લોકડાઉન માં સતત ચેક પોસ્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારિઓ ને પ્રોત્સાહિત કરાયા હાલ માં દુનિયા ભરમાં કોરોના વાયરસ મહારોગ ના ભરડા માં આવી ગયું છે ત્યારે આપડુ ભારત દેશ માં પણ કોરોના વાયરસ નું સંક્રમણ વધ્યું છે હાલ માં ગુજરાત રાજ્ય માં પણ ઘણા કેશો જોવા મળિયા છે. આ બાબતે કેન્દ્ર સરકારે પણ લોકો […]
Gujarat
રાજકોટ શહેર ની એક કંપનીએ ભારતમાં સૌપ્રથમ વખત એન-૯૫ માસ્ક બનાવવાનું અતિ આધુનિક ઓટોમેટીક મશીન બનાવ્યું છે
*રાજકોટ શહેર ની એક કંપનીએ ભારતમાં સૌપ્રથમ વખત એન-૯૫ માસ્ક બનાવવાનું અતિ આધુનિક ઓટોમેટીક મશીન બનાવ્યું છે.* *રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના એક કંપનીએ ભારતમાં સૌપ્રથમ વખત એન-૯૫ માસ્ક બનાવવાનું અતિ આધુનિક ઓટોમેટીક મશીન બનાવ્યું છે. રાજકોટની ભાગોળે મેટોડા પછી ખીરસરાથી આગળ આણંદપર ગામે સેફ્રોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કની બાજુમાં આવેલી પેલીકન રોટોફલેકસ પ્રા.લી. દ્વારા આ મશીનનું નિર્માણ […]
રાજકોટ શહેરમાં અટિકા વિસ્તારમાં ૧૫૦૦થી વધુ પરપ્રાંતીય લોકોના ટોળા ઉમટયા. પોલીસ કાફલો પહોંચ્યો. વતન જવાની માંગ સાથે ટોળા એકત્ર થતા તંત્ર ચોંકયુ.*
*રાજકોટ શહેરમાં અટિકા વિસ્તારમાં ૧૫૦૦થી વધુ પરપ્રાંતીય લોકોના ટોળા ઉમટયા. પોલીસ કાફલો પહોંચ્યો. વતન જવાની માંગ સાથે ટોળા એકત્ર થતા તંત્ર ચોંકયુ.* *રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ સાંજે ૫ વાગે ગોંડલ રોડ ચોકડીથી કોઠારીયા જવાના રસ્તે અનેક પરપ્રાંતિયો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. રોડ બ્લોક કર્યાંનું જાણવા મળે છે. સ્થિતિ ગંભીર દર્શાય છે. પોલીસ દોડી […]
રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેશની સંખ્યા ૬૨ પર પહોંચી. ૨ પુરુષ અને ૧ મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
*રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેશની સંખ્યા ૬૨ પર પહોંચી. ૨ પુરુષ અને ૧ મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ.* *રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ આજરોજ વધુ ૩ પોઝિટિવ કેશ નોંધાયા છે. ૨ પુરુષ અને ૧ મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેશની સંખ્યા ૬૨ પર પહોંચી ગઈ છે. સમરસ હોસ્ટેલ ખાતે ફેસિલિટી ક્વોરોનટીન કરવામાં આવેલ પૈકી ૩ ના […]
મહારાજા ભગવતસિંહજી ના રાજવી કાળમાં “ગોંડલ બાપુ” નું સૂત્ર હતું કે “ગોંડલ રાજ નો કોઈપણ વ્યક્તિ સવારે ભૂખ્યો જાગે પરંતુ રાત્રે ભૂખ્યો ના સુવે” તે સૂત્ર ગોંડલ રાજવી પરિવારે ચરિતાર્થ કર્યું છે
*મહારાજા ભગવતસિંહજી ના રાજવી કાળમાં “ગોંડલ બાપુ” નું સૂત્ર હતું કે “ગોંડલ રાજ નો કોઈપણ વ્યક્તિ સવારે ભૂખ્યો જાગે પરંતુ રાત્રે ભૂખ્યો ના સુવે” તે સૂત્ર ગોંડલ રાજવી પરિવારે ચરિતાર્થ કર્યું છે.* *રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ ગોંડલ મુકામે હાલ કોરોના ના કહેર માં સંપૂર્ણ ગોંડલ લોકડાઉન છે. આવી વિકટ પરિસ્થિતિમાં ગોંડલ શ્રમજીવી પરિવારના ધંધા […]
રાજકોટ શહેર ટ્રાફિક પી.આઇ. શ્રી.સુખવિન્દરસીંગ ગડુ સાહેબ દ્વારા બજરંગ વાડી વિસ્તારમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા સૂચના અપાઈ.
