કેન્દ્રીય નાણાં મંત્રી ભારત-યુકે આર્થિક અને નાણાકીય સંવાદના ૧૩માં મંત્રી સ્તરીય બેઠકમાં ભાગ લેશે, ઉપરાંત દ્વિપક્ષીય બેઠકો, યુનાઇટેડ કિંગડમ અને ઑસ્ટ્રિયા બંનેમાં થિંક ટેન્ક, રોકાણકારો, વ્યાપારી નેતાઓ સાથે વાતચીત કરશે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણ આજે ૮ થી ૧૩ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન યુનાઇટેડ કિંગડમ અને ઑસ્ટ્રિયાની સત્તાવાર મુલાકાતે રવાના થશે. શ્રીમતી […]
Author: JKJGS
અમેરિકા દ્વારા વિવિધ દેશો પર ટેરિફ લાદતાં જ વિશ્વભરમાં ટ્રેડવૉર અને આર્થિક મંદીનું સંકટ વધ્યું
અમેરિકા દ્વારા વિવિધ દેશો પર ટેરિફ લાદતાં જ વિશ્વભરમાં ટ્રેડવૉર અને આર્થિક મંદીનું સંકટ વધ્યું છે. વૈશ્વિક શેરબજારો કડડભૂસ થયા છે. તેમ છતાં ટ્રમ્પ ટસના મસ નથી થયાં. તેમણે સ્પષ્ટતા કરી દીધી કે,મને કોઈ ફરક પડતો નથી.ભૂતકાળથી થઈ રહેલા અસંતુલિત વેપારમાં સંતુલન સ્થાપિત કરવા આ કાર્યવાહી જરૂરી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ટેરિફ પોલિસીને લીધે એશિયન […]
કોંગોમાં અતિભારે વરસાદ બાદ પૂર; ૨૨ લોકોના મોત
કોંગોની રાજધાની કિંશાસામાં છેલ્લા ૪ દિવસમાં વરસેલા અતિભારે વરસાદ બાદ ભયાનક પૂર આવ્યું હતું જેમાં ૨૨ લોકોનાં મોત થયા છે અને શહેરના અડધાથી વધારે ભાગો અને દેશના મુખ્ય એરપોર્ટ સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. પ્રાંતીય આરોગ્ય પ્રધાન પૈટ્રિશિયન એનગેંગોએ જણાવ્યું હતું કે શુક્રવારના પૂરમાં મોટા ભાગનાં મોત દીવાલ […]
બિલ ગેટ્સ તેમના બાળકોને તેમની મિલકતમાંથી એક ટકા કરતાં પણ ઓછી સંપત્તિ આપવાના છે
બિલ ગેટ્સ દ્વારા લેવામાં આવ્યો એક મોટો ર્નિણય બિલિયોનેર બિલ ગેટ્સ તેમના બાળકોને તેમની મિલકતમાંથી એક ટકા કરતાં પણ ઓછી સંપત્તિ આપવાના છે. તેમની ભૂતપૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેન્ચ સાથે તેમને ત્રણ બાળકો છે – રોરી, જેનિફર અને ફીબી ગેટ્સ. આ બાળકોના પિતા વિશ્વના સૌથી ઘનવાન વ્યક્તિઓમાંના એક છે. માઇક્રોસોફ્ટ જેવું એમ્પાયર ઊભું કરનાર વ્યક્તિના બાળકોની […]
ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર હુમલો; ૧૨ મહિલા અને બાળકો સહિત ૩૨ લોકોનાં મોત
ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો જેમાં બાર જેટલી મહિલાઓ અને બાળકો સહિત ૩૨ લોકોનાં મોત થયા હતા. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતનયાહુ યુદ્ધ અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા અમેરિકા જઇ રહ્યાં છે. મૃતકોમાં એક મહિલા પત્રકાર પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ગયા […]
અમેરિકાના ૫૦ રાજ્યોમાં લોકો ટ્રમ્પ અને મસ્કની નીતિઓ વિરોધી સૂત્રોચ્ચાર સાથે પ્લેકાર્ડ લઈને દેખાવો કર્યો
