Gujarat

પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ સહભાગી બનવું જરૂરી: આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનસુરીયા

ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘વિકસિત ભારતજ્ર૨૦૪૭’ મલ્ટીમીડિયા પ્રદર્શન અંતર્ગત ‘સ્વચ્છતા એ જ સેવા’ તથા ‘નશા મુક્ત ભારત’ અભિયાનને વેગ આપવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસુરીયા તેમજ ભરૂચના કલેક્ટર શ્રી યોગેશ કાપશેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બંને મહાનુભાવોએ […]

Gujarat

કેન્દ્રીય જળ શક્તિ મંત્રીએ સ્વચ્છ ભારત દિવસ ૨૦૨૬ પર ખાસ ગ્રામ સભા નિરીક્ષણનું નેતૃત્વ કર્યું

કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલે ૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે ગુજરાતના નવસારી જિલ્લાના ચિખલી બ્લોકના માજીગામ ગામ ખાતે ખાસ ગ્રામ સભામાં ભાગ લીધો હતો. આ ખાસ ગ્રામ સભામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી નરેશ પટેલ, સંયુક્ત સચિવ અને મિશન ડિરેક્ટર, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), સુશ્રી ઐશ્વર્યા સિંહ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા […]

Gujarat

ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા

ગૂજરાત વિદ્યાપીઠના ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી છે. રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહ અને ખાદી, કુટિર તથા ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ અને ઉપસભાપતિના હસ્તે પુનઃનિર્મિત ‘અસ્મિતા મંદિર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્યપાલના હસ્તે ગુજરાત રાજ્ય […]

Gujarat

પૈસા પડાવવા કૌભાંડની પોસ્ટ વાઇરલ કરી

​પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસના અધિકારીઓને બદનામ કરી નાણાકીય લાભ મેળવવા અને દબાણમાં લાવવાની ઘટના સામે આવી છે. જેમાં રૂ. 4.80 લાખના સત્તાવાર ફર્નિચર રિપેરિંગના વર્ક ઓર્ડરના સરકારી રેકોર્ડમાં છેડછાડ કરી રૂ. 40 લાખનું બોગસ કૌભાંડ દર્શાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનારા બે શખ્સો સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. […]

Gujarat

ગાંધી જયંતી નિમિત્તે કાર્યક્રમોનું આયોજન

આજે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીને લઈને અમદાવાદ શહેરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી ગાંધી આશ્રમ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ દ્વારા નશા વિરોધી જનજાગૃતિ માટે વોકેથોન નું આયોજન પણ સાબરમતી ગાંધી આશ્રમથી કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા […]

Gujarat

આખી રાત પિતાએ ફોન ન ઉપાડ્યો, સવારે દીકરાને મૃતદેહ મળ્યો

અમદાવાદ શહેરમાં બેફામ વાહનહંકારતા ચાલકોનો કહેર યથાવત છે. દાણીલીમડાથી નારોલ તરફ જતા રોડ પર BRTS વર્કશોપ સ્ટેન્ડ પાસે આવેલા કોરિડોરમાં રોડ ક્રોસ કરી રહેલા 55 વર્ષીય આધેડને એક અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. ઘટના બાદ ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલક […]

Gujarat

એન્જિનિયરિંગ કોલેજ રોડ પર આવેલી હોટલમાં બની ઘટના

કેટરિંગમાં કામ અપાવવાની લાલચ આપીને રાજકોટ જિલ્લાના જેતપુરની કિશોરીને ભુજ બોલાવ્યા બાદ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવતા ભુજ શહેરમાં ચકચાર મચી છે. ઘટનાને પગલે ભુજ એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કિશોરીને કેટરિંગના કામની તક આપવાના બહાને ભુજ […]

Gujarat

લાલપુરમાં J.D. કો-ઓપરેટિવ બેંક દ્વારા નાણાકીય સાક્ષરતા કેમ્પ યોજાયો

જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા લાલપુરમાં નાણાકીય સાક્ષરતા માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. નાબાર્ડના ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન ફંડના સહયોગથી આ કેમ્પનો હેતુ ગ્રામીણ અને સહકારી ક્ષેત્રના લોકોને નાણાકીય વ્યવહારો, બેંકિંગ યોજનાઓ અને ડિજિટલ સાક્ષરતા અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે સહકાર ક્ષેત્રના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના લાલપુર બ્રાંચ મેનેજર […]

Gujarat

જામનગરમાં ગાંધી જયંતીએ ખાદીનું રૂ. 6.25 લાખનું વેચાણ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીએ જામનગરના રણજીત રોડ પર આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં ખાદીની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. એક જ દિવસમાં આશરે રૂ. ૬.૨૫ લાખની ખાદી અને ખાદી આધારિત ચીજવસ્તુઓનું વેચાણ થયું. જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને મેયર મોનિકાબેન વ્યાસ સહિતના આગેવાનો ખાદી ભવન પહોંચ્યા હતા. તેમણે ખાદીના વસ્ત્રો […]

Gujarat

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની મંજૂરી

ગુજરાત સરકારે રજૂ કરેલા યુનિફોર્મ સિવિલ કોડ (UCC ) બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંતિમ મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ અંગેનું સત્તાવાર ગેઝેટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ગુજરાતમાં હવે યુનિફોર્મ સિવિલ કોડનો અમલ થશે. આ બાદ ગુજરાત ઉત્તરાખંડ બાદ UCC લાગુ કરનારું બીજું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી […]