સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વયં ઇન્ક્યુબેશન સેન્ટર હેઠળની રાજકોટની ઇન્ડેપ્રો ડાયનેમિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વૈશ્વિક ફલક પર ઝળકવા જઈ રહી છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેના જોડાણ સ્વરૂપે ભારત ઇનોવેટ્સ 2026 આગામી 14થી 16 જૂન દરમિયાન યોજાશે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ઉપસ્થિતિમાં દેશના શ્રેષ્ઠ 100 સ્ટાર્ટઅપનું ગ્લોબલ પ્રેઝન્ટેશન થવાનું છે. જે માટે […]
India
CNC મશીનના નામે 67.26 લાખની છેતરપીંડી કેસમાં એક આરોપીની ધરપકડ
હરજીભાઈ ભીમજીભાઈ કબર (ઉં.વ.82) ગઈકાલે સવારે પોતાના ઘરેથી ચાલીને રાજકોટ ગોંડલ રોડ ઉપર આવેલ પોતાના પુત્રની પાનની કેબીને જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા બાઈક ચાલકે વૃદ્ધ હરજીભાઈને ઠોકરે લઈ રોડ ઉપર ફંગોળી દીધા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં હરજીભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા […]
26 તારીખે મતદાનના દિવસે 41 ડિગ્રીની આગાહીથી સુરતીઓમાં ફફડાટ
સુરત અત્યારે જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનમાં સતત થઈ રહેલા વધારાને કારણે સુરતીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે સુરતનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા બપોરના સમયે શહેરના માર્ગો પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. ગરમીની આ લહેર વચ્ચે સૌથી ચિંતાજનક સમાચાર એ છે કે, 26મી […]
પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે EVM લઈ સ્ટાફ રવાના
પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬ એપ્રિલે યોજાશે. આ ચૂંટણીઓને અનુલક્ષીને, ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈવીએમ (EVM) અને પોલિંગ સ્ટાફને નિયુક્ત મતદાન મથકો તરફ રવાના કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ખાતેના ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈવીએમ (બેલટ યુનિટ અને કંટ્રોલ યુનિટ, રીઝર્વ સહિત) તથા જરૂરી ચૂંટણી સામગ્રી સાથે પોલિંગ સ્ટાફને […]
ભાણવડમાં વોશિંગ મશીનમાંથી ઝેરી કોબ્રા નીકળ્યો
ભાણવડના રણજીતપરા વિસ્તારમાં એક ઘરમાં વોશિંગ મશીનમાંથી ઝેરી કોબ્રા સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાને પગલે ઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાપ મશીનના આંતરિક ભાગમાં છુપાયેલો હોવાથી, તેને બહાર કાઢવા માટે વોશિંગ મશીનના ટેકનિશિયનને બોલાવવામાં આવ્યા હતા. ટેકનિશિયને મશીનના સ્પેરપાર્ટ્સ ખોલ્યા હતા. એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટે ટેકનિશિયન અજયભાઈ ખત્રીની […]
ભાણવડમાં સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત
ભાણવડ શહેરના મધ્યમાં આવેલી નકટી નદીમાં એક રિક્ષા ખાબકવાની ઘટના સામે આવી છે. રિક્ષા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી અને રિક્ષા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા. નદીમાં ખાબકેલી રિક્ષાને બહાર કાઢવા માટે જેસીબીની મદદ […]
દ્વારકામાં માદક પદાર્થ ગાંજાનો 734 ગ્રામ જથ્થા પકડાયો, એક ઝડપાયો
યાત્રાધામ દ્વારકામાં કિર્તી સ્તંભ નજીકના વિસ્તારમાં સ્થાનિક પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી માદક પદાર્થ ગાંજાના 734 ગ્રામ જથ્થા સાથે એક રીક્ષાચાલક શખસને દબોચી લીઘો હતો.પોલીસ પુછપરછમાં સેવન સાથે વેચાણના હેતુથી ગાંજા લાવ્યાનુ ખુલ્યુ હતુ. પોલીસે રૂા. 36,700ની કિંમતનો ગાંજો ઉપરાંત મોબાઇલ સહિત 41 હજારનો મુદામાલ કબજે કરી પકડાયેલા શખસની સઘન પુછપરછ હાથ ધરી છે. […]
પોરબંદરમાં ‘આપ’ કાર્યકરો પર હુમલાનો આક્ષેપ, ભાજપના પૂર્વ કાઉન્સિલર સામે ફરિયાદ
પોરબંદરમાં રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 2માં આમ આદમી પાર્ટી (AAP)ના બે કાર્યકરો પર ભાજપના પૂર્વ કાઉન્સિલર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે. આ ઘટના બાદ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, AAP કાર્યકરો નરેશ બાબુ ચાડ્યા અને પુરીબેન રામા રાઠોડ વોર્ડ નંબર 2 વિસ્તારમાંથી પસાર […]
3 વર્ષથી ફરાર ખનીજ ચોરીનો આરોપી હળવદથી ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખનીજ ચોરી, રાયોટિંગ અને ફરજમાં રૂકાવટ જેવા ગંભીર ગુનાઓમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને હળવદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર પોલીસ […]
રાષ્ટ્રીયસ્તરે ક્રિકેટ રમવા જતી યુ-17 મહિલા ક્રિકેટ ટીમે જામનગરમાં મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો
જામનગર જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર હેઠળના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જામનગર દ્વારા સંચાલિત જિલ્લા રમત સંકુલ, જામનગર ખાતે S.G.F.I.ની અંડર-17 મહિલા ક્રિકેટ ટીમ, જે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રાષ્ટ્રીય સ્પર્ધા માટે હરિયાણા જઈ રહી છે તેમની સાથે તંત્ર દ્વારા ચાઈ પે […]










