Gujarat

કચ્છ જિલ્લાના છછીના દરિયાકાંઠા વિસ્તારમાં વિસ્ફોટક પ્રકારનો એક સેલ મળી આવતા સુરક્ષા એજન્સીઓની તપાસ શરુ

કચ્છ જિલ્લામાં આવેલ છછીના દરિયાકાંઠા વિસ્તારમાંથી વિસ્ફોટક પ્રકારનો એક સેલ મળી આવ્યો હતો. આ ઘટના લાઈટ હાઉસ નજીક બની હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. મળતી માહિતી મુજબ, કોઠારા પોલીસ અને ર્જીંય્ ગુજરાતની ટીમ સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં એક વિસ્ફોટક સેલ […]

Gujarat

નશાનો કાળો કારોબાર અટકાવામાં જામનગર પોલીસ ને મળી મોટી સફળતા

નશાનો કાળો કારોબાર અટકાવામાં જામનગર પોલીસને મોટી સફળતા મળી છે જેમાં, દરેડ GIDC વિસ્તારમાં આવેલા એક પ્લોટ પર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ રેડમાં પોલીસે કુલ ૭૬૩૨ બોટલ સહિત રૂ.૫૭,૦૨,૮૫૯નો મુદ્દામાલ કબજે કરી દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જામનગર પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં […]

Gujarat

રાજકોટ ૧૧મે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ યુવાનો ટેક્નિકલ શિક્ષણ થકી બની રહ્યા છે આત્મનિર્ભર.

રાજકોટ ૧૧મે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ યુવાનો ટેક્નિકલ શિક્ષણ થકી બની રહ્યા છે આત્મનિર્ભર. ભારતમાં દર વર્ષે ૧૧મી મેના રોજ ‘રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ દેશની વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને ટેક્નોલોજીના ક્ષેત્રે થયેલી પ્રગતિનું પ્રતીક છે. આજના આધુનિક યુગમાં ટેક્નોલોજી વગરના જીવનની કલ્પના કરવી અશક્ય છે, ત્યારે ટેક્નિકલ કૌશલ્ય પ્રાપ્ત કરીને નવી પેઢી રાષ્ટ્રના […]

Gujarat

રાજકોટ શહેરમાં ચોરાઉ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેરમાં ચોરાઉ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ડી.પી.ઝાલા ની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન અમીતકુમાર […]

Gujarat

રાજકોટ મનપા દ્વારા ત્રણેય ઝોનની 866 જર્જરિત મિલકતોને નોટિસ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને રાખીને પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ત્રણેય ઝોનમાં બાંધકામ શાખા દ્વારા કરવામાં આવેલા સર્વે બાદ કુલ 866 જેટલી ખાનગી મિલકતોને જર્જરિત જાહેર કરાઈ છે. આ તમામ મિલકત ધારકોને નોટિસ ફટકારીને ચોમાસું શરૂ થાય તે પહેલા જોખમી ભાગો તોડી પાડવા અથવા જરૂરી રિપેરિંગ કરાવી લેવા […]

Gujarat

લાલપુરમાં સરપંચને જાનથી મારી નાખવાની ધમકી

લાલપુરમાં સી.સી. રોડના કામ બાબતે સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. ગામના બે શખ્સોએ સરપંચ સાથે બબાલ કરી ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ અંગે લાલપુરની ગાયત્રી સોસાયટીમાં રહેતા જયેશભાઈ શાંતિલાલ તેરૈયા (ઉં.વ 42) એ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે લાલપુરની પટેલ-બાવરીયા શેરીમાં રહેતા દીપકભાઈ કુરજીભાઈ ભાલોડીયા […]

Gujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમન માટે સઘન સુરક્ષા ગોઠવાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલે જામનગર આગમન અને રાત્રિ રોકાણને પગલે શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમના પ્રવાસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવાયો છે. રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાયના સીધા માર્ગદર્શન હેઠળ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 12 […]

Gujarat

પીએમ રૂ ટનો રોડ દબાણ મુક્ત, રેંકડી-કેબીનો જપ્ત

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ વડાપ્રધાનના રૂટ પર સર્જાયેલા દબાણો હટાવવાની કામગીરી પુરજોશમાં ચાલુ કરી હતી. રૂટને દબાણ મુક્ત કરવા માટે છેલ્લા ત્રણ દિવસમાં રેંકડીઓ-કેબીનો અનુ અુક જુની રીક્ષા સહિત 25 જેટલા દબાણો દુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રૂટ પરના રોડ પર લગાવવામાં આવેલા મોટા-મોટા 40 જેટલા હોર્ડીગ્સ તેમજ 150થી વધુ કી-ઓસ્ક બોર્ડ ઉતારી લેવામાં […]

Gujarat

જામનગર LCBએ ₹57 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

જામનગર LCBએ દરેડ GIDC વિસ્તારમાંથી ₹57 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક પ્લોટની ઓરડીમાં દરોડો પાડીને કુલ 7,632 બોટલો જપ્ત કરી હતી, જેની બજાર કિંમત ₹57,02,859 આંકવામાં આવી છે. બાતમી મુજબ, દરેડ જી.આઈ.ડી.સી. ફેઝ-૩, નિલકંઠ એસ્ટેટની શેરી નંબર-૨માં આવેલા મહાવીરસિંહ દેવાજી જાડેજા (રહે. પ્રણામીનગર, રણજીત સાગર રોડ) ના કબ્જા હેઠળના પ્લોટની […]

Gujarat

રાજકોટ જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન “સર્વેલન્સ સ્કોડ”

રાજકોટ જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કુવાડવા રોડ પોલીસ સ્ટેશન “સર્વેલન્સ સ્કોડ” રાજકોટ શહેરમાં પ્રોહી તથા જુગારની બદીઓ નાબુદ કરવા સારૂ સુચના થઇ આવેલ હોય. P.I વી.આર.વસાવા ના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના એ.એ.બ્લોચ તથા માણસો રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ભાવેશભાઇ મકવાણા તથા જયદીપભાઈ ધોળકીયા તથા કુશલભાઇ જોષી નાઓને મળેલ […]