INSV તારિણી નાવિકા સાગર પરિક્રમા II અભિયાનના ચોથા તબક્કાને પૂર્ણ કરીને દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં પ્રવેશી હતી. જહાજ અને ક્રૂનું સ્વાગત કેપ ટાઉન ખાતે ભારતના કોન્સ્યુલ જનરલ શ્રીમતી રૂબી જસપ્રીત, દક્ષિણ આફ્રિકન નૌકાદળના ફ્લીટના ચીફ ઓફ સ્ટાફ રીઅર એડમિરલ લિસા હેન્ડ્રિક્સ અને પ્રિટોરિયા ખાતે ભારતના સંરક્ષણ સલાહકાર કેપ્ટન અતુલ સપહિયા દ્વારા કરવામાં આવ્યું. દક્ષિણ આફ્રિકના […]
Author: JKJGS
કેનેડામાં ૧ એપ્રિલથી લઘુત્તમ વેતન વધારીને ઇં૧૭.૩૦ કરવામાં આવ્યું
આજથી, ૧ એપ્રિલ, ૨૦૨૫ થી, કેનેડાભરના કામદારોને ફેડરલ અને પ્રાંતીય લઘુત્તમ વેતનમાં વધારો થતાં તેમના પગારમાં વધારો જાેવા મળશે.કેનેડિયન સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ફેડરલ લઘુત્તમ વેતન ઇં૧૭.૩૦ થી વધીને ઇં૧૭.૭૫ પ્રતિ કલાક થયું છે – જે ૨.૪% નો વધારો છે. આ તે લોકોને લાગુ પડે છે જેઓ ફેડરલ રીતે નિયંત્રિત ખાનગી ક્ષેત્રોમાં […]
ફ્રાન્સની એક કોર્ટે સોમવારે નેશનલ રેલી પાર્ટીની નેતા મરીન લે પેનને યુરોપિયન સંસદના ભંડોળના ઉચાપત કેસમાં દોષિત ઠેરવ્યા
ફ્રાન્સના રાજકારણમાં મોટા ફેરફાર આવવાની શક્યતાઓ ૨૦૨૭ના ઈલેક્શનમાં ઈમેન્યુએલ મેક્રોન સામેની મજબૂત દાવેદાર ચૂંટણી પહેલા જ રેસની બહાર થઈ ફ્રાંસની નેશનલ રેલી પાર્ટીને વધુ એક મોટો ઝટકો, કોર્ટ દ્વારા પાર્ટીની નેતા મરીન લે પેનને યુરોપિયન સંસદના ભંડોળના ઉચાપત કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટના ચુકાદાની સાથે લે પેન પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ […]
અંતરિક્ષમાંથી દિવસ અને રાત બંને સમયે ભારતને જાેવું એક અવિશ્વસનીય અનુભવ હતો: સુનિતા વિલિયમ્સ
ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષથી પરત આવ્યા બાદ પહેલી વાર પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતું કે ધરતી પર પરત આવીને સારું લાગી રહ્યું છે. સુનિતા વિલિયમ્સ ટૂંક જ સમયમાં ભારત પણ આવશે. તેમણે જણાવ્યું હતું છે, કે ‘ મને આશા […]
એ” ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. હાર્દિક એસ. ત્રિવેદી હિન્દુ-મુસ્લિમોના તહેવારોમાં સારી કામગીરી બદલ શાલ ઓઢાડીને સન્માન કરાયું
સહકાર સેવા મંડળ ધ્વારા ભુજ શહેર ના “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી હાર્દિક ત્રિવેદી સાહેબની સરાહનીય કામગીરી બદલ શાલથી સન્માન કરવામાં આવેલ. મહા શિવરાત્રી, હોળી, રમઝાન હિન્દુ- મુસ્લિમના ભાઈચારાથી ધાર્મિક તહેવારો ઉજવવામાં આવ્યો હતો.. તે કાર્યમાં પોલીસ બંદોબસ્તની સારી કામગીરી સરાહનીય હતી. તેમની આ કામગીરી બદલ સન્માન કરવામાં આવેલ. જેમાં સહકાર સેવા મંડળ ના […]
છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ જગતમાં આગવી નામના અને પ્રતિષ્ઠા ધરાવતી શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ,બોડેલી ના કમિટી ટ્રસ્ટ માં છેલ્લા બે -ત્રણ વર્ષથી ચાલતા વિવાદ નો આજરોજ મદદનીશ ચેરિટી કમિશનર છોટાઉદેપુર ના હુકમ થી અંત આવતા ગામ માં હર્ષોલ્લાસ ની લાગણી ફેલાઇ રહી છે
