સુપ્રીમ કોર્ટે જસ્ટિસ ઉપાધ્યાયનો તપાસ અહેવાલ વેબસાઇટ પર મૂક્યો છે, જ્યાં બળી ગયેલી નોટોની તસવીરો જાેઈ શકાય છે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ વર્માના ઘરની અંદરની પહેલી તસવીર સામે આવી છે. તસવીરોમાં બળી ગયેલી નોટો સ્પષ્ટ દેખાય છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરે આટલી બધી રોકડ કેવી રીતે આવી તેની તપાસ માટે એક સમિતિની રચના […]
Author: JKJGS
ઇઝરાયલે લેબનોનમાં જાેરદાર વળતો હુમલો કર્યો; રાજધાની જેરુસલેમ સાયરનના જાેરદાર અવાજથી ગુંજી ઉઠી
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝેના આદેશ પર ઈઝરાયલી સેનાએ લેબનોનમાં ડઝનબંધ આતંકવાદી ઠેકાણાઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે શનિવારે વહેલી સવારે લેબનોનમાં જાેરદાર હવાઈ હુમલો કર્યો હતો આ જવાબી હુમલામાં લેબનોનમાં અનેક સ્થળોએ ભીષણ આગની ઘટના પણ બની હતી. આ બાબતે ઈઝરાયલી સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “શનિવારે સવારે ઈઝરાયલ પર […]
જેહાદી સંગઠ દ્વારા નાઈજરના પશ્ચિમ ભાગમાં આવેલા એક ગામ પર મોટો હુમલો; ૪૪ ના મોત
નાઈજરના ગૃહ મંત્રાલયે માહિતી આપતા કહ્યું હતું કે, શુક્રવારે બપોરે માલી અને બુર્કિના ફાસોની સરહદે આવેલા કોકોરુ ગ્રામીણ વિસ્તારના ફામ્બિતા ગામમાં એક જેહાદી સંગઠન દ્વારા હુમલ કર્યો હતો અને આ ઘટના માટે ‘ઈસ્લામિક સ્ટેટ ઈન ગ્રેટ સહારા અથવા ઈૈંય્જી‘ને જવાબદાર ઠેરવ્યું હતું. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બપોરે ૨ વાગ્યે, જ્યારે મુસ્લિમ શ્રદ્ધાળુઓ […]
બલૂચિસ્તાનમાં શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા દેખાવકારો પર પાક. સૈન્યનો અત્યાચાર, મહરંગ બલોચ સહિત સેંકડોની ધરપકડ
દેખાવકારો પર હિંસા બાદ મહરંગની હાકલથી બલૂચિસ્તાન સજ્જડ બંધ પાક. સૈન્યના હુમલામાં માર્યા ગયેલા દેખાવકારોના જનાજાની નમાઝની તૈયારી ચાલતી હતી ત્યારે સૈનિકો મૃતદેહો જ ઉઠાવી ગયા બલોચ આર્મી સામે નિસફ્ળ પાકિસ્તાન સૈન્યે હવે કોઈ પણ પ્રકારનું કૃત્ય કરી રહી કે જેમાં, બલૂચિસ્તાનમાં બીએનએમ અને બીએસએ જેવા સંગઠનો અનેક સ્થળો પર પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાની સૈન્ય […]
ભારતીય મૂળની મહિલા પર ડિઝ્નીલેન્ડમાં ૧૧ વર્ષના દીકરાને ફેરવ્યા બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરવાનો આરોપ લાગ્યો
ભારતીય મૂળની એક મહિલા પર તેના દીકરાનું ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપી ૪૮ વર્ષીય મહિલાનું નામ સરિતા રામારાજુ છે. જેણે પહેલા તો ડિઝ્નીલેન્ડમાં દીકરાને ફેરવ્યો હતો અને પછી દીકરાની ક્રૂરતાપૂર્વક ગળું કાપી નાખી હત્યા કરી દીધાનો આરોપ લાગ્યો છે. આ ઘટના બાબતે કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટીના જિલ્લા એટોર્ની કાર્યાલયના એક નિવેદનમાં જણાવાયું […]
દક્ષિણ કોરિયામાં ૨૦ થી વધુ સ્થળોએ જંગલો આગની લપેટમાં
