અમદાવાદ ઇન્દોર એક્સપ્રેસ હાઇવે પર ભાવડા પાટીયા પાસે વહેલી સવારે લાકડા ભરેલ ટ્રેકટર ટ્રોલીને મીની બસે ટક્કર મારતા ટ્રેકટર ટ્રોલીમાંથી છૂટું પડી રોડ સાઈડમાં ચઢી ગયું હતું.રોડ પર લાકડા વેરવિખેર થઈ ગયેલ ટ્રેકટર ભાગીને ભુક્કો થઈ ગયેલ. મીની બસ ચાલકને સામાન્ય ઇજાઓ થતા મીની બસ મૂકી ફરાર થઈ ગયેલ.ટ્રેકટર ચાલકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં […]
India
ફિનલેન્ડ-લક્ઝમબર્ગના વિઝા આપવાના નામે ડીસાના યુવક પાસેથી ₹3 લાખ પડાવ્યા
વિદેશ જવા ઈચ્છતા યુવકોને લલચાવીને લાખો રૂપિયા પડાવતી બોગસ વિઝા કન્સલ્ટન્સીઓનો આતંક રાજ્યમાં સતત વધી રહ્યો છે. આવી જ એક ઘટનામાં બનાસકાંઠાના ડીસામાં રહેતા એક યુવક સાથે વિદેશના વિઝા અપાવવાના બહાને ₹3,00,000 ની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં લક્ઝમબર્ગ અને ત્યારબાદ ફિનલેન્ડના વિઝા આપવાનું કહીને કન્સલ્ટન્સીના એજન્ટોએ યુવક પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા […]
તાપીમાં રેત માફિયાઓ પર મેગા રેડ
તાપી જિલ્લામાં એક જ સપ્તાહમાં નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે કિંમતી ખનિજ ચોરી કરતા રેતી માફિયાઓ પર વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે ત્યારે ખાણખનિજ વિભાગે પણ સફાળી જાગી ને કાર્યવાહી કરી છે. જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી, મામલતદાર વિભાગની ટીમો દ્વારા અલગ-અલગ સ્થળોએ અચાનક ત્રાટકીને કુલ રૂ. 2.87 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં […]
7 ચોપડી ભણેલો નકલી FCI ડાયરેક્ટર ઝડપાયો
પંચમહાલના હાલોલ તાલુકામાં કંજરી-રૂપાપુરા રોડ પર વૈભવી જીવન જીવતા ભરત કનુભાઈ પરમાર નામના ભેજાબાજને હાલોલ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી રાજ્યભરમાં સરકારી નોકરીઓ અપાવવાના નામે કરોડો રૂપિયાના કથિત છેતરપિંડીના રેકેટ ચલાવતો હતો. પોલીસે 68 લાખ રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આરોપી પોતાને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના ડાયરેક્ટર તરીકે રજૂ કરતો હતો. તે બેરોજગાર […]
મછુન્દ્રી નદી પરનાં આ ડેમની ઉંડાઈ 30 ફૂટની છે પરંતુ હાલ પાણીનો સંગ્રહ માત્ર 8 ફૂટ જ થાય છે
ઊના ગીરગઢડાના દ્રોણશ્વર ગામે આવેલ મછુન્દ્રીના પીકપ વિયર દ્રોણેશ્વર ડેમમાંથી માટીનો કાપ કાઢવાની લોકોની વર્ષો જૂની માંગ છે. જો ડેમમાંથી માટીનો કાપ કાઢવા આવે તો ઉના – ગીર ગઢડાના 10 ગામોની પીયત પાણી સમસ્યાનો હલ થઇ શકે તેમજ ડેમમા પાણીનો પુરતો જથ્થો સંગ્રહ થાય છે. ખેડૂતો તથા માલ ઢોરને પાણી મળી રહે પરંતુ દુઃખની વાત […]
બસ સ્ટેન્ડ અને જકાતનાકા પર તપાસ, 48 કલાકમાં 25 શંકાસ્પદની પૂછપરછ
ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા અને શંકાસ્પદ તત્વો પર નજર રાખવાના આશય સાથે પોલીસ વિભાગ દ્વારા એક વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. શહેરમાં “ઓપરેશન ડેલ્ટા હન્ટ” અંતર્ગત ગત મોડી રાત્રે સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડ અને શહેરના મુખ્ય એન્ટ્રી પોઇન્ટ ગણાતા આખલોલ જકાતનાકા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), નીલમબાગ પોલીસ […]
કાશી વિશ્વનાથ મંદિરે 6 લાખના જર્મન ચાંદીના શણગાર અર્પણ
જામનગરના હરસિદ્ધિ પરિવારે 31 મે, 2026ના રોજ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં આશરે 6 લાખ રૂપિયાની કિંમતની જર્મન ચાંદીની વસ્તુઓ મહાદેવના શણગાર અને સેવા માટે અર્પણ કરી હતી. આ પ્રસંગે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્પણ કરાયેલી વસ્તુઓમાં મુખ્યત્વે જર્મન ચાંદીનો ભવ્ય શેષનાગ, સુંદર કારીગરીથી તૈયાર કરાયેલ છતર, વિશેષ પૂજાનું થાળું […]
જામનગરના નવાનાગના ગામે મહિલા જાગૃતિ શિબિર
જામનગર જિલ્લાના નવાનાગના ગામે મહિલાઓના અધિકારો, સુરક્ષા અને સશક્તિકરણ અંગે જનજાગૃતિ લાવવા એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં ગામની બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી કલ્યાણકારી યોજનાઓ અને કાયદાકીય અધિકારોની માહિતી મેળવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત જિલ્લા પંચાયત […]
જામનગરમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ: પાડોશી યુવક ઝડપાયો, સગીરા ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો
જામનગરમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. આ મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, 14 વર્ષીય સગીરા ગર્ભવતી બનતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. પરિવારજનોને જાણ થતા તેમણે તાત્કાલિક […]
પરિમલ નથવાણીએ GSFAની 48મી AGMની અધ્યક્ષતા કરી
અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની 48મી વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.) યોજાઈ હતી. જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના નેતૃત્ત્વમાં આ સભામાં આગામી વર્ષોમાં રાજ્યમાં ફૂટબોલના વિકાસ અને સમૃદ્ધિ માટે નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જી.એસ.એફ.એ. ગુજરાતમાં ફૂટબોલની લોકપ્રિયતા વધારવા અને વધુ આશાસ્પદ ખેલાડીઓને આગળ લાવવા પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં ગુજરાતમાં કુલ 18,334 […]










