International

અગાઉના બાઈડેન વહીવટીતંત્રે ગાઝા માટે કોન્ડમ ખરીદવા માટે ફાળવેલા ૫૦ મિલિયન ડોલરની ડીલ ને ટ્રમ્પ સરકારે રદ કરી

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાે બાઈડને પેલેસ્ટાઈન દેશ ગાઝામાં કોન્ડોમ માટે જાણે તિજાેરી ખોલી દીધી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ વાતનો ખુલાસો કર્યો અને વિદેશી સહાયના સંચાલન માટે બાઈડનના વહીવટની પણ ટીકા કરી. ૨૮ જાન્યુઆરી મંગળવારે લેવિટે જણાવ્યું હતું કે “ગાઝામાં કોન્ડોમ પર યુએસ કરદાતાઓના ૫૦ મિલિયન ડોલર (આશરે ૪,૩૨,૯૪,૯૯,૧૩૦ રૂપિયા) ખર્ચાવવાના હતા, […]

International

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સામે ન્યાયિક તપાસ શરૂ થઈ

પીએમ મેલોની પર સરકારી ભંડોળનો દુરુપયોગ કરવાનો અને એક ગુનેગારને મદદ કરવાનો આરોપ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ના આદેશ પર ધરપકડ કરાયેલા લિબિયન પોલીસ અધિકારીને મુક્ત કરવાનો આરોપ છે, જેના કારણે તેમની ન્યાયિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ પોલીસ અધિકારીની આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટ બાદ ધરપકડ કરવામાં આવી હતી. […]

Gujarat

કેબિનેટે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ હેઠળ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) દ્વારા ઇથેનોલની ખરીદી માટેની કાર્યપ્રણાલીને મંજૂરી આપી – ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) ૨૦૨૪-૨૫ માટે જાહેર ક્ષેત્રની ઓએમસીને પુરવઠા માટે ઇથેનોલની કિંમતમાં સુધારો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ ભારત સરકારના ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (ઇબીપી) કાર્યક્રમ અંતર્ગત ૧ નવેમ્બર, ૨૦૨૪થી શરૂ કરીને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ઇથેનોલ પુરવઠા વર્ષ (ઇએસવાય) ૨૦૨૪-૨૫ માટે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) માટે ઇથેનોલ ખરીદીની કિંમતમાં સુધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તદનુસાર, ઇથેનોલ પુરવઠા વર્ષ ૨૦૨૪-૨૫ […]

National

કેબિનેટે ગ્રીન ટેક્નોલોજી માટે મહત્વપૂર્ણ ખનિજ સંસાધનો માટે એક સ્થિતિસ્થાપક મૂલ્ય શૃંખલા બનાવવા માટે ‘નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન’ને મંજૂરી આપી, જેનો ખર્ચ સાત વર્ષમાં રૂ. ૩૪૩૦૦ કરોડનો થશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રૂ. ૧૬૩૦૦ કરોડના ખર્ચ અને જાહેર ક્ષેત્રના સાહસો વગેરે દ્વારા રૂ. ૧૮૦૦૦ કરોડના રોકાણ સાથે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન (દ્ગઝ્રસ્સ્)ના લોન્ચને મંજૂરી આપી છે. આર્ત્મનિભર ભારત પહેલના ભાગ રૂપે, અને ઉચ્ચ તકનીકી ઉદ્યોગો, સ્વચ્છ ઊર્જા અને સંરક્ષણમાં મહત્વપૂર્ણ ખનિજાેની અનિવાર્ય ભૂમિકાને માન્યતા આપતા, ભારત સરકારે છેલ્લા બે વર્ષમાં […]

National

જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે ભક્તોને ધીરજ રાખવા અપીલ કરી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મૌની અમાસ પર, જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું હતું. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે હું ભક્તોને અપીલ કરું છું કે ધીરજ રાખો અને મહાકુંભ વિસ્તારમાં ગમે ત્યાં પવિત્ર સ્નાન કરો, એક કોઈ ખાસ જગ્યા નથી કે જ્યાં સ્નાન માટે ભેગા થવું […]