*રાજકોટ શહેર ટ્રાફિક પી.આઇ. શ્રી.સુખવિન્દરસીંગ ગડુ સાહેબ દ્વારા બજરંગ વાડી વિસ્તારમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા સૂચના અપાઈ.* *રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ ટ્રાફિક પી.આઇ. શ્રી.સુખવિન્દરસીંગ ગડુ સાહેબ દ્વારા બજરંગવાડી વિસ્તારમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ. માસ્ક પહેરો. પાન-ફાકી ખાઈને થુકશૂં નહિ તથા બિનજરૂરી બહારના નીકળવા સૂચનાઓ આપવામાં આવી તથા બિનજરૂરી બહાર નીકળવા વાળા લોકોના વાહનો ડિટેઇન […]
રાજકોટ શહેર મ્યુનિસિપાલિટી વિસ્તારમાં રેડઝોન. ૨ અઠવાડિયા કોઈ છૂટ નહીં મળે તેમ સત્તાવાર જાહેરાત થઈ છે. વિજયભાઈ રૂપાણીએ અનુમોદન આપ્યું છે.*
*રાજકોટ શહેર મ્યુનિસિપાલિટી વિસ્તારમાં રેડઝોન. ૨ અઠવાડિયા કોઈ છૂટ નહીં મળે તેમ સત્તાવાર જાહેરાત થઈ છે. વિજયભાઈ રૂપાણીએ અનુમોદન આપ્યું છે.* *રાજકોટ શહેર તા ૩.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉન-૩ પૂર્ણતા બાદ લોકડાઉન-ર પૂર્ણતા બાદ લોકોડાઉન ૩ નો ૪ મે થી પ્રારંભ થનાર છે. ત્યારે સમગ્ર રાજયના રેડ-ઓરેંજ અને ગ્રીનઝોનમાં રાજય સરકાર દ્વારા અપાયેલી છુટછાટની વિગતો આજે […]
રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઉત્તરવહી ચકાસણીનો આજથી પ્રારંભ.*
*રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઉત્તરવહી ચકાસણીનો આજથી પ્રારંભ.* *રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાયેલી સેમ-૬ની મોટાભાગની પરીક્ષા લેવાઈ ચૂકી છે. જેની ઉત્તરવહીની ચકાસણીની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોલ ખાતે રાજકોટ જિલ્લાના ૬૬ અધ્યાપકો આવ્યા હતા. અને પેપર ચકાસણીની […]
રાજકોટ શહેર સમરસ હોસ્ટેલ કવોરોન્ટાઈન ફેસેલીટી ખાતેથી મુન્નાબાપુ સહીતના ૩૦ લોકોને રજા આપવામાં આવી.*
*રાજકોટ શહેર સમરસ હોસ્ટેલ કવોરોન્ટાઈન ફેસેલીટી ખાતેથી મુન્નાબાપુ સહીતના ૩૦ લોકોને રજા આપવામાં આવી.* *રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના કોન્ટેક્ટમાં આવેલ લોકોને ગવર્મેન્ટ ફેસેલીટી મુજબ કવોરોન્ટાઈન સેન્ટરમાં ૧૪ દિવસ સુધી રાખવામાં આવ્યા હતા. જેમાં ૩૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી વિજયી બન્યા છે. ૩૦ દર્દીઓમાં ૭૮વર્ષના વૃદ્ધા વિમલાબેન હર્ષભાઇ હોટસ્પોટ […]
રાજકોટ શહેરમાં ૫૮ કેસ હોવા છતાં રાજકોટ ઓરેન્જ ઝોનમાં આવ્યું છે. ૨૧ દિવસમાં કોઈ નવા કેસ નહીં આવે તેનો સમાવેશ ગ્રીન ઝોનમાં થશે.*
*રાજકોટ શહેરમાં ૫૮ કેસ હોવા છતાં રાજકોટ ઓરેન્જ ઝોનમાં આવ્યું છે. ૨૧ દિવસમાં કોઈ નવા કેસ નહીં આવે તેનો સમાવેશ ગ્રીન ઝોનમાં થશે.* *રાજકોટ શહેર તા.૧.૫.૨૦૨૦ ના રોજ કોરોના સંકટના કારણે લાદવામાં આવેલા લોકડાઉનનો બીજો તબક્કો પૂરો થવાનો છે. તે પહેલા આરોગ્ય મંત્રાલય દ્વારા ગ્રીનઝોન માટેના નિયમ બદલ્યા છે. હવે જે જિલ્લાઓમાં છેલ્લા ૨૧ દિવસમાં […]










