બુકરના ભાઈ અને તેમના સંબંધીઓ સંસદની ગેલેરીમાં બેસીને તેમને સાંભળતા રહ્યા ડેમોક્રેટિક સેનેટર કોરી બુકરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ઈતિહાસનું સૌથી લાંબુ ભાષણ આપ્યું છે. આ સાથે તેમણે ૧૯૫૭નો રેકોર્ડ તોડ્યો. બુકરે મંગળવારે ૨૫ કલાક અને પાંચ મિનિટનું મેરેથોન ભાષણ આપ્યું. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર અને તેમના ર્નિણયો પર જાેરદાર […]
Author: JKJGS
દૂધ અને દૂધ ઉત્પાદક ઓપરેટર્સ માટે સજા અને દંડની ઘટનાઓનો આંક બે વર્ષમાં 552થી ઉછળીને 7,109 પર પહોંચી ગયો
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને લેખિત જવાબમાં રાજ્યકક્ષાના મત્સ્ય, પશુ સંવર્ધન અને ડેરીઉદ્યોગ મંત્રીએ આપેલી માહિતી દેશમાં દૂધ અને દૂધની પેદાશોમાં નિયમભંગ બદલ કસૂરવાર ફૂડ ઓપરેટર્સને કરાતી સજા અને દંડનો આંક બે વર્ષના સમયગાળામાં જ 13 ગણો વધી ગયો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (FSSAI) પૂરી પાડેલી વિગતો અનુસાર, વર્ષ 2021-22માં દૂધ અને […]
આજ નું રાશિફળ (03/04/2025)
મેષ આજે તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. તમારી આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. પારિવારિક મોરચે સ્વસ્થતા જણાય છે અને તમારી યોજનાઓમાં તેમના સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખી શકો છો. આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. એવી […]
10 પાસ માસ્ટરમાઈન્ડે ટોળકી સાથે મળી 1 કરોડની છેતરપિંડી કરી, આ મોડસ ઓપરેન્ડી તમે બચજો
ગુજરાત સહિત ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઈન પેમેન્ટનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે શાકભાજીની લારીથી માંડી મોલ સુધી ઓનલાઈન પેમેન્ટના ઓપ્શન ઉપલબ્ધ થયા છે. તો બીજી તરફ હવે ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપતા નાના નાના વેપારીઓને ઠગ ટોળકીએ ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. અમદાવાદ સાયબર ક્રાઈમે એક ટોળકીને ઝડપી પાડી છે. જેઓ વેપારીઓને Paytmનો સાઉન્ડ ચાર્જ […]
વડોદરાના વાઘોડિયામાં ચોરે ચોરી કર્યા બાદ દુકાનમાં આગ લગાડી, સ્થાનિકોએ ચોરને ઝડપી પોલીસ હવાલે કર્યો
વડોદરાના વાઘોડિયામાં આવેલા જનરલ સ્ટોરમાં ચોર ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. ચોરે દુકાનમાંથી રોકડ રૂપિયા 2600ની ચોરી કર્યા બાદ દુકાનમાં આગ લગાવી દીધી હતી. દુકાનમાં આગ લગાવ્યા બાદ ભાગવા જતાં સ્થાનિકોએ તેણે ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો. વાઘોડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. વાઘોડિયામાં મોડી રાત્રે બનેલા આ બનાવે ચકચાર જગાવી […]
જયપુરમાં આક્રોશ-શ્રદ્ધાંજલિ સભામાં જાટ આગેવાનોની માગ, 25 MLA અને 4 MPએ વિધાનસભા-લોકસભામા કરી હતી રજૂઆત
રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા રાજસ્થાની યુવાન રાજકુમાર જાટના મોત બાદ રાજસ્થાનમાં જાટ સમુદાયના લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સમગ્ર કેસમાં યુવકનું અકસ્માતે મોત ન થયા હોવાનું તેમજ હત્યા થયા હોવાના આક્ષેપ સાથે CBI તપાસની માગ કરવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે જયપુરમાં CBI તપાસની માગ સાથે આક્રોશ અને શ્રધ્ધાંજલી […]
તાપમાનનો પારો 38.5 ડિગ્રી સુધી પહોંચ્યો, રસ્તાઓ સૂમસામ જોવા મળ્યાં
જામનગરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન તાપમાન 40થી 42 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે. કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમના આંકડા મુજબ, લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ 77 ટકા છે. પવનની ગતি 15થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહી છે. […]
બે વાહન, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ફાઈલો, બિલ બધું જ બળીને ખાખ, એક ફાયરકર્મી ઈજાગ્રસ્ત
રાજકોટમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલ રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારની બાજુમાં આવેલ દિવેલીયા વિસ્તારમાં આવેલી શેમ્પુ બનાવતી ફેકટરીમાં બપોરના 12 વાગ્યે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. બેરલમાં બ્લાસ્ટ થવાથી કેમિકલ ફેક્ટરીમાંથી બહાર રસ્તા પર આવી ગયું હોવાથી રસ્તા ઉપર પણ આગ લાગી હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. […]
અનંતે કહ્યું- ‘બધા ચોક્કસથી આવો’, પદયાત્રામાં જાહ્નવી કપૂરનો BF જોડાયો; છઠ્ઠા દિવસે 60 કિ.મીનું અંતર કાપ્યું
રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે. રાત્રે ત્રણ વાગ્યે તેમણે સોનરડી ગામના પાટિયા પાસેથી પદયાત્રા શરૂ કરીને સવારે આઠ વાગ્યે ગુરગઢ ગામના પાટિયા પાસે પૂરી કરી. છ દિવસમાં અનંત અંબાણીએ 60 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. આજે મહિલાઓએ કંકુ તિલક કરીને અનંત અંબાણીનું સ્વાગત કર્યું હતું. જ્યારે બાળાઓએ દ્વારકાધીશનો ફોટો આપીને […]
મારુ નવું મોટું પગલું તો વર્ષ ૨૦૨૭ નો વર્લ્ડ કપ જીતવા માટે હશે: વિરાટ કોહલી
કોહલીની રિટાયરમેન્ટ અંગે અફવાઓ પર આવી મોટી ફટકાર સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયોમાં ખુદ વિરાટ કોહલી એ આપી ફેન્સ ને ખુશ ખબર ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને મેદાનમાં આક્રમક મૂડમાં રમત જાેવા ફેન્સ હમેશા આતુર હોય છે, ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ફાઈનલ મેચ પહેલા રોહિત શર્માની સાથે વિરાટ કોહલીના સંન્યાસને લઈને ચર્ચાઓ થઈ હતી. કેપ્ટન […]