જિલ્લા ના શિક્ષણશેત્રે પ્રતિષ્ઠીત સંસ્થા એવી શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી ના કમિટી ટ્રસ્ટ ના છેલ્લા બે ત્રણ વર્ષ થી ચાલતા રીમાઇંડ કેસ નો આજરોજ મદદનીશ ચેરિટી કમિશનર છોટાઉદેપુર દ્વારા ફાઇનલ હુકમ કરવામાં આવ્યો છે. સંયુક્ત ચેરીટી કમિશનર કચેરી વડોદરા ના હુકમ ને આધીન રહી મદદનીશ ચેરિટી કમિશનર છોટાઉદેપુર શ્રી જેબલિયા સાહેબ દ્વારા બંને […]
ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી અનેક મહિલાઓને પ્રેમ જળમાં ફસાવનાર યુવકની ધરપકડ, મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
જેતપુરના યુવકનું ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓનો સંપર્ક કરતો, પોલીસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી જેતપુરમાં થોડા દિવસ પહેલા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી જેમાં ઇન્સ્ટા આઈડી પરથી મેસેજ કેમ કરે છે તે બાબતે યુવકને રાજકોટના શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો તો પરંતુ.તેમાં પોલીસ દ્વારા તપાસ કરતા અન્ય એક શખ્સ […]
જનઆરોગ્ય સેવામાં ગડુ PHC અવ્વલ છેલ્લા બે વર્ષથી ગડુ પીએચસીમાં જૂનાગઢ જિલ્લાની સૌથી વધુ ડીલેવરી થાય છે
ગડુ પીએચસીની આરોગ્યલક્ષી સેવાનો લાભ ૧૨ ગામડાના ૨૮ હજાર નાગરિકો લઈ રહ્યા છે પી.એચ.સી. હોવા છતાં ડોક્ટર સહિતનો સ્ટાફ ૨૪ કલાક દર્દીઓની સેવામાં તત્પર જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના બે આયુષ્યમાન આરોગ્ય મંદિરો નેશનલ કક્ષાના NQAS પ્રમાણિત સર્ટિફાઇડ થયા છે જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં આવેલ ગડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા બે વર્ષથી જિલ્લાની સૌથી વધુ સફળ ડીલીવરી […]
બીઆરસી ઓલપાડ આયોજીત ધો. 6 થી 8 નાં ગણિત અને વિજ્ઞાન વિષયની તાલીમ યોજાઈ
ગણિત-વિજ્ઞાનનું સૈધ્ધાંતિક જ્ઞાન સરળ બને અને તે સાથે શિક્ષણકાર્ય રોચક બને એવાં શુભ હેતુસર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત ધોરણ 6 થી 8 નાં ગણિત-વિજ્ઞાન વિષયનાં શિક્ષકો માટે બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા દ્રિદિવસીય તાલીમ વર્ગનું આયોજન ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું. સદર તાલીમ વર્ગમાં તજજ્ઞો દ્વારા વર્ગખંડમાં બાળકો ગણિત […]
કોમી એક્તાની ભુમી માણાવદરમાં રમજાન ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી
રાજાશાહી વખતથી અને આઝાદી બાદ પણ માણાવદર કોમી એક્તાની ભુમી ગણાય છે. મુસ્લીમ સમાજનો પવિત્ર રમજાન મહીનો પુર્ણ થતાં હર્ષો ઉલ્લાસ સાથે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. માણાવદર બાંટવા રોડ ઉપર આવેલ ભવ્ય ઈદ મસ્જીદ ઉપર ત્રણ હજારથી વધુ મુસ્લીમ બિરાદરો એ ઈદની નમાઝ અદા કરી હતી. માણાવદર જુમ્મા મસ્જીદના પેશ ઈમામ મૌલાના અકીલ […]










