Gujarat

રાજકોટ શહેર માલવીયાનગર પો.સ્ટે.નો લુંટનો અનડીટેકટ ગૂન્હો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર માલવીયાનગર પો.સ્ટે.નો લુંટનો અનડીટેકટ ગૂન્હો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેરમાં થતી ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ, અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે સુચના કરેલ હોય, P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા એસ.વી.ચુડાસમાં તથા તેમની ટીમના જયદેવસિંહ પરમાર, કૃષ્ણદેવસિંહ ઝાલા, […]

Gujarat

રાજકોટમાં ૧૯ વર્ષ જુના મર્ડર કેસના નાસતા-ફરતા આરોપીને મુંબઇ ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટમાં ૧૯ વર્ષ જુના મર્ડર કેસના નાસતા-ફરતા આરોપીને મુંબઇ ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેરમાં ખુન, ખુનની કોશીષ, લુંટ જેમાં ગંભીર પ્રકાશના ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટેનું આયોજન કરેલ હોય, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓ રાજકોટ શહેરના ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ હોય. આરોપીઓની માહિતી […]

Gujarat

રાજકોટ ભાવનગર રોડ ભંગાર બજારની બાજુમાં આવેલ શેરીમાંથી મેકસીમો વાહનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.

રાજકોટ ભાવનગર રોડ ભંગાર બજારની બાજુમાં આવેલ શેરીમાંથી મેકસીમો વાહનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, હરદેવસિંહ રાણા ને […]

Gujarat

રાજકોટ ઇ-ગુજકોપ તથા હ્યુમન સોસર્સીસનો ઉપયોગ કરી ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી થોરાળા પોલીસ સ્ટેશન

રાજકોટ ઇ-ગુજકોપ તથા હ્યુમન સોસર્સીસનો ઉપયોગ કરી ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી થોરાળા પોલીસ સ્ટેશન. રાજકોટ શહેરમાં સખત પેટ્રોલીંગ ફરી અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા કડક સૂચના હોય. જે અનુસંધાને એસ.પી.સોઢા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એન.આર.ડોબરીયા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ, પેટ્રોલીંગ […]

Gujarat

રાજકોટ‌ ફાયરીંગના ગુન્હામાં રિમાન્ડ દરમ્યાન આરોપી પાસેથી ગેરકાયદેસર પિસ્ટલ શોધી કાઢતી SOG શાખા.

રાજકોટ‌ ફાયરીંગના ગુન્હામાં રિમાન્ડ દરમ્યાન આરોપી પાસેથી ગેરકાયદેસર પિસ્ટલ શોધી કાઢતી SOG શાખા. રાજકોટ-ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ જામનગર રોડ ઉપર નાગેશ્વર મંદીર જવાના રસ્તે જેમકો સેલ્સ એન્ડ સર્વીસ સ્ટેશન ખાતે ફાયરીંગનો બનાવ બનેલ હોય જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને SOG P.I એન.બી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ […]

Gujarat

ઘરેમાંથી ₹55 હજાર લઈ 16 વર્ષીય સગીર ગુમ

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી એક 16 વર્ષીય કિશોર ઘરેથી 55 હજાર રૂપિયા લઈને રહસ્યમય રીતે ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. સગીરની માતાએ આ અંગે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે. તિજોરીમાંથી ₹55 હજાર ગાયબ પ્રાપ્ત વિગતો અનુસાર, કલ્યાણનગર નવીનગરીમાં રહેતા રાજકુમારીબહેન ગજેરા ફતેગંજની એક હોટલમાં […]

Gujarat

મિત્રતાને લાંછન લગાડનાર આરોપી ઝડપાયો – દારૂના કેસમાં ફસાયેલા પતિને છોડાવવા મદદ કરી

કહેવાય છે કે, મુસીબતના સમયે મિત્ર જ કામ આવે છે, પરંતુ સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક આરોપીએ મિત્રતાના સંબંધને લાંછન લગાડ્યું છે. બુટલેગિંગના ગુનામાં પકડાયેલા પતિને જામીન અપાવવાની આડમાં મિત્રએ જ પરિણીતાનું યૌનશોષણ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ પતિને કોર્ટના બહાને બહાર મોકલી પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ફોટા વાઇરલ કરવાની ધમકી […]

Gujarat

ગૌમાંસ તસ્કરીનો રીઢો આરોપી રઈશ ઉર્ફે ‘ભુખડ’ ઝડપાયો

સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગૌમાંસના ગુનામાં છેલ્લા લાંબા સમયથી નાસતા ફરતા રીઢા આરોપી રઈશ ઉર્ફે ભુખડ મતીન શેખને સુરત ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ડીંડોલી ઈકલેરા રોડ પર આવેલી અલમદીન સોસાયટીના નાકેથી ઝડપી પાડ્યો છે. 50 વર્ષીય રઈશ ખાટકી વર્ષોથી આ અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલો છે અને તેની ધરપકડથી ગૌમાંસની તસ્કરી કરતા નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. […]

Gujarat

રાજકોટમાં પુત્રનું લિવિંગ સર્ટિફિકેટ લેવા ગયેલા પિતાનું હિરાસર એરપોર્ટ પાસે આઈસરની અડફેટે મોત

મૂળ આસામનો વતની અને હાલ હીરાસર એરપોર્ટ પાસે આવેલી કંપનીમાં કામ કરતો અને ત્યાં ઓરડીમાં પરિવાર સાથે રહેતો દિપક ભાબીન સોનોવાલ (ઉ.વ.45) અને મિત્ર રવિ ગિરધરભાઈ રંગતા (ઉ.વ.26) ગત તા.7ના રોજ બાઈક લઈને કુવાડવા ગામે જતા હતા ત્યારે હિરાસર એરપોર્ટ પાસે પુરપાટ ઝડપે આવતા આઈસરે બાઇકને અડફેટે લેતા બંનેને ઈજા પહોંચતા 108 મારફત રાજકોટ સિવિલ […]

Gujarat

રામદેવ ડાંગરે સાગરીતને આપેલ દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા અલગ ગુનો નોંધાયો

રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં ગત શનિવારના રોજ થયેલ ફાયરિંગ કેસ બાદ પોલીસ તપાસ દરમિયાન આરોપી રામદેવ ડાંગરના બે હથિયાર તેના બે સાગરીતો પાસેથી મળી આવતા રિમાન્ડ દરમિયાન તેના પાસેથી વધુ એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા તેને કબ્જે કરી કુલદિપસિંહ જાડેજા વિરુધ્ધ અલગથી ગુનો નોંધી એ હથિયારના સપ્લાયર તરીકે રામદેવ ડાંગરનું નામ […]