વડોદરાના તરસાલી વિસ્તારમાં વાહનચાલકોની સુવિધા માટે ચાલી રહેલી રોડ વાઇડનીંગની કામગીરી હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. તરસાલી જંકશનથી નેશનલ હાઇવે સુધીના રસ્તાને પહોળો કરવાની આ યોજના અંતર્ગત તરસાલી ગામ દ્વારકેશ ફાર્મથી લઈને નેશનલ હાઇવે સુધીનો હયાત રસ્તો ખોદીને ત્યાં મજબૂત આર.સી.સી. (RCC) રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં […]
India
સોમનાથ સાનિધ્યે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. રૂપાણીને શ્રધાંજલિ અર્પણ
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતા સ્વ.વિજય રૂપાણીના આત્મા શાંતિ અર્થે સોમનાથમાં સોમેશ્વર પૂજા કરવામાં આવી હતી.આ સાથે જ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી આત્મા શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી. સોમનાથ સાનિધ્યે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સ્વર્ગવાસ થયેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના આત્મા શાંતિ સાથે સોમનાથ મંદિરે વેરાવળ પાલિકાના કારોબારી ચેરમેન ઉદય શાહ […]
જામનગરની કરોડો રૂપિયાની વિવાદાસ્પદ જમીન અંગે બિનખેતી અરજી રદ
જામનગર શહેર (૩બી)ના રેવન્યુ સર્વે નં. ૭૮૨ અને ૭૮૭/૧ની કરોડો રૂપિયાની કિંમત ધરાવતી વિવાદાસ્પદ જમીન અંગે મહત્વપૂર્ણ નિર્ણય કરતાં જામનગરના કલેક્ટરશ્રી જામનગર દ્વારા બિનખેતી (એન.એ.) મંજૂરી મેળવવા માટે કરવામાં આવેલી અરજી રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, જમીન મૂળ ખેડૂત માધવજી કાનજીને દરબારી હક્કથી મળેલી હતી. તેમના અવસાન બાદ જમીન વારસાઈથી તેમના […]
પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં એક આરોપીને ઝડપ્યો
પલસાણા તાલુકાના બગુમારા ગામની સીમમાં થયેલી લૂંટનો ભેદ પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. 8 જૂન, 2026ના રોજ બપોરે આશરે 3 વાગ્યે બગુમારા ગામની સીમમાં આવેલા સિલ્વર પ્લાઝા નજીક નિરજ નામના યુવકને ચાર અજાણ્યા શખ્સોએ રોક્યો હતો. આરોપીઓએ તેની મોટરસાયકલની ચાવી કાઢી લીધી હતી […]
100 પરિવારોને રસ્તા પર લાવી તેજુ 14 દિવસથી મિસ્ટર ઇન્ડિયા, સેન્ટ્રલ ઝોનમાં ટેન્ડર વિના જ એજન્સીને ડિમોલિશનનો કોન્ટ્રાક્ટ
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં કાયદાના લીરેલીરા ઉડાડીને નાસીરનગર ખાતે કરાયેલા કથિત ‘ભૂતિયા ડિમોલિશન’(ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી)નો મુદ્દો હાલ સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ કરોડોના કૌભાંડમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પહેલેથી જ શંકાના દાયરામાં છે, પરંતુ આ સમગ્ર કાળા કારોબારની ધરી સમાન મુખ્ય સૂત્રધાર તરીકે જેનું […]
બેફામ દોડતા ભારે વાહનોને કારણે બેના મોત
શહેરના SP રિંગ રોડ પર સ્કૂલ બસ અને ડમ્પર ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવતા બે લોકોના મૃત્યુ થયા છે. રિંગ રોડ પર કાકાના ઢાબા નજીક સ્કૂલ બસના ચાલક દ્વારા રોડ ક્રોસ કરી રહેલા અજાણ્યા યુવકને ટક્કર મારતા ટાયર નીચે આવી ગયો તો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે સનાથળ-બાકરોલ રોડ પર એક્ટિવા પર […]
સાળંગપુર હનુમાનજીના દિવ્ય સ્વરૂપો, ‘કિંગ ઓફ સાળંગપુર’ને મળ્યા કોપીરાઈટ
સાળંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો અને ‘કિંગ ઓફ સાળંગપુર’ સહિતના વિવિધ કોપીરાઈટ તથા ટ્રેડમાર્ક સર્ટીફીકેટ પ્રાપ્ત થયા છે. આ તમામ પ્રમાણપત્રો આજે દાદાના પવિત્ર ચરણોમાં ભાવપૂર્વક સમર્પિત કરવામાં આવ્યા હતા. આ બૌદ્ધિક સંપત્તિ હકોની નોંધણી સાળંગપુર ધામ સાથે સંકળાયેલી આધ્યાત્મિક વિશિષ્ટતાઓને ભાવિ પેઢીઓ સુધી સુરક્ષિત રાખવાના શુભ હેતુથી કરવામાં આવી […]
વડાપ્રધાનના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવા પર 201 બોટલ રક્ત એકત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ધી એ.ડી.સી. બેંક દ્વારા વિવિધ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોળકા APMC ખાતે આયોજિત રક્તદાન શિબિરની ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ મુલાકાત લીધી હતી. તેમણે રક્તદાતાઓના આ કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, ADC બેંકની કોઠ, વટામણ અને બદરખા શાખાઓ દ્વારા પણ રક્તદાન […]
અમદાવાદની મ્યુનિ. શાળાઓમાં હવે સૂર સંગીતના સ્વર ગૂંજશે
અમદાવાદની મ્યુનિસિપલ શાળાઓમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરના સૂર-સંગીતના સ્વર ગૂંજશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ અને ભાર વિનાના ભણતરના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જાપાનની જાણીતી કંપની યામાહા મ્યુઝિક ઇન્ડિયા વચ્ચે એક ઐતિહાસિક MOU કરવામાં આવ્યા છે. આ નવતર પહેલ અંતર્ગત જુલાઈ 2026થી જાપાનની ખાસ ટીમ મ્યુનિ. શાળાઓના શિક્ષકોને વિશેષ તાલીમ આપશે, જેનાથી […]
પૂર્વ વિસ્તારમાં ચોરી કરવા માટે સગીરનો ઉપયોગ, ત્રણ આરોપીઓની ઝોન-5 LCBએ ધરપકડ કરી
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર ગડુ ગેંગના ત્રણ સાગરીતોની ઝોન-5 LCBની ટીમે ધરપકડ કરી છે. ગડુ ગેંગમાં ઘરમાં ચોરી કરવા માટે ખાસ સગીરનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચોરી કરવા માટે સગીરને સાથે લઈ જતા હતા અને ઘરમાં મકાનમાંથી ચોરી કરી અને સગીર તમામ મુદ્દામાલ લઈને આવતો હતો અને ત્યારબાદ તેને સરખે ભાગે વહેંચી […]