ટ્રમ્પની નીતિઓ આર્થિક ગાંડપણ, દુનિયાને મંદી તરફ ધકેલી રહ્યા છે : દેખાવકારો હેન્ડ્સ ઓફ આંદોલન : અમેરિકાના ૫૦ રાજ્યોમાં ૧૫૦થી વધુ સંગઠનોની ૧૨૦૦થી વધુ રેલીમાં લાખો લોકો જાેડાયા અમેરિકામાં ખૂબ જ વ્યાપક સ્તરે દેખાવો શરૂ જેનું કારણ છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ ઈલોન મસ્ક વિરુદ્ધ સામાજિક યોજનાઓમાં કાપ અને નબળા વર્ગો પર હુમલા […]
કીમ નગર સ્થિત સમૂહ વસાહત પ્રાથમિક શાળાનાં ધોરણ ૫ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાનાં કીમ નગર સ્થિત સમૂહ વસાહત પ્રાથમિક શાળામાં ધોરણ-૫ નાં વિદ્યાર્થીઓનાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કીમનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોક પટેલ સહિત શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્ય વિજયસિંહ સોલંકીએ વિદાય લેતાં ધોરણ ૫ નાં વિદ્યાર્થીઓને તેમનાં સર્વાંગી વિકાસ માટેનાં શુભાશિષ પાઠવ્યા હતાં. […]
પ. પૂ. સંત શ્રી સેવાદાસબાપા આશ્રમ નકલંકધામ – હરિદ્વાર ખાતે પ.પૂ સેવાદાસબાપાની ૪૨ મી પુણ્યતિથિ મહોત્સવમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ ધારી બગસરા ધારાસભ્ય સમેત ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિ
પ.પૂ. સંત શ્રી સેવાદાસબાપા આશ્રમ નકલંકધામ-હરિદ્વાર ખાતે પ.પૂ સંત શ્રી સેવાદાસ બાપાની ૪૨ મી પુણ્યતિથી મહોત્સવમાં ઉપસ્થિત અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી , ધારાસભ્યશ્રી જે. વી. કાકડિયા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ભાખર, શ્રી અરવિંદભાઈ પટેલ સહિત આગેવાનોએ પ.પૂ.ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસબાપુના આશિર્વાદ સાથે યજ્ઞ અને ચુંદડી મનોરથ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દર્શનનો લાભ […]
હીટવેવ” ની પરિસ્થિતિમાં ગરમીના પ્રકોપથી બચવા સ્વરક્ષણ મેળવવા માટે આટલું કરો
બપોરના સમયે ઘર બહાર નીકળો ત્યારે સ્કાર્ફ, રુમાલ, છત્રી, હેટનો ઉપયોગ કરવો ગરમીના સમયે વિશેષ કાળજીમાં વડીલો,બાળકો, સગર્ભાની ખાસ સંભાળ રાખો “હીટવેવ” જેવી પરિસ્થિતિમાં પોતાના રક્ષણ માટે ધ્યાન રાખવા જેવી બાબતોમાં તરસ હોય કે નહી નિયમિત અડધા કલાકના અંતરે યાદ રાખીને પાણી પીતા રહો. છાશ,આમલી કે કોકમનું શરબત, લીમ્બુ શરબત,તાજા ફળનો રસ, તરોફાનુ પાણીનો વપરાશ […]
સા. કુંડલા શહેરમાં UCC ને જન સમર્થન
એક તરફ ભારતમાં સરકાર કાળા કાયદાઓ સામે એક પછી એક પગલાં ભરી રહી છે અને અનેક કાળા કાયદાઓને ડામી ફેરફારો કરવામાં આવી રહ્યા છે જેમ કે 370,કલમ, ત્રીપલ તલાક CAA જેવા અનેક કાયદાઓ પર મોદી સરકાર ફેરફારો લાવી રહી છે ત્યારે એક દેશ એક કાયદો યુનિફોર્મ સિવિલ કોડ માટે સા. કુંડલા ધારાસભ્ય મહેશ કસવાલાની સૂચના […]










