બોલિવૂડમાં હીમેન તરીકે જાણીતા, ૮૯ વર્ષના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની આંખોનું ઓપરેશન થયું છે. તેઓ મહારાષ્ટ્રના મુંબઈની એક હોસ્પિટલની બહાર નજર આવ્યા. તેમની આંખ પર બેન્ડેજ લાગેલી હતી. ધર્મેન્દ્રને જાેઈને ચાહકો પરેશાન થઈ ગયા પરંતુ ગભરાવાની જરૂર નથી. તેમની આંખોનું ઓપરેશન થયુ હતુ. હવે તે પહેલા કરતાં સારું અનુભવી રહ્યાં છે. રિકવર થઈ રહ્યાં છે. હોસ્પિટલની […]
Author: JKJGS
ઉત્તરાખંડમાં ઘણા સ્થળોના નામ બદલવામાં આવ્યા
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરીને કહ્યું હતું કે, રાજ્યના ચાર જિલ્લામાં ૧૧ જેટલી જ્ગ્યાઓના નામ બદલવામાં આવ્યા છે. તેમાં હરિદ્વારમાં પાંચ, દેહરાદૂનમાં ત્રણ, નૈનીતાલમાં બે અને ઉધમ સિંહ નગરમાં એક સ્થાન સામેલ છે. આ સ્થળોનું નામ હિન્દુ પ્રતીકો, પૌરાણિક પાત્રો અને અગ્રણી ભાજપ અને આરએસએસ નેતાઓના નામ પરથી રાખવામાં આવ્યું છે. કેટલાક નવા […]
૯૦૦થી વધુ દવાઓના ભાવમાં થયો વધારો
નાણાકીય વર્ષના પહેલા દિવસે જ ૯૦૦થી વધુ રોજિંદી વપરાશની જરૂરી દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો પોણા બે ટકાની આસપાસનો છે. નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ આ ભાવ વધારાને મંજૂરી આપી છે. દર વર્ષે આ વધારો આપવામાં આવે છે. આગળના વર્ષના ૨૦૨૪ના હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સની વધઘટને આધારે આ ભાવ સુધારો કરવામાં આવે છે. […]
આજે કેન્દ્રની મોદી સરકાર લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજુ કરશે
આ બિલ પર ચર્ચા માટે આઠ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો આજે (૨, એપ્રિલ ૨૦૨૫) ને બુધવારના રોજ વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. બિલ પર ચર્ચા માટે ૧૨ કલાકના સમયની માંગ કરવામાં આવી હતી, જાેકે છેવટે ચર્ચા માટે આઠ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રશ્નકાળ બાદ બિલ પર ચર્ચા શરૂ થશે. ચર્ચા […]
ભારતના રાષ્ટ્રપતિ RBIની ૯૦માં વર્ષગાંઠના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
ભારતને ડિજિટલ ચૂકવણીમાં વૈશ્વિક નેતા બનાવવામાં RBI એ મુખ્ય ભૂમિકા ભજવી છે: રાષ્ટ્રપતિ મુર્મુ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ મહારાષ્ટ્રના મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકના ૯૦માં વર્ષના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, કેન્દ્રીય બેંક તરીકે ઇમ્ૈં ભારતની અવિશ્વસનીય વિકાસગાથાના કેન્દ્રમાં છે. તે દેશની અત્યાર સુધીની સમગ્ર યાત્રાના સાક્ષી બની છે, […]
ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણ કેસ: રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રાની કથિત ભૂમિકાના સંદર્ભમાં વધુ તપાસનો આદેશ આપ્યો
દિલ્હીના કાયદા મંત્રી કપિલ મિશ્રાને મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે મિશ્રા વિરુદ્ધ FIR નોંધવાની અરજી સ્વીકારી લીધી હતી અને તેમની કથિત ભૂમિકાના સંદર્ભમાં વધુ તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલ આ આદેશ ૨૦૨૦માં ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલા સાંપ્રદાયિક રમખાણોમાં કપિલ મિશ્રાની ભૂમિકાની તપાસની માંગ કરતી અરજી પર આપ્યો હતો. ૨૪ ફેબ્રુઆરી, […]
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઑથોરિટીએ ૫ અરજીકર્તાઓએ ૧૦-૧૦ લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો
કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને ફટકાર લગાવતા કહ્યુ કે, ઘરો તોડી પાડવાની પ્રક્રિયા ગેરબંધારણીય છે દેશની સર્વોચ્ચ અદ્દલત સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વર્ષ ૨૦૨૧માં થયેલા બુલડોઝર એક્શન પર મંગળવાર (૧ એપ્રિલે) મોટો ર્નિણય સંભળાવ્યો હતો જેમાં કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઑથોરિટીએ ૫ અરજીકર્તાઓએ ૧૦-૧૦ લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. આ વળતર ૬ અઠવાડિયાની અંદર […]
દેશમાં નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ઘટીને માત્ર ૬ થઈ ગઈ : કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ
મોદી સરકાર નક્સલવાદ પ્રત્યેના ર્નિદય અભિગમ અને સમાન વિકાસ માટે અથાક પ્રયાસો સાથે એક મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી રહી છે મોદી સરકાર ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવા માટે પ્રતિબદ્ધ છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું છે કે, નક્સલમુક્ત ભારતના નિર્માણની દિશામાં એક મોટું પગલું ભરતા, […]
દુષ્કર્મ કેસમાં મોહાલી કોર્ટે પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને આજીવન કેદની સજા ફટકારી
દુષ્કર્મ કેસમાં દોષિત પાદરીને મોહાલી કોર્ટે ફટકારી સજા પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત ઠેરવ્યો હતો અને પહેલી એપ્રિલ (મંગવારે) કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. આ મામલે કોર્ટે ૨૮ માર્ચે જ તેને દોષિત જાહેર કરી દીધો હતો. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે પીડિતાને સાત વર્ષ બાદ […]
ઝારખંડના સાહિબગંજમાં ૨ માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ; ૨ના મોત
ઝારખંડમાં મોટો રેલ અકસ્માત ઝારખંડના સાહિબગંજમાં એક મોટો રેલ અકસ્માત થયો હતો જેમાં બરહેટ એમજીઆર લાઇન પર બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં લોકો પાયલોટ સહિત બે લોકોના મોત થયા હતા જ્યારે ચાર ઝ્રૈંજીહ્લ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. માલગાડીઓ વચ્ચે ટક્કરને કારણે, તેમાં ભરેલા કોલસામાં આગ લાગી ગઈ. ઘણી ફાયર એન્જિનો ઘટનાસ્થળે પહોંચી […]










