ગાંધીનગર શહેરના સેક્ટર-૨૫ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કંપનીના માલિકોનો વિશ્વાસ જીતીને ડાયરેક્ટરની પોસ્ટ મેળવી પેરેલલ પોતાની કંપનીઓ ઉભી કરીને કંપની સાથે ૨૫ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. સેક્ટર-૨૫ જીઆઈડીસીમાં કાર્યરત બંકાઈ ગ્રુપના લીગલ ડિપાર્ટમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ રિતેશભાઈ જનકભાઈ ભટ્ટ દ્વારા સીઆઈડી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, કંપનીના ડાયરેક્ટર […]
India
અકસ્માત : નારદીપુર નજીક કારની ટક્કર વાગતાં સાઇકલ સવાર વૃદ્ધનું મોત
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ નજીક તેજ ઝડપે ધસી આવેલી કારની ટક્કર વાગતા સાયકલ સવાર વૃદ્ધનું મોત થયુ હોવાનો બનાવ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. તેના આધારે પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના બનાવ અંગે રોનકસિંહ વાઘેલા (રહે-વાઘેલા વાસ, નારદીપુર)એ કલોલ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યા […]
બંકાઈ ગ્રુપના પૂર્વ ડિરેક્ટરની મળતિયાઓ સાથે મળી ૨.૮૨ કરોડની ઉચાપત
ગાંધીનગર સેક્ટર-૨૫ GIDC માં સ્થિત બંકાઈ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે કંપનીના પૂર્વ ડિરેક્ટર નીરવ મુકેશ શર્મા અને તેના મળતિયાઓએ ૨.૮૨ કરોડની માતબર રકમની ઉચાપત કરી હોવાની ફરિયાદ ગાંધીનગર રેન્જ સીઆઈડી ક્રાઈમ પોલીસના ચોપડે નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, આરોપીએ પોતે સફળ UPSC ઉમેદવાર હોવાનું અને પ્રાચીન ચરક સંહિતા પર આધારિત સંશોધનો કર્યા હોવાનું જણાવી કંપનીના […]
રાજકોટ રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ઉલ્ટી કરવાના બહાને રોકડ રકમ સેરવી લેતા ૩ શખ્સોને પકડી પાડતી આજીડેમ પોલીસ.
રાજકોટ રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ઉલ્ટી કરવાના બહાને રોકડ રકમ સેરવી લેતા ૩ શખ્સોને પકડી પાડતી આજીડેમ પોલીસ. રાજકોટ શહેર તા.૧૮/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એ.બી.જાડેજા ની રાહબરીમાં એસ.વી.ગોહિલ તથા સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ કર્મચારીઓ પિયુષભાઇ ચિરોડીયા તથા ભરતભાઇ જોગીયા તથા ગોપાલભાઇ બોળીયા તથા દેવાભાઇ ધરજીયાને […]
રાજકોટ કુવાડવા ગામ પાસે ગુજરાત ગેસના પંપ નજીક વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.
રાજકોટ કુવાડવા ગામ પાસે ગુજરાત ગેસના પંપ નજીક વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૧૭/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ […]
આહીર સમાજનું ગૌરવ !
કેન્દ્ર સરકારના ‘રાજ્યો માટેના સ્ટાર્ટઅપ રેન્કિંગ – પાંચમી આવૃત્તિ’ (જાન્યુઆરી 2023 થી નવેમ્બર 2024) માં ગુજરાત રાજ્યએ સતત પાંચમી વખત ‘બેસ્ટ પરફોર્મર’ તરીકેનું સ્થાન જાળવી રાખેલ છે. આ પ્રોજેક્ટને ઉદ્યોગ કમિશ્નરની કચેરી, ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ પ્રોજેક્ટમાં અગાઉ ફરજ બજાવતાં હીર ઓફ આહીર એવા શ્રી કૃષ્ણ કાતરીયાની આગેવાનીમાં અમલ અને submit કરવામાં આવેલ. જુલાઈ 2025 થી તેઓ […]
રાજ્યમાં ઠંડીનો ચમકારો ઘટ્યો, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો
ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં જેવો ઠંડીનો માહોલ હોવો જોઈએ તેવો અનુભવ થયો ન હતો, પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ગુજરાત સુધી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ઠંડીની અસર યથાવત્ રહેવાની શક્યતાઓ છે. રાજ્યના હવામાન વિભાગ […]
સુરતમાં વર્ષ 2025 માં 15,009 મહિલાઓને મદદ મળી
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા 108 ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત ‘181 અભયમ’ મહિલા હેલ્પલાઇન સુરતની મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વર્ષ 2025 ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના આંકડાઓ મુજબ, સુરત જિલ્લામાં કુલ 15,009 મહિલાઓએ મુશ્કેલીના સમયે અભયમની મદદ માંગી હતી. જેમાંથી 2,735 અતિ સંવેદનશીલ કિસ્સાઓમાં અભયમની રેસ્ક્યુ વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી […]
અલથાણ-ભીમરાડ રોડ પર નિર્માણાધીન બિલ્ડિંગ પતિની સાથે જ કામ કરતા કારીગરે કુકર્મ આચર્યું
સુરતમાં અલથાણ-ભીમરાડ રોડની નવી બંધાતી બિલ્ડીંગમાં ટાઈલ્સ ફિટીંગનું કામ કરતા કારીગરની પ્રજ્ઞાચક્ષુ પત્નીને ચાલ આપણે ગેમ રમીએ એમ કહી મોંઢુ દબાવી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાદ કોઈને જાણ કરશે તો તને અને તારા પતિને મરાવી નાંખીશ એવી ધમકી આપ્યાની ફરિયાદ અલથાણ પોલીસમાં નોંધાય છે. પોલીસે પતિના સહકારીગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. […]
કરોડોના શિષ્યવૃત્તિ કૌભાંડમાં મોટી કાર્યવાહી
જૂનાગઢ શહેરના બહુચર્ચિત અને કરોડો રૂપિયાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં પોલીસને એક મહત્વની સફળતા મળી છે. જૂનાગઢ SOGની ટીમે આ ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસની ધરપકડથી બચવા માટે નાસતા ફરતા આરોપી વિપુલ વાલજી જેઠવાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ફરાર આરોપીઓને પકડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને એસપી […]