National

ભોપાલ, સિહોર અને મોરેના જિલ્લામાં સ્થિત ૯ સ્થળો પર EDના દરોડા; કંપની અને તેના મુખ્ય પ્રમોટરો માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, વિદેશમાં પણ ભેળસેળયુક્ત દૂધના ઉત્પાદનોના સપ્લાયમાં સામેલ હોવાનો આરોપ

ભેળસેળયુક્ત દૂધ ઉત્પાદન કેસમાં ઈડ્ઢની મધ્ય પ્રદેશમાં મોટી કાર્યવાહી મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં એક ડેરી કંપની અને તેના પ્રમોટરો સામે મની લોન્ડરિંગના આરોપમાં ઈડ્ઢ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા ભોપાલ, સિહોર અને મોરેના જિલ્લામાં સ્થિત ૯ સ્થળોએ પાડવામાં આવ્યા હતા. ઈડ્ઢના અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપની અને તેના મુખ્ય પ્રમોટરો માત્ર સ્થાનિક બજારમાં જ […]

National

દિલ્હીમાં જૂઠાણા, કપટ, વચન ભંગ અને ભ્રષ્ટાચારની સરકાર છેઃ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ

અણ્ણા આંદોલન દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ રાજકીય પક્ષ નહીં બનાવે પણ તેમણે બનાવ્યો. એક કાર અને બંગલો પણ ખરીદ્યો. ૫૧ કરોડ રૂપિયાનો શીશ મહેલ પણ બનાવ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના કાલકાજીમાં એક જાહેર સભાને સંબોધતા હાલની દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આગામી ૫મી […]

National

પ્રયાગરાજ ખાતે મૌની અમાસ પર નાગા સાધુઓનું શાહી સ્નાન શરૂ, નાસભાગને કારણે સંગમ નિયત કરતાં મોડુ થયું

ત્રણ શંકરાચાર્ય, ૧૩ અખાડા, મહામંડલેશ્વર અને અન્ય સંતો અને ઋષિઓની સાથે સામાન્ય લોકો પણ ગંગામાં સ્નાન કર્યું ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે અતિ પવિત્ર મહાકુંભમાં મૌની અમાસ પર નાગા સાધુઓના શાહી સ્નાનની શરૂઆત થઈ ગઈ છે. મોડા પહોંચવા અને નાસભાગને કારણે નાગા સાધુઓનું જૂથ નિર્ધારિત સમય કરતાં લગભગ દસ કલાક મોડું સંગમ પહોંચ્યું હતું, સૌથી પહેલા […]

National

કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરિરાજ સિંહે નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર જનપથ ખાતે હેન્ડલૂમ કોન્ક્‌લેવ – મંથનનું ઉદ્‌ઘાટન કર્યું

કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરિરાજ સિંહે હેન્ડલૂમ વીવર્સ ઇ-પહેચાન પોર્ટલ અને હેન્ડલૂમ એવોર્ડ્‌સ માટે ઓનલાઇન મોડ્યુલ લોન્ચ કર્યું કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરિરાજ સિંહે તે વાત પર ભાર મૂક્યો હતો કે, ઉભરતા ઈ-કોમર્સ બજારને લક્ષ્ય બનાવવા માટે હાથશાળ ઉત્પાદનની ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ પ્રકૃતિ, કુદરતી રંગકામના ફાયદા, જૈવિક ફાઈબરના લાભ અને હાથશાળ ઉત્પાદનોની વિશિષ્ટ ડિઝાઇન […]

National

સંસદીય બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ YPO વૈશ્વિક પ્રતિનિધિમંડળને મળ્યા

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ ૨૮ જાન્યુઆરીના રોજ તેમના કાર્યાલયમાં YPO વૈશ્વિક પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ પ્રતિનિધિમંડળનું આયોજન હીરો મોટર્સ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં ઇઝરાયલ, અમેરિકા, બ્રિટન, કોસ્ટા રિકા અને ભારતના સભ્યો હતા. શ્રી રિજિજુએ કહ્યું કે ચર્ચાઓ રસપ્રદ હતી અને નવીનતા, સહયોગ અને પ્રગતિ માટે એક સહિયારા દ્રષ્ટિકોણ આસપાસની […]