સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં રાષ્ટ્રીય મહત્વ ધરાવતી વસ્તીગણતરીની કામગીરી ચાલી રહી છે. એક તરફ તંત્ર પહેલાથી જ પૂરતા કર્મચારીઓની ભારે અછતનો સામનો કરીને જેમ-તેમ કામગીરી આગળ ધપાવી રહ્યું છે, ત્યાં બીજી તરફ કેટલાક લોકોની અજ્ઞાનતા અને સોસાયટીના પદાધિકારીઓનો અસહકાર તંત્ર માટે માથાનો દુખાવો બની રહ્યો છે. ગઈકાલે જ શહેરના પાલ વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે […]
India
વેરાવળમાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું
વેરાવળના ડાભોર કોમ્યુનિટી હોલ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિતના અગ્રણીઓ તથા પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. […]
ઉના પોલીસે 4 બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો
ઉના પોલીસે બાઇક ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલી ચોર ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ટોળકી ચોરી કરેલા બાઇકના પાર્ટ્સ અલગ કરીને ભંગારમાં વેચી દેતી હતી. પોલીસે એક સગીર સામે પણ કાર્યવાહી કરી છે, જ્યારે એક આરોપીની શોધખોળ ચાલુ છે. મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ ઉકેલવાની ઝુંબેશના ભાગરૂપે ઉના પોલીસને આ સફળતા મળી છે. નાયબ […]
વેરાવળમાં કોંગ્રેસનો જનઆક્રોશ: નમસ્તે સર્કલ પર ચક્કાજામ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં કોંગ્રેસે ભાજપ સરકારની નીતિઓ સામે ‘જનઆક્રોશ’ કાર્યક્રમ યોજ્યો હતો. મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો અને NEET પેપર લીક જેવા મુદ્દાઓ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નમસ્તે સર્કલ ખાતે ચક્કાજામ સર્જાતા પોલીસે દરમિયાનગીરી કરી હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશના […]
ઠગ દંપતિની ધરપકડ બાદ ખુલાસો: અનિલ વિભાણીના 3 બેંક લોકરમાંથી 7.60 કરોડનો મુદ્દામાલ જપ્ત
રાજ્યભરમાં સનસનાટી મચાવનારા હાઈપ્રોફાઈલ છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા ‘બેતાજ બાદશાહ’ અનિલ વિભાણી અને તેની પત્ની જીમી વિભાણીના ચોંકાવનારા કારનામાઓ પરથી એક પછી એક મોટા પડદા ઊંચકાઈ રહ્યા છે. હાઈપ્રોફાઈલ ઠગ દંપતીની ધરપકડ બાદ હાથ ધરાયેલી સઘન તપાસમાં તેમના અલગ-અલગ શહેરોમાં આવેલા બેંક લોકર્સમાંથી અઢળક સોનું, ચાંદી, કિંમતી રોકાણો અને દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસે અત્યાર […]
વસ્તી ગણતરીમાં શિક્ષકોની મુશ્કેલીઓ મુદ્દે શૈક્ષિક મહાસંઘે ઉઠાવ્યો અવાજ
વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન શિક્ષકોને પડતી મુશ્કેલીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. કેટલાક જિલ્લાઓમાં DEOએ શાળાના સમય બાદ વસ્તી ગણતરીની કામગીરી કરવા પરિપત્ર કરતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 55થી 56 ટકા શિક્ષિકાઓ વસ્તી ગણતરીની કામગીરીમાં ફરજ બજાવે છે. જેથી તેમને સ્કૂલ બાદ ઘરની જવાબદારી પૂર્ણ કર્યા […]
જામનગર નજીક વેલકમ વોટરપાર્કમાં 14 વર્ષના તરૂણનું અચાનક બેશુદ્ધ થતાં મોત
શહેરના શરૂ સેકશન રોડ પર રહેતા શિવકુમાર સંવનકર નામના મહારાષ્ટ્રીયન યુવક કુવૈતમાં નોકરી કરતા હોય, અને તેમની પત્ની અને પુત્ર આરવ (ઉ.વ.14) નામના માતા-પુત્ર અન્ય પરિવારના સભ્યો સાથે શનિવારે બપોરના જામનગર નજીકના જાંબુડા ગામના પાટીયા પાસે આવેલા વેલકમ વોટરપાર્કમાં નહવા માટે ગયા હતા. આ દરમિયાન વોટરપાર્કમાં તરૂણ અચાનક બેશુદ્ધ થઈ જતાં દોડધામ મચી ગઈ હતી. […]
લાલપુરના મેઘાણામાંથી ₹4,240નો મુદ્દામાલ જપ્ત, બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડ્યો
જામનગર SOG (Special Operations Group) એ “No Drugs In Jamnagar” અભિયાન હેઠળ લાલપુર તાલુકાના મેઘાણા ગામ નજીકથી નશાકારક ચોકલેટનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી હજારોની સંખ્યામાં નશાકારક ચોકલેટનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. SOG સ્ટાફ દ્વારા નશાકારક […]
રમતમાં થયેલી એક નાની ભૂલ બની જીવનની સૌથી મોટી કસોટી
સાબુ બનાવવાના કેમિકલના એક ઘૂંટડાથી ગુમાવી અન્નનળી, સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડૉક્ટરોએ જટીલ ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી કરી જાેધપુર રાજસ્થાન ના ૩ વર્ષના અયાનને આપ્યું નવજીવન ઘરમાં વપરાતા એસિડ, ક્ષાર, સાબુ બનાવવા માટેના કેમિકલ, ફિનાઈલ, ટોયલેટ ક્લીનર અને અન્ય ઝેરી પદાર્થો બાળકોની પહોંચથી દૂર, બંધ કબાટમાં રાખવા અત્યંત જરૂરી:- ડો. રાકેશ જાેષી નાનાં બાળકોની જિજ્ઞાસા […]
જામનગરમાં જુગારના અડ્ડા પર એલસીબીનો દરોડો, ૪ ઝડપાયા અન્ય એક ફરાર
શહેરના મયુરનગર વાંબેઆવાસ વિસ્તાર પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જાહેરમાં પૈસાની હારજીતનો ‘કાટી-છાપ’ જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. જામનગર પોલીસના દરોડા દરમિયાન રોકડ રકમ રૂ.૨૫,૮૦૦, ચાર મોબાઇલ ફોન, સિક્કા તથા એક મોટરસાયકલ સહિત કુલ રૂ. ૮૬,૮૦૨નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં જગદીશભાઈ વિસનદાસ ગજરા, […]










