Gujarat

ગુજરાતમાં વડોદરાના વિવાદો બાદ સૌથી વધું ચુંટણીની રસાકસી બનાસકાંઠા બેઠક પર

શું ભાજપના રેખાબેન ચૌધરી ગેનીબેન ઠાકોરનું મામેરૂ ભરાવા દેશે ? એ વાતને લઇ ચર્ચાઓ ગુજરાતમાં વડોદરાના વિવાદો બાદ સૌથી વધારે લોકસભાની ચૂંટણીમાં રસાકસી એ બનાસકાંઠા લોકસભાની બેઠક પર છે. ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસે અહીં ફાયરબ્રાન્ડ નેતા અને ૩ ટર્મથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે. ગેનીબેન ઠાકોર હાલમાં જીતના દાવા કરી રહ્યાં છે પણ […]

Gujarat

પાટણમાં અશાંત ધારાનાં નિયમનો ભંગ થતો હોય ચુંટણી બહિષ્કારનાં બેનરો લાગ્યાં

હિન્દુ વિસ્તારમાં લઘુમતી સમાજના લોકોને મકાન વેચવામાં આવતાં લોકોમાં ભારે રોષ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવામાં આવી ચૂકી છે. ત્યારે હવે મતદારો પણ પોતાનો મિજાજ બતાવી રહ્યાં છે. પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને સરકાર અને રાજકીય પક્ષો સમક્ષ તેઓ મુકતા હોય છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તેમના પ્રશ્નોનું […]

Gujarat

હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીને મારવાના કેસમાં યુનિવર્સિટીના કુલપતિના રાજીનામાની માગ

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી એનઆરઆઈ હોસ્ટેલમાં નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ સાથા મારીમારી અને ઘર્ષણના પ્રકરણમાં એનએસયુઆઈએ બુધવારે યુનિવર્સિટીમાં વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીમાં બોય્ઝ અને ગર્લ્સ એનઆરઆઈ હોટેલ એક જ હોવાથી તેમજ સિક્યુરિટી નિષ્ક્રિયતાને લઈને એનએસયુઆઈ યુનિવર્સિટીને આડ હાથ લીધી હતી. એનઆરઆઈ હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શિફ્ટ કરાયા છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે રહેશે તો […]

Gujarat

2જી નેશનલ ડાઉન સિન્ડ્રોમ ગેમ્સમાં 14 મેડલ જીત્યા; 2 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ: ‘વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે’

દર વર્ષે આજ રોજ એટલે કે 21 માર્ચના રોજ વિશ્વમાં ડાઉન સિન્ડ્રોમ દિવસની ઉજવણી થાય છે. ત્યારે આજે ઉજવવામાં આવતા ડાઉન સિન્ડ્રોમ દિવસની થીમ ‘સ્ટીરિયોટાઇપ્સનો અંત લાવો’ રાખવામાં આવી છે. તે પહેલા નેશનલ લેવલ પર ડાઉન સિન્ડ્રોમ ધરાવતાં બાળકો અને મોટેરાઓ માટે હરિયાણાના ગુરૂગ્રામ ખાતે નેશનલ ડાઉન સિન્ડ્રોમ ગેમ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં […]

Gujarat

બશીર સાયચા નામનો આરોપી ઝડપાયો, કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

જામનગરમાં વકીલ હારૂન પાલેજાની બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા નિપજાવાયા બાદ પોલીસે 15 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. આ મામલાની તપાસ માટે ગઈકાલે જ સીટની રચના કરવામાં આવી હતી. હત્યાના 7 દિવસ બાદ પોલીસે આ મામલામાં પ્રથમ ધરપકડ કરી છે. બશીર સાયચા નામના શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. […]

Gujarat

કાલાવડના હરીપર મેવાસામાંથી દેશી પિસ્તોલ સાથે એક શખ્સને LCBએ દબોચી લીધો, સપ્લાયર ફરાર

જામનગરના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામે એલસીબીએ દરોડો પાડી અરમાન ઉર્ફે ભોલિયો નામના શખ્સને દેશી પીસ્ટલ સાથે પકડી પાડયો હતો. આ હથિયાર ધૂનધોરાજી ગામે ખેત મજૂરી કરતા શ્રમિક શખ્સે સપ્લાય કર્યું હતું. જે હાલ ફરાર છે. જ્યારે અરમાનની પોલીસે ધરપકડ કરી હતી. જામનગરના કાલાવડ તાલુકામાંથી એલસીબી પોલીસે એક શખ્સના રહેણાંક મકાનમાં બાતમીના આધારે દરોડો પાડી […]

Gujarat

પાલનપુરના નાની બજારમાં નવો ડામર રોડ બનતાં રાહત

પાલનપુરના નાની બજારમાં 51 લાખના ખર્ચે નવો ડામર રોડ બનાવતા સ્થાનીકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. પાલનપુર શહેરમાં લોકસભા ચૂંટણીના પૂર્વે જુદા જુદા વિસ્તારમાં વિકાસલક્ષી કામોની ભરમાર કરવામાં આવી હતી અનેક વિસ્તારોમાં નવા રોડના કામો કરવામાં આવ્યા હતા પાછલા 2 મહિનામાં જ અનેક ટેન્ડર બહાર પાડીને રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે જેમાં પાછલા કેટલાય […]

Gujarat

2 હજાર સોસાયટીઓમાં ઇકો ફ્રેન્ડલી હોળી થશે, 10 સંસ્થા વૈદિક હોળીની કિટ ઘરે-ઘરે પહોંચાડશે

પર્યાવરણની જાળવણી માટે હોળી પર્વમાં 2 હજાર જેટલી સોસાયટીઓમાં વૈદિક હોળીનું આયોજન કરવામાં આવશે. જે માટે વડોદરા, નળિયાદ અને ખેડા જિલ્લામાં આવેલી 15 જેટલી ગૌશાળામાંથી 50 ટનથી વધુ ગૌકાષ્ટનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે શહેરની 10 જેટલી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા વૈદિક હોળી માટે કિટ બનાવવામાં પણ આવી છે. જ્યારે માનવ પ્રકૃતિ કેન્દ્ર દ્વારા બુધવારે વાઘોડિયા […]

Gujarat

રાજકોટમાં બ્રિજ પર કારચાલકે બાઇકને અડફેટે લેતા આધેડનું ઘટનાસ્થળે જ મોત, કારચાલક નશામાં હોવાની આશંકા

રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રામાપીર ચોક બ્રિજ પર પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે બાઇકચાલકને અડફેટે લેતા બાઈકચાલક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. એટલું જ નહિ, પરંતુ કારચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો હતો. આ દરમિયાન આગળ બ્રિજથી નીચે ઉતરતાની સાથે જ તેની કાર […]

Gujarat

પર્યાવરણના અગત્યના ભાગ ચકલીને બચાવવા અવિરત પ્રયાસો

દર વર્ષે 20મી માર્ચના વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે. ટચૂકડી પણ પર્યાવરણ તથા ઇકો સિસ્ટમના મહત્વનો હિસ્સો ચકલીઓ વિશ્વમાં લગભગ બધા દેશોમાં જોવા મળતું પક્ષી છે. સામાન્ય અને સમૂહમાં જોવા મળતું આ પક્ષી હવે ઓછું થવા લાગ્યું છે. નાના બાળકોએ અગાઉના સમયમાં સૌથી પહેલા જોયેલું જાણેલું પંખી એટલે ચકલી!! ચકા અને ચકીની વાત દેશભરમાં […]