Gujarat

વરસાદી પાણીના સંગ્રહ માટે ખેતરમાં ખાડા કરવા JCB મશીન વિનામૂલ્યે આપશે

ગીરગંગા પરિવાર ટ્રસ્ટે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ટ્રસ્ટ વરસાદી પાણીના સંગ્રહ માટે ખેડૂતોને વિનામૂલ્યે JCB મશીન પૂરું પાડશે. ખેડૂતોએ આ સુવિધાનો લાભ લેવા માટે ટ્રસ્ટની કચેરીમાં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. ટ્રસ્ટે અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં 250થી વધુ ચેકડેમનું રિપેરિંગ કર્યું છે. આ ઉપરાંત નવા ચેકડેમ પણ બનાવ્યા છે. આ પ્રયાસોથી મોટા પ્રમાણમાં […]

Gujarat

ડ્રાઈવરની બેદરકારીને લીધે વૃદ્ધ મુસાફરને મણકામાં ફ્રેકચર આવ્યા બાદ કાર્યવાહી; EV ટ્રાન્સ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી

15 એપ્રિલ 2025એ રાજકોટ- જૂનાગઢ રૂટની ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરે પી.ડી. માલવીયા કોલેજથી ગોંડલ ચોકડી જતા રસ્તામાં વચ્ચે આવતું સ્પીડ બ્રેકર ફૂલ સ્પીડમાં ઠેકાડતા બસમાં બેઠેલા પેસેન્જર્સ ઉછળ્યા હતા. તેમાં એક વૃદ્ધ મુસાફરને તો કરોડરજ્જુ દબાઇ જતા મણકાનું ફ્રેક્ચર થઇ જતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી ઓપરેશન કરવું પડ્યું હતું. દરમિયાન આ મામલે ડ્રાઇવર ધવલ […]

National

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળશે; કાલે ભારતીય કામદારોને મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે બે દિવસની મુલાકાતે સાઉદી અરેબિયા પહોંચશે. તેમના ત્રીજા કાર્યકાળમાં આ તેમની પહેલી સાઉદી મુલાકાત છે. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) એ પીએમ મોદીને સાઉદીની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. મોદી 22 એપ્રિલે સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેર પહોંચશે. આ પછી તેઓ ક્રાઉન પ્રિન્સને મળશે. બંને નેતાઓ વચ્ચે યોગ, […]

National

શાહ, રાજનાથ જેવા રાષ્ટ્રીય નેતાઓને જવાબદારી સોંપવામાં આવી શકે છે, રાજ્યોમાં પણ સંયોજકો હશે

ભાજપના નેતૃત્વ હેઠળનું રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) માં પહેલીવાર અધ્યક્ષની નિમણૂક કરવાની તૈયારી ચાલી રહી છે. આ જવાબદારી ભાજપના કોઈ મોટા નેતાને સોંપવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થયા પછી, NDA અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. દક્ષિણ ભારતના NDA ઘટક પક્ષના એક નેતાએ જણાવ્યું હતું કે આ જવાબદારી ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ […]

Gujarat

વાહન ચેકિંગ, કાળા કાચ દૂર કરાવ્યા, નશામાં ડ્રાઇવિંગ કરનારા પકડાયા

જામનગર જિલ્લા પોલીસે શરીર સંબંધિત ગુના અટકાવવા અને શસ્ત્ર યોજના અંતર્ગત વિશેષ ડ્રાઈવ હાથ ધરી છે. આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂની સૂચના અનુસાર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સીટી ‘બી’ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.પી.ઝા અને પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા, સોઢા તથા તેમની ટીમે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું […]

Entertainment

બોલિવૂડ એક્ટરે કહ્યું મારા માટે સમ્માન અને સૌભાગ્યની વાત છે – પરિવાર સાથે બોલિવૂડ એક્ટરે કરી મુલાકાત

આજે બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા અને તેનો પરિવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યો હતો. એક્ટરે સોશિયલ મીડિયા પર મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી. તેણે આ મુલાકાતને પોતાના માટે એક સમ્માન અને સૌભાગ્ય પૂર્ણ ગણાવી. તેણે એમ પણ કહ્યું કે- વડાપ્રધાને તેની પીઠ થપથપાવી હતી. આ તેને તેના ક્ષેત્રમાં સારું કામ કરવા અને દેશના વિકાસમાં યોગદાન […]

Gujarat

ગુજરાતના 11 જિલ્લાનો 35000 ચો.કિમી. વિસ્તાર ‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન’ પદ્ધતિથી સાંકળી લેવાશે

સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે. દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી ગુજરાત સરકારના […]

National

ગુજરાતના પ્રદેશ પ્રમુખની વરણી પહેલા સૂચક મુલાકાત, રાજ્યના વિવિધ વિકાસ કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખની વરણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મુખ્યમંત્રી અને વડાપ્રધાનની આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રદેશ ભાજપ પ્રમુખની વરણીની તૈયારીઓ ચાલી રહી છે. તે પહેલા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. […]

Gujarat

રાજ્ય સરકારે તાત્કાલિક મદદ કરી, CM-ગૃહ રાજ્યમંત્રીએ સ્થાનિક તંત્ર સાથે વાતચીત કરી

જમ્મુ-કાશ્મીરમાં થયેલા ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતી નાગરિકોને મદદ માટે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની મુલાકાત દરમિયાન આ માહિતી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાની જાણ થતાં જ જમ્મુ-કાશ્મીર સરકાર સાથે સીધો સંપર્ક કર્યો હતો. તેમણે ફસાયેલા ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. મુખ્યમંત્રીએ […]

Gujarat

રંગમતી ડેમ પાસે ટેકનિકલ ખામીને કારણે ઉતરાણ કરાયું, રીપેરીંગ બાદ ટેક ઓફ કરાયું

જામનગરના ચેલા વિસ્તારમાં આવેલા રંગમતી ડેમ પાસે વાયુ સેનાના હેલિકોપ્ટરનું અચાનક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા આ પગલું લેવામાં આવ્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગ બાદ તરત જ વાયુ સેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષાની દૃષ્ટિએ હેલિકોપ્ટરની આસપાસ કોર્ડન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ ચેક કર્યા બાદ અને હેલિકોપ્ટરમાં સર્જાયેલી […]