સેવા_સંકલ્પ_અભિયાન_2026 વોર્ડ_નં_૨_જામનગર ટિફિન_બેઠક આ પ્રસંગે સૌ કાર્યકર્તાઓએ સહભોજન કરી એકતા, આત્મીયતા અને સંગઠનભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો. બેઠકમાં સંગઠનને વધુ સશક્ત બનાવવા, દરેક બુથને સક્રિય બનાવવા તથા આગામી સેવા કાર્યો અંગે ચર્ચા અને માર્ગદર્શન કરવામાં આવ્યું. શહેર મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં વોર્ડની ટીમ, કોર્પોરેટરશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારો તથા સિનિયર […]
India
તળાજા ભાજપ બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારો નિમાયા
તળાજા ગ્રામ્ય અને શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના તળાજા ગ્રામ્ય અને શહેર સંગઠન દ્વારા બક્ષીપંચ મોરચાના તમામ નવા હોદ્દેદારોની વરણી કરાઈ છે. આ નિમણૂક તળાજા તાલુકામાં ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કરાઈ છે. તેનો મુખ્ય હેતુ બક્ષીપંચ સમાજના કાર્યકર્તાઓને સંગઠનમાં નવી જવાબદારીઓ આપવાનો છે. ભાજપ તળાજા […]
કુંભારવાડામાં જુગાર રમતી 15 મહિલા સહિત 16 ઝડપાયા
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા અક્ષરપાર્કમાં બોરતળાવ પોલીસ ટીમે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતાં મહિલાઓ અને 1 પુરુષને ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને જુગાર સાહિત્ય કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે પાડેલા દરોડા બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી […]
જામનગરમાં કેનાલમાં કચરો કાઢવા ગયેલું JCB ખૂંપ્યું
ભારે વરસાદ બાદ કેનાલ સફાઈની કામગીરી દરમિયાન તંત્રની બેદરકારી અથવા મુશ્કેલી સામે આવી, જ્યાં કચરો કાઢવા ગયેલું પ્રથમ JCB ફસાતા તેને બહાર કાઢવા ગયેલું બીજું JCB પણ કાદવમાં ફસાઈ ગયું હતું. જૂન કે તાજેતરના ભારે વરસાદ બાદ જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આવેલી કેનાલમાં પાણીનો મોટો ભરાવો થયો હતો. કેનાલમાં મોટી માત્રામાં કચરો એકત્ર […]
ધ્રોલ પોલીસે વાયર ચોરીનો ભેદ ઉકેલી 5 આરોપી પકડ્યા
ધ્રોલ પોલીસે વાયર ચોરીનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને પકડ્યા છે. તેમની પાસેથી 2.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ચોરી ધ્રોલના ખારવા-જાયવા રોડ પર થઈ હતી. પાંચ મહિના પહેલા ધ્રોલના ખારવા ગામથી જાયવા ગામ તરફ જતા રસ્તા પરના ઇલેક્ટ્રિક પોલમાંથી આશરે 1200 મીટર લાંબો એલ્યુમિનિયમ વાયર ચોરાયો હતો. આ વાયરની કિંમત 54,375 રૂપિયા હતી. […]
ઓરિસ્સાથી ગાંજો મંગાવી વેચાણકરતી પરપ્રાંતિય ત્રિપૂટીની ધરપકડ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામ ખાતે મેઘપર (પડાણા) પોલીસે દરોડો પાડીને ઓડીશાથી મંગાવવામાં આવેલ ગાંજાના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ઓડીશાના સપ્લાયર પાસેથી ગાંજો મંગાવીને કાનાલુસમાં ભાડાની ઓરડીમાંથી નાની-નાની ઝીપલોક પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરવાની પેરવીમાં હતા, ત્યારે જ ગુપ્ત બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. કાનાલુસમાં […]
જામનગરમાં એક જ રાતમાં મોસમનો સરેરાશ 17 ટકા વરસાદ, 6 ઈંચથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન
જામનગર શહેર સહિત જીલ્લાભરમાં સતત બીજા દિવસે મેઘરાજાનો મુકામ રહયો હતો. સોમવારે પરોઢીયે આગમન બાદ મેઘરાજાએ રાતવાસો કરતા ખાસ કરી જામનગર શહેરમાં મોડી રાત્રે બે કલાકમાં જ ચાર ઇંચ સહિત સાંજ સુધીમાં પોણા ઇંચ પાણી વરસાવી દેતા માર્ગો જળબંબોળ બન્યા હતા. જામનગર શહેરમાં મૌસમના સરેરાશ વરસાદની સાપેક્ષમાં એક જ રાતમાં લગભગ 17 ટકા વરસાદ વરસી […]
રાજપાર્કમાં આંગણવાડી ચોમાસામાં બની ‘જળવાડી’, પાણી ભરાતાં હાલાકી
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરીના ગમે તેટલા દાવા કરવામાં આવતા હોય, પરંતુ વાસ્તવિકતા કાંઈક જુદી જ ચિત્ર ઉપસાવે છે. શહેરના વોર્ડ નંબર 10 માં આવેલા રાજપાર્ક વિસ્તારમાં સ્થિત ””નંદઘર કેન્દ્ર-4”” (આંગણવાડી)માં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી છે, જેના કારણે નાના-નાના બાળકો અને તેમના વાલીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી […]
વીર સાવરકર વિદ્યાલયમાં સવારે 8:30 થી બપોરે 2 વાગ્યા સુધી, લોકોને રક્તદાન કરવાની અપીલ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) લાલપુર દ્વારા માનવસેવા અને સામાજિક જવાબદારીના હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિર 27 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 8:30 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી લાલપુરના વીર સાવરકર વિદ્યાલય ખાતે યોજાશે. રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે રક્તદાનનું મહત્વ ધ્યાનમાં રાખીને ABVP લાલપુર દ્વારા આ સેવાકાર્યનું આયોજન કરાયું છે. શિબિરમાં લાલપુર […]
દેવગઢ 66 KV સબ સ્ટેશન પાછળ જુગાર રમતા 4 ઝડપાયા
લાલપુર તાલુકાના દેવગઢ ગામ પાસે આવેલા 66 KV સબ સ્ટેશનની દીવાલ પાછળ જુગાર રમાતો હતો. આ બાતમીના આધારે લાલપુર પોલીસે રેડ કરી હતી. 15 સપ્ટેમ્બરની રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક લોકો ગંજીપત્તાથી તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે કુલ 6 લોકોને જુગાર રમતા જોયા હતા. તેમાંથી 2 લોકો પોલીસને જોઈને અંધારાનો લાભ […]