૨૭૫ હેક્ટર અથવા ૬૮૦ એકર વિસ્તાર ભયંકર આગની લપેટમાં દક્ષિણ કોરિયાના જંગલોમાં ૨૦ થી વધુ સ્થળોએ ભયંકર આગ લાગી છે, જેમાંથી દક્ષિણ-પૂર્વ કોરિયન દ્વીપકલ્પમાં ફેલાયેલી આગને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. આ ભીષણ આગમાં ચાર ફાયરમેનના મોત થયા છે. દક્ષિણ કોરિયાના જંગલોમાં આગની જ્વાળાઓનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં નજરે પડે છે કે […]
ન્યુ મેક્સિકોમાં લા’ક્રુસેસના એક પાર્કમાં માસ ફાયરીંગ; ઓછામાં ઓછા ૩ના મોત, ૧૨થી વધુ લોકો ઘાયલ
અમેરિકામાં ફરી એકવાર ફાયરીંગની ઘટના અમેરિકાનાં દક્ષિણનાં રાજ્ય ન્યૂ મેક્સિકોનાં લા‘ક્રુએસ શહેરનાં યંગપાર્કમાં રતન સમયે એક બંદૂકધારીએ અચાનક અંધાધૂંધ ગોળીબાર કરતાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને ૧૨થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને લાસ ક્રુસેસની ત્રણ સ્થાનિક હોસ્પિટલો અને અલ પાસોની યુનિવર્સિટી મેડિકલ સેન્ટર (પ્રાદેશિક ટ્રોમા સેન્ટર)માં […]
ગભરામણ-વોમેટિંગથી બેના મોત, શરદી-ઉધરસથી બીમાર 13 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત, પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે
વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે લૂ લાગવાના બનાવો સાથે અન્ય બનાવો સામે આવી રહ્યા છે. આ બનાવોમાં આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં વોમેટિંગ, શરદી-ઉધરસ અને બીમારીથી ગભરામણ થતા બાળકી સહિત બે લોકોના મોત નિપજ્યા છે. આ તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું સાચું કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સવારે વોમેટીંગ થયું ને […]
વાસણા-ભાયલી રોડ પર બનતો નવો બ્રિજ ‘મુશ્કેલ પથ’, કાર્પેટિંગ વિના રહેલા સર્વિસ રોડ નાગરિકો માટે કમરતોડ
શહેરના વાસણા-ભાયલી રોડ પર મનીષા ચાર રસ્તાથી આગળ ભાયલીને જોડતા માર્ગ સુધી પાલિકા દ્વારા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલી આ કામગીરીમાં બંને તરફના સર્વિસ રોડની હાલત ખૂબ જ દયનીય હાલતમાં છે, જેને પગલે સ્થાનિકો રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રોજના 5 હજારથી વધારે વાહનો […]
અમદાવાદમાં ગુનેગારોએ હવે દર રવિવારે ક્રાઈમ બ્રાંચમાં હાજરી પુરાવવી પડશે
અમદાવાદમાં કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ કમિશનર દ્વારા આજે ક્રાઈમ બ્રાન્ચમાં શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.જેમાં દર રવિવારે શહેરના ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી પુરાવવા આદેશ કરવામાં આવ્યો છે. આજે પ્રથમ રવિવારે પોલીસ કમિશનરની હાજરીમાં 353 ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા. જેમને પોલીસની ભાષામાં સમજાવવામાં આવ્યા છે. વસ્ત્રાલમાં બનેલા અસામાજિક તત્વોના આતંકની […]










