Gujarat

વાવ થરાદ માર્કેટ યાર્ડમાં ચૂંટણીની હલચલ તેજ!!

વાવ થરાદ માર્કેટ યાર્ડમાં ચૂંટણીની હલચલ તેજ થઈ છે. નવા સુકાનીઓ માટે રાજકીય ગતિવિધિ વધી છે. ચૂંટણી માટેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ૧૬ જૂને સેન્સ પ્રક્રિયા યોજાશે. ૧૮ જૂને ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણીનું મતદાન થશે. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કાર્યક્રમ જાહેર કરાયો છે. અઢી વર્ષ માટે નવા સુકાનીની પસંદગી કરાશે. જાહેર થયેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર,આગામી […]

Gujarat

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાની અસર હવે સરકારી સેવાઓ પર પણ જાેવા મળી!

અમદાવાદ ફાયર બ્રિગેડના ચાર્જમાં ઝીંકાયો વધારો, નિયમો તોડનારી કંપનીઓને થશે જેલ અને લાખોનો દંડ મોંઘવારીની અસર હવે સરકારી સેવાઓ પર પણ જાેવા મળી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝે પોતાની વિવિધ સેવાઓના ચાર્જમાં સુધારો અને વધારો કર્યો છે. સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયેલા આ ર્નિણય મુજબ, હવે વિવિધ સેવાઓ માટે અગાઉ કરતા દોઢથી ત્રણ […]

Gujarat

રાજકોટના ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી ૧૧ બાળકો ફરાર; ૧ પરત ફર્યો, ૧૦ને શોધવા દોડધામ

રાજકોટના ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કાયદાના સંઘર્ષમાં આવેલા ૧૧ બાળકો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે અને તંત્ર તેમજ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. જાે કે, રાહતની […]

Gujarat

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ, ૨.૪૦ લાખ ઉમેદવારો રહ્યા હાજર

રવિવારે ગુજરાત પોલીસ હેઠળ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા રવિવારે (૧૪ જૂન, ૨૦૨૬) અમદાવાદ, રાજકોટ સહિત ૭ મોટા શહેરોમાં રાજ્યની કુલ ૮૭૯ શાળા/કોલેજાેમાં યોજાઈ. જેમાં ન્ઇડ્ઢની કુલ ૧૨,૭૩૩ જગ્યાઓ માટે ૨.૬૩ લાખથી વધુ ઉમેદવારોમાંથી ૯૧% ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. હવે ઉમેદવારો પોતાની ર્ંસ્ઇ શીટ ૨૯ જૂન સુધી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. […]

Gujarat

મે-૨૦૨૬ સુધીમાં અંદાજે ૧.૪૩ કરોડથી વધુ વિજ્ઞાન પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ સાયન્સ સિટીની મુલાકાતે

૧૨ વર્ષ : જન વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણનાગુજરાત સાયન્સ સિટી: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી બનેલું વૈશ્વિક જ્ઞાન અને આધુનિક પ્રગતિનું જીવંત પ્રતિક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના ૧૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં થયેલા અભૂતપૂર્વ વિકાસકાર્યોમાં અમદાવાદ સ્થિત ‘ગુજરાત સાયન્સ સિટી’ એક ગૌરવશાળી અને પ્રેરણાદાયી સિદ્ધિ તરીકે ઉભરી આવ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીને […]

Gujarat

ગુજરાત અને રાજસ્થાનના મુસાફરો માટે રેલવે તંત્ર તરફથી એક ખુશખબર

સાબરમતી-બીકાનેર એક્સપ્રેસ ટ્રેનને મળી લીલી ઝંડી ગુજરાત અને રાજસ્થાનના મુસાફરો માટે રેલવે તંત્ર દ્વારા એક મોટી જાહેરાત થઇ છે જેમાં હવે ટૂંક સમયમાં અમદાવાદના સાબરમતી– અને રાજસ્થાનના બીકાનેર વચ્ચે એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ નવી ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવીને રવાના કરશે. નવી એક્સપ્રેસ ટ્રેન શરૂ […]

Gujarat

માણાવદરના અનસૂયા ગૌધામ દ્વારા છેલ્લા ૫ વર્ષથી ગીર ગાયની શુદ્ધ છાશનું મફત વિતરણ: રોજના 100થી 150 લોકો લાભ છે

માણાવદરના અનસૂયા ગૌધામ દ્વારા છેલ્લા ૫ વર્ષથી ગીર ગાયની શુદ્ધ છાશનું મફત વિતરણ: રોજના 100થી 150 લોકો લાભ છે માણાવદરમાં આવેલ ‘અનસૂયા ગૌધામ’ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી એક પ્રશંસનીય ગૌસેવા અને જનસેવાનું કાર્ય ચાલી રહ્યું છે. અહીં સ્થાનિકો અને જરૂરિયાતમંદ લોકો માટે ગીર ગાયના દૂધમાંથી બનેલી શુદ્ધ છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ સેવાનો […]

Gujarat

ગુરુ વંદના કાર્યક્રમ શિક્ષણ જગત અને સામાજિક ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત

જામનગરમાં પૂર્વ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર લવજીભાઈ વાદીના 75માં જન્મવર્ષ (અમૃત મહોત્સવ) નિમિત્તે એક ‘ગુરુ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે લવજીભાઈએ 60 વર્ષ પહેલાં જેમની પાસેથી શિક્ષણ મેળવ્યું હતું, તેવા તેમના ગુરુજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લવજીભાઈ વાદીએ પોતાના 60 વર્ષ જૂના ગુરુઓ જેવા કે 92 […]

Gujarat

ખેડૂતવાસમાં પાઉભાજીની લારીમાંથી વિદેશી દારૂના 540 ચપટા સાથે શખ્સ ઝડપાયો

ભાવનગરના ઘોઘારોડ પોલીસ મથકના સ્ટાફે 12 જૂનના રોજ પેટ્રોલિંગ દરમિયાન ખેડુતવાસ વિસ્તારમાં આવેલ બેન્ક કોલોનીમાં રેઇડ પાડી હતી. પોલીસે ત્યાં પાઉભાજીની લારી નીચે છુપાવી રાખેલો ₹67,500ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી સુમિત કાવાભાઈ વાઘેલા નામના શખ્સની ધરપકડ કરી છે. આ ગેરકાયદેસર વેચાણ અંગે પોલીસે દારૂ સપ્લાય કરનાર મોબાઈલ ધારક સહિત બે વ્યક્તિઓ સામે ગુનો […]

Gujarat

લીમોદરા પાસે મિત્રો સાથે ઉકાઈ મુખ્ય નહેરમાં ન્હાવા પડેલો યુવક તણાયો

માંગરોળ તાલુકાના લીમોદરા ગામ પાસેથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં શનિવારે એક કરુણ ઘટના સામે આવી છે. પોતાના મિત્રો સાથે ન્હાવા પડેલો 21 વર્ષીય યુવક નહેરના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીય લોકો અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, […]