બુધવારે લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ સુધારા બિલ ૨૦૨૪ને વિચારણા અને પસાર માટે રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે સંસદીય કાર્યમંત્રીી કિરણ રિજિજૂ દ્વારા રજૂ કરવામાં આવ્યું..બિલ રજૂ થતા પહેલા કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો. કોંગ્રેસનું કહેવુ છે કે બિલની કોપી અમને મોડી મળી. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો કે અમારી સમિતિ ચર્ચા […]
Author: JKJGS
રામવિલાસ પાસવાનની પહેલી પત્ની રાજકુમારી દેવીએ બિહારના અલૌલી પોલીસ સ્ટેશનમાં પોતાની ભાભીઓ, અન્ય લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો
ચિરાગ પાસવાનના પરિવારમાં મિલકતનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો રામવિલાસ પાસવાનની પહેલી પત્ની રાજકુમારી દેવીએ અલૌલી પોલીસ સ્ટેશનમાં પોતાની ભાભીઓ અને અન્ય લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના ઘરમાંથી ઘરેણાં અને સામાન ફેંકી દેવામાં આવ્યા હતા અને રૂમોને તાળા મારી દેવામાં આવ્યા હતા. પશુપતિ કુમાર પારસના જૂથે આ ઘટનાને […]
૬૦૦૦ કરોડના ઓનલાઇન સટ્ટા કૌભાંડમાં સીબીઆઈ દ્વારા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ એફઆઇઆરમાં સામેલ કર્યું
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ને વધુ એક મોટો ઝટકો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને મહાદેવ એપ કૌભાંડમાં તેમને આરોપી બનાવાયા છે. ૬૦૦૦ કરોડના ઓનલાઇન સટ્ટા કૌભાંડથી જાેડાયેલા કેસમાં સીબીઆઇએ બઘેલનું નામ એફઆઇઆરમાં સામેલ કર્યું છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે એક અઠવાડિયા પહેલા એજન્સીએ ચાર રાજ્યોમાં ૬૦ ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. જેમાં […]
સુપ્રીમ કોર્ટમાં ૫૨ વર્ષ લાંબી કાયદાકીય લડતનો અંત
રાજસ્થાન સરકાર ફજી આઈ. કે. મર્ચન્ટ્સ પ્રાઇવેટ લિ. સહિત ખાનગી પક્ષો વચ્ચે રાજ્ય સરકારને આપલા શેરના મૂલ્યાંકન પર વિવાદ જસ્ટિસ જે.બી પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે ૫૨ વર્ષ લાંબી કાયદાકીય લડતનો અંત લાવતા સમયે પોતાના આદેશમાં આ ટિપ્પણી કરી હતી. જેમાં રાજસ્થાન સરકાર ફજી આઈ. કે. મર્ચન્ટ્સ પ્રાઇવેટ લિ. સહિત ખાનગી પક્ષો વચ્ચે રાજ્ય […]
ઉત્તરાખંડ સરકારે સાયરા બાનુને રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની આગેવાણીવાળી ઉત્તરાખંડ સરકારે સાયરા બાનુને રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. ૨૦૧૬માં ટ્રિપલ તલાક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવ્યા બાદ સાયરા બાનુ ચર્ચામાં આવ્યા હતા. સાયરા બાનુ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના કાશીપુરના રહેવાસી છે. તેમણે ટ્રિપલ તલાક સામે કાનૂની લડાઈ લડી હતી. ટ્રિપલ તલાક અંગે સુપ્રીમ […]
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક લથડી, એર એમ્બ્યુલન્સની મદદથી દિલ્હી લાવવામાં આવશે
લાલુ યાદવના પરિવાર, સમર્થકો અને પાર્ટી કાર્યકરોમાં ચિંતાનો માહોલ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. મળતી માહિતી મુજબ, તેમની બ્લડ શુગર વધી જવાને કારણે તેમની હાલત નાજુક બની ગઈ છે. પટણાના ડૉક્ટરોએ તેમને દિલ્હી જવાની સલાહ આપી છે. જે બાદ લાલુ પ્રસાદ યાદવને એર […]
ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS તરકશ દ્વારા ૨૫૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું
પશ્ચિમી નૌકાદળ કમાન્ડ હેઠળ કાર્યરત ભારતીય નૌકાદળના ફ્રન્ટલાઈન ફ્રિગેટ INS તરકશે પશ્ચિમી હિંદ મહાસાગરમાં ૨૫૦૦ કિલોથી વધુ માદક દ્રવ્યોને સફળતાપૂર્વક અટકાવ્યો અને જપ્ત કર્યો છે. આ કામગીરી દરિયાઈ ગુનાઓ સામે લડવા અને પ્રાદેશિક સુરક્ષાને મજબૂત બનાવવા માટે ભારતીય નૌકાદળની અતૂટ પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. જાન્યુઆરી ૨૦૨૫થી પશ્ચિમ હિંદ મહાસાગરમાં દરિયાઈ સુરક્ષા કામગીરી માટે તૈનાત, […]
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ (HHS) એ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું
અમેરિકામાં હવે શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાજ વરસી હોય તેમ લાગી રહ્યું છે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ (HHS) એ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે. કર્મચારીઓને મંગળવારે બરતરફીની નોટિસ મળવા લાગી. એવી અટકળો છે કે ટ્રમ્પ સરકાર ૧૦,૦૦૦ લોકોને નોકરીમાંથી કાઢી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ […]
તાઇવાન નજીક ચીનની મોટા પાયે લશ્કરી કવાયત; આ કાર્યવાહી પર તાઇવાનએ પણ કડક પ્રતિક્રિયા આપી
ચીન અને તાઇવાન વચ્ચે ફરી એકવાર તણાવમાં વધારો?? ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા ફરી એકવાર તાઇવાન નજીક મોટા પાયે લશ્કરી કવાયત શરૂ કરી છે. ચીનની આ કાર્યવાહી પર તાઇવાનએ પણ કડક પ્રતિક્રિયા આપી છે. ચીની સેનાએ મંગળવારે તાઈવાનની આસપાસના પાણી અને હવાઈ ક્ષેત્રમાં મોટા પાયે લશ્કરી કવાયત હાથ ધરી હતી. પીપલ્સ લિબરેશન આર્મીના ઈસ્ટર્ન થિયેટર […]
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ભારત સહિત દુનિયાના બધા જ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ નાંખીને ‘ટેરિફ યુગ‘ની શરૂઆત કરશે
વ્હાઇટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે ૨ એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવનાર ટેરિફ તરત જ અમલમાં આવશે, જ્યારે ઓટો ટેરિફ ૩ એપ્રિલના રોજ નિર્ધારિત મુજબ લાગુ કરવામાં આવશે. જાેકે, આ પહેલાં ટ્રમ્પે દાવો કર્યો કે ભારત અમેરિકન વસ્તુઓ પરના ટેરિફમાં મોટો કાપ મૂકવા જઈ રહ્યો છે. કોઈએ આવું ઘણા સમય પહેલાં […]










