાસકાંઠા જીલ્લાના દેશી-વિદેશી દારૂની હેરાફેરી, વેચાણ, ઉત્પાદન […]

Gujarat

ભાવનગરના તળાજા પંથકના મથાવડા ગામે ચેકડેમમાં ૪ યુવાનો ડૂબ્યા, બેના મોત

જિલ્લાના તળાજા પંથકમાં આવેલ મથાવડા ગામે ચેકડેમમાં ચાર યુવાનો ડૂબી જતાં અફરાતફરી મચી ગઈ હતી, આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. યુવાનો ડૂબવા લાગતા તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. અવાજ સાંભળીને દોડી આવેલા સ્થાનિક લોકોએ ભારે સાહસ દાખવીને બે યુવાનોને સમયસર પાણીમાંથી બહાર […]

Gujarat

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અંગે ભ્રામક પોસ્ટ કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો ગુનો દાખલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પવન ત્યાગી નામના આઈડી ધારક વિરુદ્ધ પોલીસની કાયદેસરની કાર્યવાહી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ ભ્રામક તેમજ વાંધાજનક પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર મુકવા મામલે અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક્શન લીધી છે. ખોટી ભ્રામક પોસ્ટ કરનાર વ્યક્તિએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર “ગુજરાતના ડેપ્યુટી સીએમ […]

Gujarat

અમદાવાદમાં ત્રીજા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી: ભારત સ્પેસ ટેકનોલોજીમાં વૈશ્વિક નેતૃત્વ તરફ અગ્રેસર

દૂરદર્શી વિચાર અને સંકલ્પથી ભારત સ્પેસ ટેકનોલોજીમાં વૈશ્વિક લીડર બનવા તરફ: કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત ગુજરાત સાયન્સ, ટેકનોલોજી અને સ્પેસ ક્ષેત્રે દેશનું ગ્રોથ એન્જિન બનવા સજ્જ: કેબિનેટ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સંકલ્પ અને સાતત્યપૂર્ણ પ્રયાસોથી ભારતની સ્પેસ સફર વૈશ્વિક નેતૃત્વ સુધી પહોંચી: ૈંજીઇર્ં ચેરમેન ડૉ. વી. નારાયણન ભારત સરકારના અંતરિક્ષ વિભાગ અંતર્ગત કાર્યરત […]

National

લોકાયન ૨૦૨૬ – INS સુદર્શિની પોર્ટુગલના લિસ્બન પહોંચ્યું

ભારતીય નૌકાદળનું સેઇલ ટ્રેનિંગ શિપ, INS સુદર્શિની, તેના ચાલી રહેલા ‘લોકાયન ૨૬‘ સમુદ્રી અભિયાનના ભાગ રૂપે, ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પોર્ટુગલના લિસ્બન પહોંચ્યું. ત્રણ-માસ્ટવાળા જહાજે પરંપરાગત સેઇલિંગ અને દરિયાઇ કૌશલ્યનું પ્રદર્શન કરીને ટેગસ નદીમાં ભવ્ય પ્રવેશ કર્યો. સફર દરમિયાન, જહાજના ક્રૂ અને તાલીમાર્થીઓ પોર્ટુગીઝ નૌકાદળના અધિકારીઓ, સ્થાનિક વહીવટીતંત્ર અને ભારતીય રહેવાસીઓ સાથે વ્યાવસાયિક ક્રિયાપ્રતિક્રિયાઓ, ક્રોસ-ડેક […]

Entertainment

ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘આવારાપન ૨‘એ બોક્સ ઓફિસ પર વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યો, વિશ્વભરમાં ૧૮૦ કરોડ રૂપિયાની કમાણી કરી

બોલીવુડ સુપરસ્ટાર ઇમરાન હાશ્મી અને દિશા પટણી અભિનીત ફિલ્મ ‘આવારાપન ૨‘ એ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર પોતાનો પ્રભાવશાળી દેખાવ ચાલુ રાખ્યો છે. આ ફિલ્મે હવે વૈશ્વિક સ્તરે ૧૮૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે, જે રિલીઝના નવમા દિવસે આ સીમાચિહ્નરૂપ છે. નીતિન કક્કર દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ ઇમરાન હાશ્મીના કારકિર્દીની સૌથી મોટી સફળતાઓમાંની એક […]

National

મહારાષ્ટ્રના ધારાસભ્ય રોહિત પવારના પીએની ૧૨ વર્ષની પુત્રી બારામતીમાં મૃત હાલતમાં મળી; NCP-SP નેતાએ તપાસની માંગ કરી

રવિવારે મહારાષ્ટ્રના બારામતીમાં NCP-SP ના ધારાસભ્ય રોહિત પવારના અંગત સહાયક અજિત દશાવતારેની ૧૨ વર્ષની પુત્રી શંકાસ્પદ સંજાેગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. છોકરીનો મૃતદેહ બારામતી તહસીલના રુઈ ગામના સાંઈનગર વિસ્તારમાં તેના ઘર નજીકથી મળી આવ્યો હતો, કારણ કે તેના પરિવારે ગઈકાલે રાત્રે તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. સગીરાના મૃત્યુની આસપાસના સંજાેગો અસ્પષ્ટ છે, પોલીસ […]

National

ભ્રષ્ટાચાર કેસમાં DGCAના ભૂતપૂર્વ ડિરેક્ટર અનિલ ગિલ અને અન્યો સામે CBIએ કેસ નોંધ્યો

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા કથિત ભ્રષ્ટાચાર અને ગુનાહિત કાવતરાના સંબંધમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) માં તત્કાલીન ડિરેક્ટર ઓફ ફ્લાઇંગ ટ્રેનિંગ કેપ્ટન અનિલ ગિલ, ઘણી કંપનીઓ અને અન્ય વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. એક પ્રેસ રિલીઝ અનુસાર, CBI એ ૨૧ ઓગસ્ટના રોજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ ની કલમ ૧૧ અને ૧૨, જેમ […]

National

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, ૩૫ થી વધુ રસ્તાઓ બંધ

ઉત્તરાખંડ અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તરાખંડના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો, ભૂસ્ખલન થયું હતું અને રાજ્યભરમાં ૩૫ થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. રાતોરાત વરસાદને કારણે તાજા કાદવ અને પથ્થરો પડતાં સમારકામ હેઠળના રસ્તાનો એક ભાગ નીચે પડી ગયો હતો, […]