આરોગ્યસંભાળનો આધાર દર્દી અને હોસ્પિટલ વચ્ચેના વિશ્વાસ પર રહેલો છે. જ્યારે કોઈ દર્દી હોસ્પિટલમાં આવે છે, ત્યારે તે પોતાના સ્વાસ્થ્યની જવાબદારી ડૉક્ટર, નર્સ અને અન્ય આરોગ્યકર્મીઓના હાથમાં સોંપે છે. પરંતુ દર્દીની સુરક્ષા માત્ર એક વ્યક્તિની જવાબદારી નથી. સારવારના દરેક તબક્કે કરવામાં આવતી અનેક નાની-નાની ચકાસણીઓ અને સાવચેતીઓ મળીને દર્દીની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે […]
Gujarat
મહુડી મંદિર કર્મીના પુત્રનું કારસ્તાન, મહારાજ સાહેબનો ઓડિયો ચાલુ કરી દાન માગ્યુ, પૈસા ગેમિંગમાં ઉડાવ્યા
ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ મહુડી મંદિરના કાર્યક્રમના દાન અને નરરત્ન મહારાજ સાહેબના નામે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં વેપારી સાથે ₹21.79 લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. મહુડી મંદિરના કર્મચારીના પુત્રએ દર વખતે ફોન કરીને મહારાજ સાહેબનો ઓડિયો ચાલુ રાખીને 20 દિવસ જુદી-જુદી દાનની રકમ આંગડિયા અને બેંક એકાઉન્ટમાં મેળવી હતી. વેપારીને જાણ થતા આનંદનગર પોલીસ સ્ટેશનમાં […]
લગ્નની ઓનલાઈન કંકોત્રી આવે તો ડાઉનલોડ કરતા પહેલા સાવધાન
સાયબર ગઠીયાઓ અલગ અલગ રીતે લોકો સાથે ઠગાઈ કરે છે. જેમાં RTO ચલણ,GES લાઇન બિલના નામે APK ફાઇલ મોકલી ઠગાઈ કરતા હોય છે. ત્યારે હવે શહેરના મણિનગરમાં લગ્નની આમંત્રણની કંકોત્રીની APK ફાઈલ મોકલીને ગઠિયાએ વૃદ્ધના ફોનનું એક્સેસ મેળવીને બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા 15.45 લાખ ટ્રાન્સફર કરી દીધા છે. જે અંગે વૃદ્ધે સાયબર ક્રાઈમમાં […]
કાલોલ ભાજપે પીએમ મોદીના જન્મદિવસ પર દીવડા વહેંચ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટી મંડળ દ્વારા એક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અંતર્ગત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નગરમાં દીવડાનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ સેવા, સંકલ્પ અને રાષ્ટ્રભાવનાના પ્રકાશને લોકો સુધી પહોંચાડવાના સંદેશ સાથે યોજાયો હતો. આ પ્રસંગે કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, કાલોલ તાલુકા […]
દીવડા પ્રગટાવવાથી લઈ રક્તદાન અને સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો યોજાશે
પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત દીવડા પ્રગટાવવાથી લઈ રક્તદાન અને સ્વચ્છતા અભિયાન સહિતના અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ અભિયાન હેઠળ જિલ્લાના દરેક બૂથ પર લાભાર્થીઓના ઘરે દીવડા પ્રગટાવવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લાના 14 સ્થળોએ આરતી સહિતના કાર્યક્રમો યોજાશે. આ સ્થળોમાં પાવાગઢ માતાજી […]
કાલોલમાં પરિણીતા પર દુષ્કર્મ કેસમાં 3 આરોપીઓને 20 વર્ષની કેદ
પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિણીતા પર આચરાયેલા સામૂહિક દુષ્કર્મના ગંભીર કેસમાં હાલોલની એડીશનલ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદ અને રૂ. 25,000 ના દંડની સજા ફટકારી છે. રસ્તા પર જઈ રહેલી પીડિતાને આંતરીને આરોપીઓએ મોઢું દબાવી નજીકના પડતર ખેતરમાં ઢસડી જઈ […]
શહેરાના નવા વલ્લભપુરમાંથી વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ
પંચમહાલના શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) વિદેશી દારૂ ભરેલી એક સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી છે. પોલીસે આ કેસમાં કુલ ₹15,91,966નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB પોલીસને બાતમી મળી હતી કે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો મહેન્દ્રસિંહ રાઠોડે નંબર પ્લેટ વગરની કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી નવા વલ્લભપુર ગામની એક અવાવરુ […]
ગારિયાધાર ખેડૂત પર હુમલા કેસ
ગારિયાધારમાં ખેડૂત પર થયેલા હુમલાના કેસમાં પોલીસે ઝડપેલા બંને આરોપીઓને આજે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી લીધી હતી. ઘટના કઈ રીતે બની હતી, તેની વિગતો ઘટનાસ્થળે તપાસવામાં આવી હતી. તપાસના ભાગરૂપે પોલીસે ઘટનાસ્થળની સ્થિતિ અને બનાવ સાથે જોડાયેલી બાબતો પણ ચકાસી હતી. ઉલ્લેખનીય છે કે ખેડૂત પર થયેલા […]
આખલોલ જકાતનાકા પાસે રિલ્સ જોઈ રહેલા શ્રમિક પાસેથી સ્વિફ્ટ કારમાં આવેલા બે શખસે ફડાકા મારી મોબાઇલ-પૈસા ઝૂંટવી લીધા
ભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં ગત રાત્રે સ્વિફ્ટ કારમાં આવેલા બે શખસે પોતે અહીંના ‘ડોન’ હોવાનો રોફ જમાવી એક શ્રમિક યુવક અને તેના મિત્રને છરી બતાવી લૂંટ ચલાવી હોવાનો બનાવ બન્યો છે. આ અંગે શ્રમિક યુવકે બોરતળાવ પોલીસ મથકમાં બે શખસ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. રિલ્સ જોઈ રહેલા શ્રમિકોને છરી બતાવી રોફ જમાવ્યો મૂળ મધ્યપ્રદેશના […]
આજરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે વકૃત્વ સ્પર્ધા અને ચિત્રકલા સ્પર્ધાનુ આયોજન
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજરોજ વોર્ડ નંબર 2 માં શાળા નંબર 40 ખાતે વકૃત્વ સ્પર્ધા અને ચિત્રકલા સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ સેવા, સંકલ્પ અને રાષ્ટ્રભાવનાના પ્રકાશને લોકો સુધી પહોંચાડવાના સંદેશ સાથે યોજાયો હતો.










